PNB Recruitment: Punjab National Bank Recruitment: પંજાબ નેશનલ બેંક ભરતી: પંજાબ નેશનલ બેંકમા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે સૂવર્ણ તક છે. PNB Recruitment અન્વયે 1025 જગ્યાઓ પર ઓફીસરની ભરતી આવેલી છે. આ ભરતી અન્વયે પંજાબ નેશનલ બેંક દ્વારા ડીટેઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
PNB Recruitment
| જોબ સંસ્થા | Punjab National Bank Recruitment |
| કુલ જગ્યા | 1025 |
| પોસ્ટ | સ્પેશીયાલીસ્ટ ઓફીસર |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | પોસ્ટ મુજબ |
| ફોર્મ ભરવાની તારીખ | 07/02/2024 થી 25/02/2024 |
| પગારધોરણ | નિયમાનુસાર |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://www.pnbindia.in |
આ પણ વાંચો: Union Bank Recruitment: યુનીયન બેંકમા 606 જગ્યા પર મોટી ભરતી, છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી; પગાર ધોરણ રૂ ૩૬૦૦૦
Punjab National Bank Recruitment
પંજાબ નેશનલ બેંકમા નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે.
| પોસ્ટનુ નામ | કુલ જગ્યાઓ | પે સ્કેલ |
| Officer-Credit | 1000 | 36000-1490/7-46430-1740/2- 49910-1990/7-63840 |
| Manager-Forex | 15 | 48170-1740/1-49910- 1990/10-69810 |
| Manager-Cyber Security | 5 | 48170-1740/1-49910- 1990/10-69810 |
| Senior ManagerCyber Security | 5 | 63840-1990/5-73790-2220/2- 78230 |
| કુલ | 1025 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
પંજાબ નેશનલ બેંકની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ નિયત કરવામા આવેલ છે.
Officer Credit: આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો કે જેમણે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે MBA અથવા PG ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ / ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA / CMA / CFA પરીક્ષા પાસ કરેલ હોય તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
Manager Forex: આ પોસ્ટ માટે અરજી કરવા માટે 2 વર્ષના અનુભવ સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે મેનેજમેન્ટમાં MBA અથવા PG ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
Manager Cyber Security; આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો કે જેમણે કોમ્પ્યુટર સાયન્સ / આઈટી / ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા એમસીએમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ અને 2 વર્ષના અનુભવ સાથે BE / B.Tech ડિગ્રી ધરાવે છે અને તેઓ આ ભરતી માટે પાત્ર હશે.
Senior Manager Cyber Security: આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો કે જેમણે કમ્પ્યુટર સાયન્સ / IT / ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન અથવા MCAમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ અને 4 વર્ષના અનુભવ સાથે BE / B.Tech ડિગ્રી ધરાવે છે અને તેઓ આ ભરતી માટે પાત્ર હશે.
શૈક્ષણિક લાયકાતની અને અનુભવની વધુ વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીશન નો અભ્યાસ કરશો.
અગત્યની લીંક
| ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
| ઓનલાઇન એપ્લાય લીંક | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

પંજાબ નેશનલ બેંકમા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
1025 જગ્યાઓ
પંજાબ નેશનલ બેંક ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખો શું છે ?
07/02/2024 થી 25/02/2024
1 thought on “PNB Recruitment: પંજાબ નેશનલ બેંકમા 1025 જગ્યાઓ પર ઓફીસર ની ભરતી, પગારધોરણ 63000 સુધી”