Post GDS Recruitment: Post BPM Recruitment: ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023: વર્ષ 2023 માં બનાવવામાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 12828 જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. Post BPM Recruitment માટે જરૂરી વિગતો જેવી કે કુલ જગ્યાઓ, લાયકાત, પગારધોરણ, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે માહિતી આપણે આ પોસ્ટમા મેળવીશુ. અરજીઓ www.indiapostgdsonline.gov.in પર ઑનલાઇન સબમિટ કરવાની છે. આ લેખમાં ખાલી જગ્યાઓની વિગતો આપવામાં આવી છે.
Post GDS Recruitment
ભરતી સંસ્થા | પોસ્ટ વિભાગ |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
સેકટર | ગવર્નમેન્ટ |
જગ્યાનુ નામ | BRANCH POSTMASTER (BPM) ASSISTANT BRANCH POSTMASTER (ABPM) |
વર્ષ | 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 12828 |
ફોર્મ ભરવાની | 22-5-2023 થી 11-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://indiapostgdsonline.gov.in |
આ પણ વાંંચો: IDBI Recruitment: IBDI બેંકમા 1000 જગ્યાઓ પર ગ્રેજયુએટ માટે ભરતી, પગાર 30000
Post GDS Recruitment Vacancy
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ ખાલી જગ્યાઓ છે.
UR | 5554 |
OBC | 1295 |
SC | 1218 |
ST | 3366 |
EWS | 1004 |
PWDA | 116 |
PWDB | 99 |
PWDC | 102 |
PWDDE | 74 |
TOTAL | 12828 |
Post GDS Recruitment Educational Qualification
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીકે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
અરજદાર ઓછામા ઓછુ ધોરણ 10 પાસ હોવા જોઇએ. એમા તેમણે ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
ભારત સરકાર/રાજ્ય સરકારો/ સંઘ દ્વારા શાળા શિક્ષણ ભારતના પ્રદેશો બધા માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત હશે
(b) અરજદારે સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ એટલે કે (નામ સ્થાનિક ભાષાની) ઓછામાં ઓછી માધ્યમિક ધોરણ સુધી [ફરજિયાત તરીકે અથવા વૈકલ્પિક વિષયો
અન્ય લાયકાત:-આ ભરતી માટે વધારાની અન્ય લાયકાત નીચે મુજબ નિયત કરવામ આવી છે.
(i) કોમ્પ્યુટરનું જ્ઞાન
(ii) સાયકલ ચલાવવાનું જ્ઞાન
(iii) આજીવિકાના પર્યાપ્ત સાધનો
આ પણ વાંંચો: AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 368 જગ્યા પર મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુન 2023
પગાર ધોરણ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ નિયત કરવામા આવેલ છે.
કેટેગરી | પે સ્કેલ |
BPM | Rs.12,000-29,380 |
ABPM | Rs.10,000-24,470 |
અગત્યની તારીખો
આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો | 22-5-2023 થી 11-6-2023 |
અરજી સુધારા વધારા માટે સમય | 12-6-2023 થી 14-6-2023 |
પોસ્ટ વિભાગની આ ભરતી ખૂબ જ સારી છે. આ ભરતી માટે તમે જો નિયત લાયકાત ધરાવતા હોય તો સમયમર્યાદામા ઓનલાઇન ફોર્મ ભરી દેવુ જોઇએ. આ ભરતી માટે પગારધોરણ પણ સારુ છે. જેમા ગુજરાતમા પણ 110 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી છે. જેની જિલ્લાવાઇઝ જગ્યાઓ તમને ડીટેઇલ ભરતી નોટીફીકેશન માથી મળી રહેશે.
અગત્યની લીંક
Post GDS Recruitment Notification | અહિં ક્લીક કરો |
રાજ્યવાઇઝ જગ્યાઓ | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
પોસ્ટ વિભાગમા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
12828 જગ્યાઓ
Post GDS Recruitment માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://indiapostgdsonline.gov.in
Gujarat GDS Recruitment માટે ફોર્મ ભરવાની તારીખ શું છે ?
22-05-2023 થી 11–6-2023
Rathva Nikeshkumar sanjaybhai
12 pass , b.com 2 year College start, tally certificate
Post office
Rathva Nikesh Kumar Sanjaybhai
I like the government job