KGF Chapter 3 Official Trailer: kgf ના પ્રથમ અને બીજા પાર્ટ જોયા પછી દર્શકો સાઉથ ની બ્લોક બસ્તર મૂવી KGF 3 ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. KGF 2 મૂવી તારીખ 14 એપ્રિલ 2022 ના રોજ રિલીજ થઈ હતી. હવે KGF 2 ને એક વર્ષ પૂર્ણ થયા બાદ KGF 3 ની જાહેરાત કરવામાં આવી છે.
KGF Chapter 3 Official Trailer વિશે માહિતી
KGF Chapter 3 | વિગતો |
ફિલ્મનું નામ | KGF Chapter 3 Official Trailer |
કલાકારો | યશ, સંજય દત્ત, રવિના ટંડન અને અન્ય |
રિલિજ તારીખ | જૂન-જુલાઈ 2023-24 |
મુખ્ય કલાકાર | રોકી ભાઈ |
આર્ટીકલનો પ્રકાર | મનોરંજન |
ફિલ્મની ભાષા | કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલા, હિન્દી. |
KGF Chapter 3 Official Trailer: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કન્નડ ઈન્ડસ્ટ્રીથી માંડીને બોલિવુડ સુધી યશની જોરદાર ફિલ્મ KGF અને KGF Chapter 2 એ માર્કેટમાં ધૂમ મચાવી દીધી હતી. યશની આ ફિલ્મને તેના ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. KGF Chapter 2 ફિલ્મ ગત વર્ષે 14મી એપ્રિલના રોજ રિલીઝ થઈ ગઈ હતી, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના ફેન્સ તેનો હવે પછી KGF Chapter 3 ક્યારે આવશે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે KGF Chapter 2 ના એક વર્ષ પૂરું થવા પર ફિલ્મ તેના ફિલ્મ મેકર્સ દ્વારા આપના પસંદગીના હીરો રોકીભાઈ પરત આવી રહ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી છે. KGF 3 નું ટ્રેલર પણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Pushpa 2 Trailer થયુ ડીકલેર, જાણો ક્યારે થશે રીલીઝ
The most powerful promise kept by the most powerful man 💥
— Hombale Films (@hombalefilms) April 14, 2023
KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ
તેનો મતલબ એ છે કે હવે રોકીભાઈ KGF 3 લઈ ને આવી રહ્યા છે. હવે તમને હચમચાવા માટે આવી રહ્યું છે કેજીએફ 3. આ ત્રીજા ભાગ માં રોકી ભાઈ તેના મજબૂત રોલ સાથે આવે છે. ટ્રેલર જોઈએને તમે પણ મોઢા માથી વાહ જેવા ઉદગાર બોલી જશો. આ માટે કેજીએફ 3 નું જોરદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ટ્વિટર પર રીલીઝ કરવામાં આવ્યું છે.
આ ટ્રેલર ને થોડા જ સમય માં બહુ બધા લોકોએ નિહાળ્યું છે અને તેની કોમેન્ટ માં પ્રતિભાવો પણ આપ્યા છે. આ પ્રતિભાવો તમારે એક વાર જરૂર વાચવા જોઈએ. આ ટ્રેલર ટ્વિટર પર હોમબ્લે શેર કરેલું છે. અને ટ્વીટ કરતી વખતે તેને ‘સૌથી પાવરફુલ માણસ દ્વારા રાખવામાં આવેલ સૌથી શક્તિશાળી વચન.’ આવા કેપસન સાથે શેર કર્યું છે.
#KGFChapter3 – Altered Poster Work of Old #1YearForKGF2Rampage
— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ʸᵃˢʰ¹⁹ (@NameIsShreyash) April 14, 2023
PINNACLE OF INDIAN CINEMA YASH #YashBOSS #Yash19 @TheNameIsYash #KGFChapter2 #KGF3 pic.twitter.com/m2EoQZS8Qh
Best ever Climax in Indian Cinema#1ROCKYingYearOfKGF2 #KGFChapter2 #KGF3 pic.twitter.com/mq5m6cesa3
— Antony's Radio 🎼🎼 (@AntonySachin4) April 14, 2023
KGF Chapter 3 Official Trailer ની જાહેરાતથી રોકીભાઈ ના ચાહકો ખૂબ જ ખુશ થય ગયા છે. જયારથી kgf ના ભાગ 1 અને 2 આવી ગયા છે ત્યાર થી KGF ફિલ્મનું નામ દરેક સોશિયલ પ્લૅટફૉર્મ પર સતત અને સતત ટ્રેન્ડ માં રહ્યું છે. ટ્વિટર પર દરેક યુઝર્સ તેને અલગ-અલગ રીતે કોમેન્ટ આપે છે. કેટલાક યુજર્સ તો તેને રોકી ભાઈ નું શાનદાર કમબેક પણ કહે છે, તો કેટલાક યુજર્સ આ ટીઝરને શાનદાર ગણાવે છે.

KGF Chapter 3 માં યશની શાનદાર વાપસી
KGF Chapter 3 Official Trailer હોમ્બલે ફિલ્મ્સ દ્વારા શેર કર્યું છે તેમાં આ ફિલ્મ ના શાનદાર જોરદાર સીન અને સાથે સાથે એક્શન પણ બતાવમાં આવી છે. એવું પણ માનવમાં આવે છે કે KGF Chepter 3 પ્રથમ બંને ભાગ ના બધા જ રેકોર્ડ તોડીને તમામ લોકો ના દિલ જીતી લેશે.
વધુ માહિતી માટે | અહી કલીક કરો |
ગૂગલ ન્યુસ પર ફોલો કરવા | અહી કલીક કરો |
વ્હોટ્સપ ગ્રુપ માટે | અહી કલીક કરો |
FAQ’s
KGF Chapter 3 Official Trailer કોના દ્વારા રિલીસ કરવામાં આવ્યું છે ?
KGF Chapter 3 Official Trailer હોમ્બલે ફિલ્મ્સ દ્વારા શેર કરાયું છે