EPFO Recruitment 2023: EPFO મા 2859 જગ્યાઓ પર ભરતી, આકર્ષક પગારગ્રેડ

EPFO Recruitment 2023: EMPLOYEES’ PROVIDENT FUND ORGANISATION દ્વારા સામાજિક સુરક્ષા સહાયક (SSA) અને સ્ટેનોગ્રાફર ની જગ્યા માટે EPFO માં નવી ભરતી માટે જાહેરાત આવેલી છે. EPFO એ તાજેતરમાં વર્ષ 2023 માટે EPFO SSA Bharti 2023 પદ માટે 2859 ખાલી જગ્યાઓ ભ્રવા માટે જાહેરાત કરી છે. ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે. વધુ માહિતી માટે અને આ પોસ્ટ માટે અરજી કરવા માટે, EPFOની ઓફીસીયલ વેબસાઇટ https://www.epfindia.gov.in/. ની મુલાકાત લો. . સામાજિક સુરક્ષા સહાયક તરીકે કારકિર્દી બનાવી EPFO માં જોડાવાની આ તક ગુમાવશો નહીં.

EPFO Recruitment 2023

સંસ્થાએમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)
પોસ્ટનું નામSocial Security Assistant
STenographer
કુલ જગ્યા2859
અરજી મોડઓનલાઈન
નોટિફિકેશનની તારીખ22 માર્ચ, 2023
અરજી ભરવાની તારીખ27 માર્ચ, 2023
અરજી છેલ્લી તારીખ26 એપ્રિલ, 2023
ઓફીસીયલ વેબસાઈટepfindia.gov.in

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ મા સ્ટેનોગ્રાફરની 461 જગ્યાઓ પર ભરતી

EPFO Recruitment 2023

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ Social Security Assistant અને Stenographer (EPFO ભરતી 2023) માટે ભરતી જાહેરાત કરી છે. અને તમે તેના માટે 27 માર્ચ 2023 થી 26 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

EPFO SSA Recruitment 2023 સીલેકશન પ્રોસેસ

  • Social Security Assistant ની પોસ્ટ માટે EPFO ​​ભરતી 2023 માટેની સીલેકશન પ્રોસેસમાં નીચેના તબક્કાઓ મુજબ હશે:
    • સ્ટેજ-I : કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (તબક્કો-I)
    • સ્ટેજ II : કોમ્પ્યુટર ટાઈપીંગ ટેસ્ટ (તબક્કો-II)
    • (કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ટેસ્ટ)
  • સ્ટેનોગ્રાફરની ખાલી જગ્યાઓ માટે લાયક બનવા માટે ઉમેદવારોએ સીલેકશન પ્રોસેસના નીચેના તબક્કાઓ પાર કરવા પડશે.
    • સ્ટેજ-I : કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (તબક્કો-I)
    • સ્ટેજ II: સ્ટેનોગ્રાફીમાં કૌશલ્ય કસોટી (તબક્કો II)
यह भी पढे:  Post GDS Result 2023: પોસ્ટ GDS ભરતી રિઝલ્ટ થયુ ડીકલેર, ચેક કરો તમારુ નામ છે કે કેમ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમા આસીસ્ટન્ટ ની 1777 જગ્યાઓ પર ભરતી

ખાલી જગ્યા

Social Security Assistant2674
STenographer185
કુલ2859

EPFO Recruitment 2023 ઓનલાઇન અરજી

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા સૌ પ્રથમ આ ભરતી માટે ની ઓફીસીયલ વેબસાઇટ https://recruitment.nta.nic.in ઓપન કરો. જેના પર સીધા જવા માટે નીચે લીંક પણ આપેલી છે.

  • સ્ટેપ 1: તમારા પોતાના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે નોંધણી કરો અને નોંધ કરો.
  • સિસ્ટમ જનરેટેડ રજીસ્ટ્રેશન નંબર.
  • સ્ટેપ 2: ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને સિસ્ટમ દ્વારા જનરેટ કરેલ રજીસ્ટ્રેશન નંબર નોંધો.
  • સ્ટેપ 3: ત્યારબાદ તમારા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
    • (i) તાજેતરનો ફોટોગ્રાફ (jpg/jpeg ફાઇલમાં, 10Kb–200Kb Size);
    • (ii) ઉમેદવારની સહી (File Size: 4kb-30kb);
    • (iii) ડાબા હાથના અંગૂઠાની છાપ (File Size: 10kb- 200kb);
  • સ્ટેપ-4: નેટ બેન્કિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ દ્વારા નિયત ફી ઓનલાઈન પેમેંટ કરો.
  • ઈ-ચલણ/રોકડ દ્વારા ચુકવણી.

EPFO Recruitment 2023 લાયકાત

  • Social Security Assistant : ગ્રેજયુએટ + નિયત કરેલી ટાઇપીંગ સ્પીડ
  • STenographer: ધોરણ 12 પાસ + નિયત કરેલી અન્ય લાયકાત

અગત્યની લીંક

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી લીંકઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
EPFO Recruitment 2023
EPFO Recruitment 2023

EPFO Recruitment 2023 માટે ફોર્મ ભરવા વેબસાઇટ કઇ છે ?

https://recruitment.nta.nic.in

Leave a Comment

error: Content is protected !!