Pushpa 2 Release date: પુષ્પા 2 રીલીઝ તારીખ: Pushpa 2: મે જુકેગા નહીં સાલા થી ફેમસ ડાઈલોગ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઈસ વર્ષ 2021 માં ધૂમ મચાવી હતી. લોકોએ આ ફિલ્મને ખુબ જ વખાણી હતી. ત્યારે ફેંસ માટે સારા સમાચાર આવી ગયા છે. કે પુષ્પાની સિકવલ Pushpa 2 Release date જાહેર કરવાંમાં આવી છે. ત્યારે લોકોની આતુરતાનો અંત આવશે. મેકર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મૂવી 500 કરોડથી વધારે બજેટમાં બનશે. ત્યારે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Pushpa 2 Release date
લોકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ની વર્ષ 2021 માં બનીલી પુષ્પા ની સિકવલ ની રાહ જોઈને બેઠા છે. ત્યારે તેમના મેકર્સ દ્વારા અલ્લુના ફેંસ માટે ખુશીના સમાચાર આપ્યા છે. આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. પુષ્પા 2 ફિલ્મમાં ફહાદ ફાસિલ એસપી ભંવર સિંહ શેખાવતના રોલમાં જોવા મળશે. તેમજ ફિલ્મના હિરોઈન તરીકે રશ્મિકા મંદાના મોલેટી શ્રીવલ્લીની માં રોલમાં ફરીથી જોવા મળશે. આ ફિલ્મ અત્યારે બનવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે તેમના મેકર્સ દ્વારા જણાવવામાં આવેલું કે આ ફિલ્મમાં 500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તથા અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રીલાયન્સ જિયો નો ફાયદાકારક રીચાર્જ પ્લાન, દરરોજ માત્ર 4 રૂ. મા અનલીમીટેડ કોલીંગ અને ડેટા
તારીખ અંગે
મળતા ન્યૂઝ મુજબ સુકુમાર દ્વારા બનાવેલી Pushpa 2 Release date એટ્લે કે પુષ્પા ધ રૂલની રીલીઝ તારીખ 15 ઓગસ્ટ 2024 એટ્લે કે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રીલીઝ કરવાની તૈયારી છે. પુષ્પા ફિલ્મને 69 રાષ્ટ્રીય એવોર્ડમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ મ્યુઝિક માં એવોર્ડ મળ્યો હતો.
પુષ્પા 2 ને લઈને ફેંસમાં ઉતેજના
એક મીડિયા રિપોર્ટ અનુસાર પુષ્પા 2 ને લઈને ફેંસમાં ઘણી ઉતેજના જોવા મળી રહી છે. આ ફિલ્મના પહેલા ભાગે હિન્દી ઓડિયોમાં 83 મુવીને પાછળ છોડી દીધી હતી. આ ફિલ્મએ કોઈ પણ પ્રમોશન વગર ફિલ્મમાં જંગી કમાણી કરી હતી. પુષ્પાના પહેલા ભાગે ખાલી હિન્દી ઓડિયોમાં 106 કરોડ જેટલી કમાણી કરી હતી. જે સુપર ડૂપર હિટ રહી હતી.
અલ્લુ એ શેર કર્યો ફોટો
Pushpa 2 Release date જાહેર થયા બાદ પ્રેક્ષકોમાં ઉતાવળ જાગી છે. ત્યારે 15 ઓગસ્ટ 2024 ના રોજ રીલીઝ થઈ રહેલી પુષ્પા ધ રૂલ માટેની એક ઝલક સ્વરૂપે અલ્લુ અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ત્યારે આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ જીતેલા દેવી શ્રી પ્રસાદે ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. ત્યારે ભારતના લોકો જ નહીં પરંતુ વેપારીઓ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
Pushpa 2 Release date શું છે ?
15 ઓગષ્ટ 2024
1 thought on “Pushpa 2 Release date: 500 કરોડમાં બનેલી અલ્લુ અર્જુનની પુષ્પા 2, રીલીઝ તારીખ થઈ જાહેર; આ તારીખે આવશે થિયેટરોમાં.”