Pushpa 2 Trailer: Where Is pushpa Trailer થયુ ડીકલેર, જાણો ક્યારે થશે રીલીઝ

Pushpa 2 Trailer: Where Is pushpa Trailer: Pushpa The rule થી ધૂમ મચાવનાર અલ્લુ અર્જુન ની પુષ્પા પ્રથમ ભાગને ખૂબ જ સફળતા મળી હતી. હવે લોકો પુષ્પા નો બીજો ભાગ ક્યારે આવશે ત્યારે તેની રાહ જોઇ રહ્યા હતા. પુષ્પા ફેમ અલ્લુ અર્જુન ફરી એક વખત ધૂમ મચાવવા આવી રહ્યા છે. Pushpa 2 Trailer ઓફીસીયલ ડીકલેર થઇ ગયુ છે. Where Is pushpa Trailer નામથી પુષ્પા પાર્ટ-2 આવી રહ્યુ છે.

Pushpa 2 Trailer

સાઉથ ના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન સુપર ડુપર હિટ મોવી Pushpa The rule નુ ટીઝર 7 એપ્રિલ 2023 ના રોજ ઓફીસીયલ દીકલેર કરવામા આવ્યુ છે. ટીજરમાં અલ્લુ અર્જુન નો અલગ સ્વૈગ જ જોવા મળતો રહે છે. અલ્લુ અર્જુન ના હેપ્પી બર્થ ડે ના 1 દિઅવ્સ પહેલા જ તેમણે ચાહકોને મોટી ભેટ આપી છે. વર્ષ 2021 માં આવેલી પુષ્પા એ ખૂબ જ ધૂમ મચાવી હતી અને પુષ્પા: ઝૂકેગા નહિ સાલા થી અલ્લુ અર્જુન ફેમસ થયા હતા. હવે Pushpa 2 Trailer રીલીઝ થયા બાદ બીજા પાર્ટ મા શું હશે તેની ચાહકો ચર્ચા કરવા લાગ્યા છે.

આ પણ વાંચો: જન્મ તારીખ નાખી તમારી ઉમર જાણો વર્ષ મહિના અને દિવસોમા

8 એપ્રિલ અલ્લુ અર્જુનનો જન્મ
બીજુ કે સુપરસ્ટાર અલ્લુ અર્જુન નો 8 એપ્રિલનો જન્મદિવસ છે. ઠીક 1 દિવસ પહેલા જ પુષ્પા 2 નુ ટ્રેલર રીલીઝ થયુ છે. 3 મિનિટ 14 સેકન્ડના આ ટીઝરના વર્ણનો 30 મિનિટની અંદર જ 4.32 લાખથી વધુ View અને 87 હજારથી વધુ Like મળી રહ્યા છે.

ફિલ્મના મેકર્સ ને ફેંસની એક્સાઈટમેન્ટ તબદીલ થઈ, જ્યારે ટ્વિટર પુષ્પા 2 કોને એક વીડિયો શેર કર્યો. 20 સેકન્ડના આ વિડિયોમાં અલ્લુ અર્જુન નજર આવી રહ્યા છે, બતાવ્યું છે કે પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગઈ છે. વિડીયો કેપશનમાં લખ્યું છે, ”પુષ્પા કહે છે, જસ્ટ સમાપ્ત થશે!”

यह भी पढे:  Gadar 2 Review: ગદર 2 રીવ્યુ, ગદર 2 જોવા જવાય કે નહી ?, શું છે ગદર 2 ની ખાસ બાબતો

Where Is pushpa Trailer

Where Is pushpa Trailer‘ ટ્રેલરની શરૂઆત અલ્લુ અર્જુનના પાત્ર થી થાય છે જે પોલીસ કસ્ટડીમાંથી છટકી ને ભાગી જાય છે અને તેના શરીરમાં આઠ જેટલી ગોળીઓ વાગી હતી. જ્યારે પોલીસ જાહેર કરે છે કે તે બચી શક્યો હોત એવી કોઈ શક્યતા નથી કે જે લોકો લાલ ચંદનની ચોરી થી લાભ મેળવે છે તેઓ તેની રાહ જોઈ રહ્યા છે.

આજે અલ્લુ અર્જુન નો જન્મદિવસ હોવાથી ભવ્ય ભેટ તરીકે તેની આગામી મોટી ફિલ્મ ‘પુષ્પા 2’ ની ટીમે ‘Where Is pushpa ?’ જે 2021માં રિલીઝ થયેલી મેગા બ્લોકબસ્ટર હિટ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલમાં શું અપેક્ષા રાખવી અને વાર્તાને કેવી રીતે આગળ લઈ જવામાં આવશે તેની ઝલક આપે છે. અલ્લુ અર્જુન ને પુષ્પા પાર્ટ-1 થી ખૂબ જ સફળતા મળી હતી ત્યારે તેના ચાહકો પાર્ટ 2 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Pushpa 2 નુ ટીઝર રીલીઝ થયાના 2 દિવસમા જ લાખો લોકો જોઇ ચૂકયા છે. ત્યારે આ ફીલ્મ ની તેના ચાહકો કેટલી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પુષ્પા પાર્ટ 1 થી અલ્લુ અર્જુનને ખૂબ જ સફળતા મળી હતી અને પુષ્પા: ઝૂકેગા નહિ ડાયલોગથી ફેમસ થયા હતા. પુષ્પા પાર્ટ 2 ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.Pushpa 2 મા અલ્લુ અર્જુન નો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

Pushpa 2 Trailer
Pushpa 2 Trailer
Pushpa 2 Trailerઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Pushpa 2 Release date કઇ છે ?

Pushpa 2 Release date હજુ જાહેર થયેલ નથી.

Pushpa 2 મા હિરો કોણ છે ?

અલ્લુ અર્જુન

Pushpa નો કયો ડાયલોગ ફેમસ છે ?

પુષ્પા: ઝૂકેગા નહિ

1 thought on “Pushpa 2 Trailer: Where Is pushpa Trailer થયુ ડીકલેર, જાણો ક્યારે થશે રીલીઝ”

Leave a Comment

error: Content is protected !!