Jio સસ્તા રીચાર્જ પ્લાન: મહિનાના 160 કરતા પણ ઓછી કિમતના રીચાર્જ પ્લાન, અનલીમીડેડ કોલીંગ + ડેટા

अपने दोस्तों के साथ शेयर करें

Jio સસ્તા રીચાર્જ પ્લાન: Jio NEw Recahrge Plan: રીલાયન્સ જિયો તેના ગ્રાહકોને ઘણી વખત સસ્તા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો ના મહિનાના રૂ.160 કરતા પણ ઓછા ખર્ચવા પડે તેવા ઘણા રીચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. કયા પ્લાનમા શું બેનીફીટ મળે અને કેટલા ખર્ચવા પડશે તેની માહિતી જોઇએ.

Jio સસ્તા રીચાર્જ પ્લાન

રીલાયન્સ Jio તેના ગ્રાહકો માટે ઘણા સારા પ્લાન ઓફર કરે છે, જેમાં તમારો મોબાઈલ એક મહિના માટે 160 રૂપિયાથી ઓછી કિમતમા ચાલશે. એટલું જ નહીં, આ પ્લાન્સમાં તમને અનલિમિટેડ કોલિંગ, 4G 5G ડેટા અને એસ.એમ.એસ. તેમજ અન્ય ઘણા બેનીફીટ પણ મળશે. આજે અમે તમને આવા જ અમુક Jio સસ્તા રીચાર્જ પ્લાન માહિતી મેળવીશુ.

આ પણ વાંચો: JIO ના IPL ડેટા રીચાર્જ પ્લાન

Jio 155 રીચાર્જ પ્લાન

Jio સસ્તા રીચાર્જ પ્લાન મા આ પણ એક સરસ પ્લાન છે. જિયોનો આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે.
  • આ પ્લાનમા 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ આપવામા આવે છે.
  • જિયોના આ પ્લાનમા કુલ 2 GB ડેટા મળે છે.
  • 2 GB હાઈ સ્પીડ ડેટા યુઝ કર્યા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જશે.
  • આ પ્લાનમા સાથે 300 SMS મેસેજિંગ માટે આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud જેવી અન્ય Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી આપવામા આવે છે.
यह भी पढे:  Jio 61 Recharge Plan: જિયો નો પૈસા વસૂલ રીચાર્જ પ્લાન, 61 રૂ મા 10 GB ડેટા

Jio 395 રીચાર્જ પ્લાન

જિયોના આ રીચાર્જ પ્લાન મા મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • આ રીચાર્જ પ્લાનમા 395 રુપીયાનુ રીચાર્જ કરવાનુ હોય છે.
  • Jio ના આ રિચાર્જ પ્લાનમાં તમને કુલ 84 દિવસની વેલિડિટી આપવામા આવે છે.
  • આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ નો બેનીફીટ મળે છે.
  • આ પ્લાનમા કુલ 6 GB ડેટા મળે છે.
  • આ પ્લાનમા હાઈ સ્પીડ ડેટા યુઝ કરીલીધા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps ની થઇ જાય છે.
  • આ પ્લાનમાં 1000 SMS ફ્રી આપવામા આવે છે.
  • આ પ્લાનમા તમને Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud જેવી અન્ય Jio ની એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ સાથે મળે છે.

આ પણ વાંચો: જિયો નો 895 વાળો રીચાર્જ પ્લાન

Jio 1559 રીચાર્જ પ્લાન

Jio સસ્તા રીચાર્જ પ્લાન મા મોટુ રીચાર્જ કરાવવા માગતા હોય તો આ એલ સારો પ્લાન છે. આ રીચાર્જ પ્લાન મા મુખ્ય બેનીફીટ નીચે મુજબ મળે છે.

  • આ રીચાર્જ પ્લાનમા 1559 રુપીયાનુ રીચાર્જ કરવાનુ હોય છે.
  • Jio ના આ રીચાર્જ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે.
  • જેમાં તમને અનલિમિટેડ કોલિંગ આપવામા આવે છે.
  • આ પ્લાનમા 24 GB ડેટા મળશે.
  • હાઈ સ્પીડ ડેટા ક્વોટા પુરો થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps જેટલી થઈ જશે.
  • આ પ્લાનમા 3600 SMS પણ ફ્રી મળે છે.
  • આ રીચાર્જ પ્લાનમા , સાથે Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud જેવી અન્ય Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે.

Jio ફોન માટે સસ્તા રીચાર્જ પ્લાન

Jio ફોન યુઝર્સ માટે પણ જિયો ઘણા સસ્તા પ્લાન ઓફર કરે છે. આવા પ્લાન નીચે મુજબ છે.

JIO 91 રીચાર્જ પ્લાન

Jio ફોન માટે ઉપલબ્ધ આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. જેમાં તમને અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 100 MB ડેટા આપવામા આવે છે . 200MB વધારાનો ડેટા પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ યુઝર્સ 28 દિવસમા ગમે ત્યારે કરી શકાય છે. એટલે કે આ પ્લાનમા કુલ 3 જીબી ડેટા મળે છે.

यह भी पढे:  Jio cricket Recharge: IPL જોવા માંગો છો પણ ડેટા ખૂટે છે, આ રહ્યા JIO ના ફાયદાકારક રીચાર્જ પ્લાન

આ પણ વાંચો: જિયોનો 119 વાળો રીચાર્જ પ્લાન

JIO 152 રીચાર્જ પ્લાન

જિયો ફોન માટે ના આ રીચાર્જ પ્લાનમા 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 500 MB ડેટા મળે છે. 300 SMS ની પણ ફ્રી આપવામા આવે છે.

આ પણ વાંચો: 15000 થી ઓછી કિમત વાળા Top 5G ફોન લિસ્ટ

અગત્યની લીંક

જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિંંક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
Jio સસ્તા રીચાર્જ પ્લાન
Jio સસ્તા રીચાર્જ પ્લાન

જિયોના 155 વાળા રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલિડીટી છે ?

28 દિવસ

જિયોના 395 વાળા રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલિડીટી છે ?

84 દિવસ


अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “Jio સસ્તા રીચાર્જ પ્લાન: મહિનાના 160 કરતા પણ ઓછી કિમતના રીચાર્જ પ્લાન, અનલીમીડેડ કોલીંગ + ડેટા”

Leave a Comment

error: Content is protected !!