Jio cricket Recharge: IPL જોવા માંગો છો પણ ડેટા ખૂટે છે, આ રહ્યા JIO ના ફાયદાકારક રીચાર્જ પ્લાન

अपने दोस्तों के साथ शेयर करें

Jio cricket Recharge: Jio રીચાર્જ પ્લાન: Jio IPL Recharge plan: હાલ IPL ચાલી રહ્યો છે અને લોકો JIO CINEMA પર સંપૂર્ન ફ્રી મા IPL ને એમજા માણી રહ્યા છે. પરંતુ ડેઇલી ડેટા લીમીટ ને લીધે સાંજે IPL મેચ જોવામા ડેટા ઓછો પડતો હોય છે. આવામા Jio cricket Recharge પ્લાનની માહિતી આપણે આજે આ પોસ્ટમા મેળવીશુ.

Jio 719 Plan Detail

Jio cricket Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 719 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 719 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 2 GB લેખે 184 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

આ પણ વાંચો: Jio 895 રીચાર્જ પ્લાન ડીટેઇલ

Jio 999 Plan Detail

Jio cricket Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 999 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 999 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 84 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 292 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.
यह भी पढे:  Jio 895 Plan: જિયો નો સસ્તો વાર્ષિક રીચાર્જ પ્લાન, આખુ વર્ષ અનલીમીટેડ કોલીંગ સાથે ડેટા free

Jio 399 Plan Detail

Jio cricket Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 399 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 399 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 90 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

Jio 219 Plan Detail

Jio cricket Recharge મા સૌ પ્રથમ આપણે વાત કરીશુ Jio ના 219 વાળા રીચાર્જ પ્લાનની. આ પ્લાનમા નીચે મુજબના બેનીફીટ મળે છે.

  • આ પ્લાનમા રૂ. 219 નુ રીચાર્જ કરાવવાનુ રહેશે.
  • આ પ્લાનની વેલીડીટી 14 દિવસની હોય છે.
  • આ પ્લાનમા દરરોજ નો 3 GB લેખે કુલ 44 GB ડેટા મળે છે.
  • અનલીમીટેડ કોલીંગ સુવિધા
  • દરરોજના 100 SMS મળે છે.
  • ઉપરાંત Jio TV, Jio cinema, Jio security, Jio Cloud ના સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.

આ પણ વાંચો: Jio 119 રીચાર્જ પ્લાન ડીટેઇલ

Jio Data Add On Plan

તમારી પાસે જો વેલીડીટી વાલુ રીચાર્જ હોય પરંતુ માત્ર ડેટા જ રીચાર્જ કરાવવા માંગતા હોય તો Jio Data Add On Plan નીચે મુજબ છે.

Jio 667 Plan Detail

Jio ના આ પ્લાનમા 667 રુપીયાના રીચાર્જમા કુલ 150 GB ડેટા 90 દિવસ સુધી યુઝ કરવા મળે છે.

Jio 444 Plan Detail

Jio ના આ પ્લાનમા 444 રુપીયાના રીચાર્જમા કુલ 100 GB ડેટા 60 દિવસ સુધી યુઝ કરવા મળે છે.

Jio 222 Plan Detail

Jio ના આ પ્લાનમા 222 રુપીયાના રીચાર્જમા કુલ 50 GB ડેટા તમારા હાલના એકટીવ પ્લાનની વેલીડીટી સુધી યુઝ કરવા મળે છે.

यह भी पढे:  Jio New Recharge Plan: જિયો નો નવો રીચાર્જ પ્લાન, માત્ર 119 રૂપીયામા મળશે આટલી સુવિધાઓ free

ઉપરના બધા રીચાર્જ પ્લાન IPL લાઇવ મેચ જોવા માટે ખૂબ જ ઉપયોગી છે.

અગત્યની લીંક

જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિંંક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
Jio cricket Recharge
Jio cricket Recharge

jio ના 719 ના રીચાર્જ પ્લાનમા કેટલો ડેટા મળે છે ?

184 GB ડેટા મળે છે.

IPL કઇ એપ પર લાઇવ દેખાય છે ?

Jio Cinema

jio ના 999 ના રીચાર્જ પ્લાનમા કેટલો ડેટા મળે છે ?

292 GB ડેટા મળે છે.


अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Jio cricket Recharge: IPL જોવા માંગો છો પણ ડેટા ખૂટે છે, આ રહ્યા JIO ના ફાયદાકારક રીચાર્જ પ્લાન”

Leave a Comment

error: Content is protected !!