Jio Happy New Year 2024 Recharge Plan: જિયો નો હેપ્પી ન્યુ યર રીચાર્જ પ્લાન લોન્ચ, મળશે આટલા બેનીફીટ

Jio Happy New Year 2024 Recharge Plan: Jio 2999 Recharge Plan: રીલાયન્સ જિયો અવારનવાર તેના કસ્ટમર ને સારા આકર્ષક રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો ના ઘણા સારા એન્યુઅલ એટલે કે વાર્ષિક રીચાર્જ પ્લાન ચાલુ છે. જેમા ઘણા સારા બેનીફીટ કંપની ઓફર કરી રહી છે. હાલમા જ કંપનીએ Jio Happy New Year 2024 Recharge Plan ઓફર કરી રહી છે. આ પ્લાનની ડીટેઇલ નીચે મુજબ છે.

Jio Happy New Year 2024 Recharge Plan

Table of Contents

રિલાયન્સ જિયોએ પોતાના વાર્ષિક રીચાર્જ પ્લાન માટે નવા વર્ષની રીચાર્જ પ્લાન ની પરંપરા ચાલુ રાખતા, હેપ્પી ન્યૂ યર 2024 પ્રીપેડ પ્લાન ₹2,999 ની કિંમત સાથે લોન્ચ કર્યો છે. આ પ્લાનમા 24 દિવસની વધારાની વેલીડીટી સાથે લોન્ચ કર્યો છે. આ રીચાર્જ પ્લાન મા 365 દિવસની વેલીડીટી સાથે કુલ 912.5GB ડેટા ઓફર કરવામા આવે છે, જેમાં 4G સ્પીડ પર દરરોજ 2.5GB ડેટા આપવામા આવે છે. અન્ય Jio પ્લાનની જેમ, કંપની Jio વેલકમ ઑફર હેઠળ ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટા ઑફર કરી રહી છે.

Jio 2999 Recharge Plan

જિયો ના આ રીચાર્જ પ્લાનની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

  • જિયો ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા રૂ.2999 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ રીચાર્જ પ્લાનમા રૂ.365 દિવસની વેલીડીટી આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દરરોજના 2.5 GB એમ કુલ 912.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી સમય દરમિયાન અનલીમીડેડ કોલીંગની સુવિધા આપવામા આવે છે.
  • સાથે JioCinema, JioTV અને JioCloud જેવી Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામા આવે છે.

Jio 2545 Recharge Plan

જિયો ના આ રીચાર્જ પ્લાનની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

  • જિયો ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા રૂ.2545 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
  • આ રીચાર્જ પ્લાનમા રૂ.336 દિવસની વેલીડીટી આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દરરોજના 1.5 GB એમ કુલ 504 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા વેલીડીટી સમય દરમિયાન અનલીમીડેડ કોલીંગની સુવિધા આપવામા આવે છે.
  • સાથે JioCinema, JioTV અને JioCloud જેવી Jio એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનમા દરરોજ ના 100 SMS આપવામા આવે છે.

અગત્યની લીંક

Jio Recharge Plan Detailઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Jio Happy New Year 2024 Recharge Plan
Jio Happy New Year 2024 Recharge Plan

Leave a Comment

error: Content is protected !!