Jio 61 Recharge Plan: રિલાયંસ જિયો (Jio) એક એવી કંપની છે ક્સ્ટમારને ઓછા ખર્ચમાં વધુ બેનીફીટ આપવા માટે ઘણા સારા રીચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. તેમાં સસ્તાથી લઈને મોંઘા પ્લાન સુધી અનેક ઓપ્શન ઉપલબ્ધ હોય છે. વેલીડીટી રીચાર્જ, રોમીંગ રીચાર્જ આ બધા પ્રકારના રીચાર્જ પૈકી 1 રીચાર્જ છે Data Add on. એટલે કે તમારી પાસે વેલીડીટી નુ મનય રીચાર્જ હોય પણ ડેટા પુરો થઇ ગયો હોય. આવે વખતે તમારે વધારાનો દેટા મળે તેવુ રીચાર્જ કર્વુ પડે છે. આવો જ એક સારો માર્કેટમા ધુમ મચાવતો રીચાર્જ પ્લાન એટલે Jio 61 Recharge Plan. ચાલો આજે આ પ્લાન અને તેન અજેવા ન્ય પ્લાનની માહિતી મેળવીએ.
Jio 61 Recharge Plan
જિયો દ્વારા આ રીચાર્જ પ્લાનમા 61 રૂપિયામાં એક ડેટા પેક આપવામા આવે છે. પહેલાં આ રીચાર્જ પ્લાનમા 6 જીબી ડેટા આપવામાં આવતો હતો. પરંતુ આ પેક મા હવે એક્સ્ટ્રા 4 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે યૂઝર્સને માત્ર 61 રૂપિયા ના રીચાર્જ મા 10 જીબી ડેટા વાપરવા મળશે.
આ પેકની વેલિડિટી તમારા હાલના એક્ટિવ પ્લાનની વેલિડિટી જેટલી હોય છે. 10 જીબી હાઈ સ્પીડ ડેટા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
આ પણ વાંચો: Jio સસ્તા રીચાર્જ પ્લાન: મહિનાના 160 કરતા પણ ઓછી કિમતના રીચાર્જ પ્લાન, અનલીમીડેડ કોલીંગ + ડેટા
જિયો ના અન્ય ડેટા રીચાર્જ પ્લાન
જિયો ના અન્ય ડેટા રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Jio 181 Recharge Plan
- અ પ્લાનમા રૂ.181 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 30 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની હોય છે.
Jio 241 Recharge Plan
- અ પ્લાનમા રૂ.241 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 40 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની હોય છે.
આ પણ વાંચો: Jio New Recharge Plan: જિયો નો નવો રીચાર્જ પ્લાન, માત્ર 119 રૂપીયામા મળશે આટલી સુવિધાઓ free
Jio 301 Recharge Plan
- અ પ્લાનમા રૂ.301 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 50 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 30 દિવસની હોય છે.
Jio 555 Recharge Plan
- અ પ્લાનમા રૂ.555 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 55 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 55 દિવસની હોય છે.
Jio 667 Recharge Plan
- અ પ્લાનમા રૂ.667 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 150 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 90 દિવસની હોય છે.
Jio 444 Recharge Plan
- અ પ્લાનમા રૂ.444 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાનમા 100 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
- આ પ્લાનની વેલીડીટી 60 દિવસની હોય છે.
અગત્યની લીંક
જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંંક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
જિયો ના 61 ના રીચાર્જ પ્લાનમા કેટલા GB ડેટા મળે છે ?
10 GB
જિયો ના 181 ના રીચાર્જ પ્લાનમા કેટલા GB ડેટા મળે છે ?
30 GB
2 thoughts on “Jio 61 Recharge Plan: જિયો નો પૈસા વસૂલ રીચાર્જ પ્લાન, 61 રૂ મા 10 GB ડેટા”