IPL DATA PLAN: Airtel Data Plan: Jio Data Plan: IPL 2024 ની ધમાકેદાર શરૂઆત થઇ રહિ છે. લોકો હવે ટીવી ને બદલે મોબાઇલ મા IPL ની મેચ લાઇવ જોવાનુ વધુ પસંદ કરે છે. IPL ની મેચ જિયો સીનેમા એપ પર લાઇવ પ્રસારણ કરવામા આવનાર છે. ત્યારે આપણા બધા પાસે દરરોજ નો લીમીટેડ ડેટા પ્લાન મળતો હોવાથી મેચ જોવા માટે ડેટા ઘટે છે. મેચ જોવા માટે વધુ ડેટા પ્લાન નુ રીચાર્જ કરવાની જરૂરીયાત રહે છે. એરટેલ અને જિયો ના ડેટા પ્લાન ની માહિતી મેળવીશુ.
IPL DATA PLAN
IPL ની મેચ જોવા માટે વધુ ડેટા ની જરૂરીયાત હોય તો તેના માટેના બેસ્ટ ડેટા રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Airtel Data Recharge Plan
એરટેલ ના વધુ ડેટા આપતા બેસ્ટ રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Airtel 129 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 129 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 12 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Airtel 181 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 181 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા દરરોજ 1 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ 30 દિવસ સુધીની હોય છે.
Airtel 79 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 79 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 2 દિવસ સુધી અનલીમીટેડ ડેટા વાપરવા માટે આપવામા આવે છે.
- આ પ્લાનમા 20 GB ડેટા હાઇસ્પીડ યુઝ કર્યા બાદ ઇન્ટરનેટ સ્પીડ 64 kbps જેટલી થઇ જાય છે.
આ પણ વાંચો: IPL LIVE 2024: કઇ એપ પર જોઇ શકાસે IPL ની તમામ મેચ, Free મા જુઓ IPL ના તમામ મેચ લાઇવ
Airtel 29 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 29 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 2 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ 1 દિવસ સુધીની હોય છે.
Airtel 148 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 148 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 15 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Airtel 65 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 65 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 4 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Airtel 98 Recharge Plan
- એરટેલ ના આ રીચાર્જ પ્લાનમા 98 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 5 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Jio Data Recharge Plan
રીલાયન્સ જિયો ના ડેટા રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Jio 98 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 98 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 2.5 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Jio 29 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 29 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 1.5 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
આ પણ વાંચો: IPL Smart Review System: આ IPL મા શું હશે નવા નિયમો, હવે અમ્પાયરના નિર્ણય પર નહિ થાય રકઝક
Jio 222 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 222 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 50 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Jio 222 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 222 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 50 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Jio 61 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 61 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 6 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
Jio 15 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાનમા 15 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ પ્લાન મા 1 GB ડેટા આપવામા આવે છે.
- આ ડેટા ની લીમીટ તમારા વર્તમાન પ્લાન ની વેલીડીટી સુધી હોય છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |