Annual Recharge Plan: Jio Annual Recharge Plan: Airtel Recharge Plan: Vodafone Annual Recharge Plan: આપણે જે સીમકાર્દ વાપરતા હોય તેમા દર મહિને રીચાર્જ કરાવવુ પડતુ હોય છે. અથવા 56 દિવસ કે 84 દિવસનો પ્લાન હોય તો વારંંવાર રીચાર્જ કરાવવા પડતા હોય છે. ત્યારે અહિં જિયો, એરટેલ અને વોડાફોનના વાર્ષિક રીચાર્જ પ્લાન આપેલા છે. જે આપને વારંવાર રીચાર્જ કરાવવાની ઝંઝટ માથી મુક્તિ આપશે. ઉપરાંત વાર્ષિક પ્લાન હોવાથી સસ્તા પણ પડશે.
Annual Recharge Plan
દરેક કંપનીઓ તેમના 28 દિવસ, 56 દિવસ કે 84 દિવસ ના રીચાર્જ પ્લાન કરતા વાર્ષિક રીચાર્જ પ્લાનમા ઘણી સારી ઓફરો આપે છે. અને તેમા કિમતમા સસ્તુ તો પડે જ છે ઉપરાંત તેમા રેગ્યુલર રીચાર્જ પ્લાન કરતા ઘણા બેનીફીટ વધુ મળે છે. ચાલો જોઇએ કઇ કંપનીમા વાર્ષિક રીચાર્જ પ્લાનમા શું ઓફર ચાલી રહિ છે.
Jio Annual Recharge Plan જિયો વાર્ષિક રીચાર્જ પ્લાન
રીલાયન્સ જિયો તેના ગ્રાહકોને અવારનવાર સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો ના વાર્ષિક રીચાર્જ પ્લાન નીચે મુજબ છે.
Jio 2999 Recharge Plan
જિયો ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા નીચે મુજબ બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા 2999 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ + 23 દિવસ વધુ હોય છે.
- આ રીચાર્જ પ્લાનમા કુલ 912 GB ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
આ પણ વાંચો: Jio 61 Recharge Plan: જિયો નો પૈસા વસૂલ રીચાર્જ પ્લાન, 61 રૂ મા 10 GB ડેટા
Jio 2879 Recharge Plan
જિયો ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા નીચે મુજબ બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા 2879 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ ની વધુ હોય છે.
- આ રીચાર્જ પ્લાનમા કુલ 730 GB ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
Jio 2545 Recharge Plan
જિયો ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા નીચે મુજબ બેનીફીટ મળે છે.
- આ પ્લાનમા 2545 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 336 દિવસ ની વધુ હોય છે.
- આ રીચાર્જ પ્લાનમા કુલ 504 GB ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા દરરોજ 1.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
Airtel Annual Recharge Plan એરટેલ વાર્ષિક રીચાર્જ પ્લાન
એરટેલ ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા નીચે મુજબ બેનીફીટ મળે છે.
Airtel 3359 Recharge Plan
- આ પ્લાનમા 3359 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ હોય છે.
- આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
- આ પ્લાનમા સાથે ફ્રી Hellotune આપવામા આવે છે.
આ પણ વાંચો: Airtel Recharge Plan: એરટેલ ના ધમાકેદાર રીચાર્જ પ્લાન, મળશે આટલા ફાયદા, અનલીમીટેડ કોલ અને free ડેટા
Airtel 2999 Recharge Plan
- આ પ્લાનમા 2999 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ હોય છે.
- આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
- આ પ્લાનમા સાથે ફ્રી Hellotune આપવામા આવે છે.
Airtel 1799 Recharge Plan
- આ પ્લાનમા 1799 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ હોય છે.
- આ પ્લાનમા કુલ 24 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
- આ પ્લાનમા સાથે ફ્રી Hellotune આપવામા આવે છે.
Vi Annual Recharge Plan એરટેલ વાર્ષિક રીચાર્જ પ્લાન
Vi ના આ વાર્ષિક રીચાર્જ પ્લાનમા નીચે મુજબ બેનીફીટ મળે છે.
Vi 3099 Recharge Plan
- આ પ્લાનમા 3099 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ ની હોય છે.
- આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
- આ પ્લાનમા સાથે hotstar નુ સબસ્ક્રિપ્શન ફ્રી આપવામા આવે છે.
Vi 2999 Recharge Plan
- આ પ્લાનમા 2999 થી રીચાર્જ કરાવવાનુ રહે છે.
- આ રીચાર્જ પ્લાનની વેલીડીટી 365 દિવસ વધુ હોય છે.
- આ પ્લાનમા કુલ 850 GB હાઇ સ્પીડ ડેટા આપવામા આવે છે.
- આ પ્લાનમા અનલીમીટેડ કોલીંગ આપવામા આવે છે.
વાર્ષિક રીચાર્જ પ્લાનમા સામનય રીચાર્જ પ્લાન કરતા ઘણા વધુ બેનીફીટ મળતા હોય છે.
અગત્યની લીંક
એરટેલ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
Vi રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંં ક્લીક કરો |
જિઓ રીચાર્જ પ્લાન ડીટેઇલ | અહિંંક્લીક કરો |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
FaQ’s
JIO ના 2999 વાળા રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી હોય છે ?
365 દિવસ + 23 દિવસ
એરટેલ ના 2999 વાળા રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી હોય છે ?
365 દિવસ
Vi ના 2999 વાળા રીચાર્જ પ્લાનમા કેટલા દિવસની વેલીડીટી હોય છે ?
365 દિવસ
2 thoughts on “Annual Recharge Plan: આખુ વર્ષ રીચાર્જ ની ઝંઝટ નહિ, આ છે જિયો એરટેલ અને વોડાફોનના વાર્ષિક રીચાર્જ પ્લાન; મળશે ઘણા Free Benefit”