Jio 234 Recharge Plan: Jio Recharge Plan: રીલાયન્સ જિયો એ ટેલીકોમ ક્ષેત્રે ભારતની મોટી કંંપની છે. જિયો તેના કસ્ટમર માટે અવાર નવાર સારા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો તેના ગ્રાહકોની જરૂરીયાતો ને ધ્યાન મા લઇ ને ફાયદાકારક નવા રીચાર્જ પ્લાન ઓફર કરે છે. જિયો મા અનલીમીટેડ કોલીંગ માટે, ડેટા માટે અનેક ફાયદાકારક રીચાર્જ પ્લાન ઉપલબ્ધ છે.
Jio 234 Recharge Plan
રિલાયન્સ જિયોએ અનેક નવા પ્રીપેડ રીચાર્જ પ્લાન ભારતમાં લોન્ચ કર્યા છે. આ એક ફાયદાકારક રિચાર્જ પ્લાન છે, જે જિયો ભારત 4G ફીચર ફોન માટે લોન્ચ કરવામાં આવ્યો છે. જિયોનો નવો પ્લાન 234 રૂપિયામાં આપવામા આવે છે. જિયો ભારતના 234 રૂપિયા ના રીચાર્જ પ્લાનમાં કુલ 28GB ડેટા આપવામા આવી રહ્યો છે. એટલે કે દરરોજ 500MB ડેટા વાપરવા માટે મળશે. આ રીચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામા આવે છે. આ સિવાય 28 દિવસ માટે 300 એસએમએસ પણ મળે છે. આ રિચાર્જ પ્લાન ની 56 દિવસની વેલિડિટી હોય છે.
આ ઉપરાંંત આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને વધારમા કે JioSaavn અને JioCinema નું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવી રહ્યું છે. જિયો ભારતના 234 રૂપિયા ના રીચાર્જ પ્લાનને મિડ-બજેટ પ્લાન કહેવામા આવે છે, કારણ કે આ પહેલા જિયોભારત ફીચર ફોન માટે બે રિચાર્જ પ્લાન 123 અને 1234 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યા હ્તા.
Jio 123 Recharge Plan
- જિયો ના આ રીચાર્જ પ્લાન ની વેલીડીટી 28 દિવસ ની હોય છે.
- આ પ્લાનમા કુલ 14 GB ડેટા આપવામા આવે છે.
- દરરોજ ની ડેટી લીમીત 500MB ની હોય છે.
- આ પ્લાનમા સાથે જિયો સાવન અને જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન પણ આપવામા આવે છે.
Jio 1234 Recharge Plan
- જિયો નો આ વાર્ષિક રીચાર્જ પ્લાન છે.
- જિયો ના આ રીચાર્જ પ્લાન ની વેલીડીટી 336 દિવસ ની હોય છે.
- આ પ્લાનમા કુલ 168 GB ડેટા આપવામા આવે છે.
- દરરોજ ની ડેટી લીમીટ 500MB ની હોય છે.
- આ પ્લાનમા સાથે જિયો સાવન અને જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન પણ આપવામા આવે છે.
- 28 દિવસ માટે એસએમએસની સુવિધા આપવામા આવે છે.
અગત્યની લીંક
| Jio Phone Recharge Plan | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

જિયો નો 234 વાળો રીચાર્જ કોના માટે છે ?
જિયો ભારત 4g ફોન માટે