Airtel Recharge Plan: એરટેલ ના ધમાકેદાર રીચાર્જ પ્લાન, મળશે આટલા ફાયદા, અનલીમીટેડ કોલ અને free ડેટા

अपने दोस्तों के साथ शेयर करें

Airtel Recharge Plan: એરટેલ રીચાર્જ પ્લાન: એરટેલ નવા પ્લાન: એરટેલ અને જિયો ગુજરાતમા ટેલીકોમ સેકટરની 2 મોટી કંપનીઓ છે. મોટાભાગના ગ્રાહકો પાસે એરટેલ કે જિયો નુ સિમકાર્ડ હોય છે. એરટેલ ઘણી વખત તેના ગ્રાહકો માટે સારા રીચાર્જ પ્લાન ઓફર કરતી રહે છે. આજે આપણે એરટેલ ના કેટલાક ફાયદાકારક રીચાર્જ પ્લાન જોઇશુ.

Airtel Recharge Plan એરટેલ રીચાર્જ પ્લાન

એરટેલ ના કેટલાક નવા સારા રીચાર્જ પ્લાન નીચે મુજબ છે. અને આ તમામ પ્લાનમા શું બેનીફીટ મળે છે તે જોઇએ.

Airtel 499 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક સરસ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે.
  • આ પ્લાનમા 28 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

આ પણ વાંચો: જિયો ના સસ્તા રીચાર્જ પ્લાન

Airtel 699 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ એક બેનીફીટવાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 56 દિવસની છે.
  • આ પ્લાનમા 56 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 3 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.
यह भी पढे:  Annual Recharge Plan: આખુ વર્ષ રીચાર્જ ની ઝંઝટ નહિ, આ છે જિયો એરટેલ અને વોડાફોનના વાર્ષિક રીચાર્જ પ્લાન; મળશે ઘણા Free Benefit

Airtel 839 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન ની મુખ્ય બેનીફીટ અને ફીચર નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

આ પણ વાંચો: જિયો નો 895 વાળો રીચાર્જ પ્લાન

Airtel 999 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આ પણ લાંબી વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
  • આ પ્લાનમા 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને Amazon Prime membership ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.

Airtel 3359 રીચાર્જ પ્લાન

Airtel Recharge Plan મા આઆખા વર્ષની વેલીડીટી વાળો રીચાર્જ પ્લાન છે. એરટેલના આ પ્લાન મા મળતા મુખ્ય બેનીફીટ નીચે મુજબ છે.

  • એરટેલના આ પ્લાનની વેલિડીટી 365 દિવસની છે.
  • આ પ્લાનમા 365 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ સુવિધા આપવામા આવે છે.
  • એરટેલના આ પ્લાનમા દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટા મળે છે.
  • આ પ્લાનમા સાથે 100 SMS આપવામા આવે છે.
  • આ રીચાર્જ પ્લાનની સાથે તમને ડીઝની અને હોટસ્ટાર નુ સબ્સ્ક્રિપ્શન 3 મહિના માટે ફ્રી આપવામા આવે છે.
  • આ ઉપરાંત ફ્રી Hellotune આપવામા આવે છે.
यह भी पढे:  Jio સસ્તા રીચાર્જ પ્લાન: મહિનાના 160 કરતા પણ ઓછી કિમતના રીચાર્જ પ્લાન, અનલીમીડેડ કોલીંગ + ડેટા

અગત્યની લીંક

Airtel Recharge Plan ડીટેઇલઅહિંંક્લીક કરો
Home pageClick here
Join our whatsapp GroupClick here
Airtel Recharge Plan
Airtel Recharge Plan

એરટેલના 3359 વાળા રીચાર્જ પ્લાનની વેલીડીટી કેટલી છે ?

365 દિવસ

એરટેલના 999 વાળા રીચાર્જ પ્લાનની વેલીડીટી કેટલી છે ?

84 દિવસ

अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “Airtel Recharge Plan: એરટેલ ના ધમાકેદાર રીચાર્જ પ્લાન, મળશે આટલા ફાયદા, અનલીમીટેડ કોલ અને free ડેટા”

Leave a Comment

error: Content is protected !!