ITI Admission 2024: ITI એડમિશન 2024: ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયું ગયું છે. અને વિદ્યાર્થીઑ કોઈને કોઈ જગ્યા પર એડમિશન પ્રક્રિયા માટે વિચારતા જ હોય છે. અને રોજગારી મેળવવા માટે વિદ્યાર્થીઑ ITI માં એડમિશન લેતા હોય છે. ત્યારે આ વર્ષ 2024 – 25 માટેના ITI Admission 2024 ની શરૂઆત થઈ ગઈ છે. અને જે કોઈ વિદ્યાર્થી આ ITI એડમિશન માં ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે વિદ્યાર્થી જરૂરી આધાર પુરાવા સાથે પોતાનું ઓનલાઈન અરજીફોર્મ ભરી શકે છે.
ITI Admission 2024
| આર્ટિકલનું નામ | ITI Admission 2024 |
| ઉપયોગી | ગુજરાત ITI એડમિશન 2024 – 25 |
| હેતુ | ITI એડમિશન અંગે માહિતી આપવા બાબત |
| વર્ષ | 2024 |
| અરજી કરવાની શરૂઆત | 1 એપ્રિલ 2024 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13 જૂન 2024 |
| ઓફિશિયલ વેબસાઇટ | https://itiadmission.gujarat.gov.in/ |
આ પણ વાંચો: Bihar Hill Station: શિમલા મનાલીતો બહુ ફર્યા, પણ બિહારનું આ હિલસ્ટેશન બધાને ટક્કર આપશે
સૂચનો
ITI એડમિશન 2024 માટેના પ્રવેશ ફોર્મ https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર તારીખ 1 એપ્રિલ 2024 થી 13 જૂન 2024 સુધી સબમિટ કરવાનું રહેશે. તેમજ ઓનલાઈન અરજી ફી 50 રૂપિયા ભરવાની રહેશે. અને આ અરજી ફી રિફંડ મળવાપાત્ર નથી. ઉમેદવાર તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વેગેરે મુજબની પસંદગી તમામ ITI તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી ચોઈસ ફિલિંગ કરી શકશે.
અગત્યના નંબરો
| અમદાવાદ પ્રાદેશિક કચેરી નંબર | 079-22822426 |
| વડોદરા પ્રાદેશિક કચેરી નંબર | 0265-2438477 |
| રાજકોટ પ્રાદેશિક કચેરી નંબર | 0281-2458488 |
| સુરત પ્રાદેશિક કચેરી નંબર | 0261-2475195 |
| ટોલ ફ્રી નંબર | 1800 233 5500 |
આ પણ વાંચો: AC Tips: ઉનાળામા એ.સી. કેટલા કલાક ચાલે તો કેટલુ બીલ આવે, સમજો ગણતરી
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ITI ની ઓફિશિયલ વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યારબાદ નવા રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરીને બાહેંધરી વાંચીને સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારો રજીસ્ટ્રેશન નંબર નોંધી લો અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લૉગિન કરો.
- હવે જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યારબાદ ફોટો અને સહી જરૂરી સાઇઝ મુજબ અપલોડ કરો.
- હવે તમારી અરજીને કન્ફોર્મ કરી દો.
- હવે તમારી અરજીની પ્રિન્ટ કરી લો.
- હવે તમે ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરી દો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટેની ગાઈડ લાઇન | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

1 thought on “ITI Admission 2024: ગુજરાત ITI એડમિશન પ્રક્રિયા શરૂ, આ તારીખ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ”