BOB Recruitment 2024: બેન્ક ઓફ બરોડામાં 627 જગ્યા પર બમ્પર ભરતી, પગરધોરણ 120000 સુધી

BOB Recruitment 2024: બેન્ક ઓફ બરોડા ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે બેન્કો ઓફ બરોડા જે મોટી બેન્ક છે તેમાં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને કુલ 627 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પગાર ધોરણ પણ 1,20,000 જેટલો મળવા પાત્ર છે. જેમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી 2 જુલાઇ સુધી કરવાની રહેશે. તેમજ ભરતી માટેની નિયત લાયકાત અને અન્ય જરૂરી તમામ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આવો જોઈએ વધુ માહિતી આ BOB Recruitment 2024 ની.

BOB Recruitment 2024

ભરતી સંસ્થાબેન્ક ઓફ બરોડા સંસ્થા
કુલ જગ્યા627
પોસ્ટવિવિધ
ભરતી પ્રકારકાયમી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ ભરતી
લાયકાતવિવિધ પોસ્ટ માટે વિવિધ લાયકાત
ફોર્મ ભરવાની તારીખતા.12-6-2024 થી
તા. 02-7-2024
પગારધોરણપોસ્ટ મુજબ
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://www.bankofbaroda.in/

આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય

અગત્યની તારીખો

  • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 12 જૂન 2024
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 12 જૂન 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ 02 જુલાઇ 2024

પોસ્ટનું નામ

આ બેન્ક ઓફ બરોડા ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે જેની વિવિધ પોસ્ટ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • Forex Acquisition & Relationship Manager – MMG/S-II
  • Forex Acquisition & Relationship Manager – MMG/S-III
  • Credit Analyst – MMG/S-II
  • Credit Analyst – MMG/S-III
  • Relationship Manager – MMG/S-III
  • Relationship Manager – SMG/S-IV
  • Senior Manager- Business Finance – MMG/S-III
  • Chief Manager- Internal Controls – SMG/S-IV

કુલ પોસ્ટ

જગ્યાનુ નામકુલ જગ્યા
Forex Acquisition & Relationship Manager – MMG/S-II11
Forex Acquisition & Relationship Manager – MMG/S-III04
Credit Analyst – MMG/S-II10
Credit Analyst – MMG/S-III70
Relationship Manager – MMG/S-III44
Relationship Manager – SMG/S-IV22
Senior Manager- Business Finance – MMG/S-III04
Chief Manager- Internal Controls – SMG/S-IV03
કોન્ટ્રાક્ટ પરની જગ્યા459
કુલ જગ્યા627

આ પણ વાંચો: ITI Admission 2024: ગુજરાત ITI એડમિશન પ્રક્રિયા શરૂ, આ તારીખ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

શૈક્ષણિક લાયકાત

આ બેંકમાં જે ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેના માટે વિવિધ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી છે. જેના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

ઓનલાઇન અરજી

BOB Recruitment 2024 માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ મુજબ પ્રોસેસ કરવાની રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ બેન્ક ની ઓફીસીયલ વેબસાઇટ https://www.bankofbaroda.in/ ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર career સેકશન પર કલીક કરો.
  • ત્યારબાદ રેલવેના ઝોન વાઇઝ અલગ અલગ ભરતી બોર્ડ નુ લીસ્ટ જોવા મળશે.
  • અહિં તમને અલગ અલગ ભરતીની જાહેરાતો જોવા મળશે.
  • જેમા સૌ પ્રથમ આપેલી Recruitment of Human Resources on fixed term engagement on contract basis for various departments. અને Recruitment of Professionals on Regular Basis in Corporate & Institutional Credit and Finance Department. ની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • આ બન્ને ભરતી નોટીફીકેશન નો વિગતવાર અભ્યાસ કરી ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજીફોર્મ ભરો.
  • અરજીફોર્મ મા માંગવામા આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભૂલરહિત ભરો.
  • હવે ઓનલાઇન અરજી ફી ભરી દો.

અગત્યની લીંક

કાયમી ભરતીનું નોટીફીકેશનઅહિં ક્લીક કરો
કોન્ટ્રાક્ટ ભરતીનું નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
BOB Recruitment 2024
BOB Recruitment 2024

બેન્ક ઓફ બરોડામાં કુલ કેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધારવામાં આવી છે ?

627 જગ્યા પર

બેન્ક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

https://www.bankofbaroda.in/

Leave a Comment

error: Content is protected !!