SBIF Asha Scholarship: ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે રૂ. 10000 સ્કોલરશીપ, છેલ્લી તારીખ 30 નવેમ્બર

SBIF Asha Scholarship: એસબીઆઇ આશા સ્કોલરશીપ: www.sbifoundation.in: વિદ્યાર્થીઓને અભ્યાસમા મદદરૂપ થવા માટે સરકારના વિવિધ્ વિભાગો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સ્કોલરશીપ આપવામા આવતી હોય છે. SBI Foundation તરફથી આવી જ એક સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવે છે. ચલઓ જાણીએ SBIF Asha Scholarship યોજનાની સંપૂર્ણ માહિતી.

SBIF Asha Scholarship

યોજના નુ નામ: SBIF Asha Scholarship yojana
સંસ્થાSBI Foundation
લાભાર્થી વર્ગધો. 6 થી 12 ના વિદ્યાર્થી
લાયકાત75 % ગુણ
સહાયરૂ.10000
ફોર્મ ભરવાની તારીખ30 નવેમ્બર 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://www.sbifoundation.in

આ પણ વાંચો: ગીરનાર પરિક્રમા 2023: 23 નવેમ્બરથી શરૂ થશે ગીરનાર ની લીલી પરિક્રમા, જાણો રૂટ અને અન્ય માહિતી

એસબીઆઇ આશા સ્કોલરશીપ પાત્રતા

SBI Foundation ની આ સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબ પાત્રતા ધોરણો નક્કી કરવામા આવ્યા છે.

  • આ સ્કોલરશીપ મેળવવા માટે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
  • અરજદારોએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક તમામ સ્ત્રોતોમાંથી રૂ. 3,00,000 થી વધુ ન હોવી જોઈએ.
  • PAN India ના વિદ્યાર્થીઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.

SBIF Asha Scholarship સહાય રકમ

આ યોજના મા વિદ્યાર્થી ને એક વર્ષ માટે રૂ.10000 નાણાકીય સહાય આપવામા આવે છે.

એસબીઆઇ આશા સ્કોલરશીપ ડોકયુમેન્ટ લીસ્ટ

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.

  • પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ ની નકલ
  • વિદ્યાર્થીના આધાર કાર્ડ ની નકલ
  • અભ્યાસ ચાલુ હોવા બાબતનો પુરાવો (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર)
  • અરજદાર (અથવા માતા-પિતા)ની બેંક ખાતાની વિગતો
  • આવકનો પુરાવો (ફોર્મ 16A/સરકારી અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર/સેલરી સ્લિપ વગેરે)
  • અરજદારનો ફોટોગ્રાફ

આ પણ વાંચો: વહાલી દીકરી યોજના: આ યોજનામા દીકરી ને મળશે રૂ.110000, ફોર્મ ડાઉનલોડ કરો

ઓનલાઇન અરજી પ્રોસેસ

આ સ્કોલરશીપ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ www.sbifoundation.in ઓપન કરો.
  • તેમા SBIF Asha Scholarship પર કલીક કરો.
  • ત્યારબાદ નીચે ‘Apply Now’ બટનને ક્લિક કરો.
  • ‘ઓનલાઈન અરજી ફોર્મ પેજ’ પર જવા માટે રજિસ્ટર્ડ આઈડીનો ઉપયોગ કરીને Buddy4Study પર લૉગિન કરો.
  • જો તમે રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો – તમારા ઈમેલ/મોબાઈલ નંબર/જીમેલ એકાઉન્ટ વડે Buddy4Study પર નોંધણી કરો.
  • તમને હવે ‘એસબીઆઈએફ આશા સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ 2023’ એપ્લિકેશન ફોર્મ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘સ્ટાર્ટ એપ્લિકેશન’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી જરૂરી વિગતો ભરો.
  • ત્યારબાદ માંગવામા આવેલા જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • ‘નિયમો અને શરતો’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
  • જો અરજદારે ભરેલી બધી વિગતો પૂર્વાવલોકન સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

અગત્યની લીંક

ઓનલાઇન અરજીઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SBIF Asha Scholarship
SBIF Asha Scholarship

એસબીઆઇ આશા સ્કોલરશીપ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?

ધોરણ 6 થી 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીથીઓ

એસબીઆઇ આશા સ્કોલરશીપ મા કેટલી સ્કોલરશીપ મળે છે ?

1 વર્ષ માટે રૂ.10000

2 thoughts on “SBIF Asha Scholarship: ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે રૂ. 10000 સ્કોલરશીપ, છેલ્લી તારીખ 30 નવેમ્બર”

Leave a Comment

error: Content is protected !!