World cup Warmup Match: વર્લ્ડકપ વોર્મઅપ મેચ: IPL 2024 ની સિઝન પૂર્ણ થવાને આરે છે અને આવતી 26 મે ના રોજ ફાઇનલ મેચ રમવા જઈ રહી છે અને ત્યાર બાદ 2 જૂનથી અમેરિકા અને વેસ્ટઈન્ડિઝ સંયુક્તથી ICC T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે અને તમામ ટીમોએ પોતાની ટિમ જાહેર કરી દીધી છે. ત્યારે આ વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા World Cup Warmup Match રમવા જઈ રહ્યા છે ત્યારે આ વર્લ્ડકપ વોર્મઅપ મેચ માં ભારતનો ક્યારે મેચ છે અને કોની સામે છે તે જોઈએ. અને કઈ તારીખે છે તે જોઈએ.
World Cup Warmup Match
ICC T20 વર્લ્ડકપ 2024 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અને આ ICC T20 વર્લ્ડકપ 2024 ની નવમી આવ્રુતિની શરૂઆત અમેરિકા અને કેનેડા વચ્ચે 2જી જૂન 2024 ના રોજ રમવા જઈ રહી છે. અને ભારતની પ્રથમ મેચ 5 મી જૂને આયર્લેન્ડ સામે રમાશે. પરંતુ તેની પહેલા ભારત વોર્મઅપ મેચમાં ભાગ લેશે. અને આ ટુર્નામેન્ટ પહેલા વર્લ્ડકપ વોર્મઅપ મેચ નું શેડ્યુયલ જાહેર કરાયું છે. આવો આપણે જોઈએ ભારતની વોર્મઅપ મેચ કોની સામે રમાશે.
વર્લ્ડકપ વોર્મઅપ મેચ
27 મે થી વોર્મઅપ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. પણ ભારત પોતાની મેચ 1 જૂન શનિવારના રોજ રમશે. ભારતની વોર્મઅપ મેચ બાંગલાદેશ સામે રમશે. જો આપણે T20 માં હેડ ટુ હેડ વાત કરીએ તો અત્યાર સુધી બંને ટિમ 13 વખત સામસામે રમી છે. અને આ 13 માથી 12 મેચ ભારત જીત્યું છે. અને બાંગલાદેશ 1 મેચ જીત્યું છે. આવો જોઈએ કઈ તારીખે કઈ કઈ ટીમો આ વોર્મઅપ મેચમાં રમશે.
આ પણ વાંચો: World Cup 2024: ગુડ ન્યૂઝ, T20 વર્લ્ડકપ જોઈ શકાસે ફ્રીમાં લાઈવ; આ એપ પર થશે લાઈવ ટેલીકાસ્ટ
27 મે 2024
- કેનેડા VS નેપાળ
- નામિબિયા VS યુગાન્ડા
- ઓમાન VS પાપુઆ ન્યુ ગિની
28 મે 2024
- શ્રીલંકા VS નેધરલેન્ડ
- ઓસ્ટ્રેલીયા VS નામિબિયા
- બાંગલાદેશ VS USA
29 મે 2024
- સાઉથ આફ્રિકા સ્ક્વોડ
- અફઘાનિસ્તાન VS ઓમાન
Warm-up matches locked in as teams finalise #T20WorldCup preparations 💪
— ICC (@ICC) May 17, 2024
Details 👉 https://t.co/gK77tLd7kN pic.twitter.com/7bD5laV04u
30 મે 2024
- નેપાળ VS USA
- નેધરલેન્ડ VS કેનેડા
- વેસ્ટ ઈન્ડિઝ VS ઓસ્ટ્રેલીયા
- સ્કોટલેન્ડ VS યુગાન્ડા
- નામિબિયા VS પાપુઆ ન્યુ ગિની
આ પણ વાંચો: T20 World Cup Team Player List: વર્લ્ડ કપ માટે તમામ ટીમો ની જાહેરાત, કયા દિગ્ગજ ખેલાડીઓ રમશે આ વર્લ્ડ કપ ?
31 મે 2024
- આયર્લેન્ડ VS શ્રીલંકા
- સ્કોટલેન્ડ VS અફઘાનિસ્તાન
31 જૂન 2024
- ભારત VS બાંગલાદેશ
અગત્યની લીંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં કલીક કરો |
HOME PAGE | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |