IPL LIVE 2024: IPL Live On Jio Cinema: Jio Cinema Live: Download Jio Cinema: ક્રિકેટ નો મહાકુંભ IPL ની 2024 ની સીઝન શરૂ થવાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 22 માર્ચ થી ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેના મેચથી IPL 2024 ની ધમાકેદાર શરૂઆત થવા જઇ રહિ છે. હવે ટીવી ની સામે સતત બેસી રહિને આખી મેચ જોવાને બદલે મોબાઇલ મા મેચ જોવા નુ સૌ કોઇ પસંદ કરતા હોય છે. ચાલો જાણીએ IPL LIVE 2024 કઇ ચેનલ પર જોઇ શકાસે અને આઇપીએલ ની બધી મેચ ફ્રી મા કઇ રીતે જોવી ?
IPL LIVE 2024
દર વર્ષે કરોડો ક્રિકેટ ચાહકો મોબાઇલ ના માધ્યમ થી HD ક્વોલીટી મા IPL LIVE જોતા હોય છે. જો કે અગાઉ આઇપીએલ ની મેચ ફ્રી મા જોવા માટે કોઇ થર્ડ પાર્ટી એપ. શોધવી પડતી હતી કારણ કે અગાઉ ડીઝની હોટસ્ટાર પર આઇપીએલ ની મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવુ પડતુ હતુ. તેને બદલે આઇપીએલ ની ગત સીઝન થી ઓટીટી પ્લેટફોર્મ પર લાઇવ પ્રસારણ ના હક જિઓ સીનેમા પાસે છે. અને જિઓ સીનેમા એ ગત સીઝન આખી આઇપીએલ ની તમામ મેચ જિઓ સીનેમા એપ. પર ફ્રી મા લાઇવ પ્રસારણ કર્યુ હતુ. આ વર્ષે પણ જિઓ સીનેમા એ આઇપીએલ ની તમામ મેચ ફ્રી મા લાઇવ પ્રસારણ કરવાની જાહેરાત કરી છે.
IPL 2024 સીઝનની ધમાકેદાર શરૂઆત શુક્રવારથી થવા જઇ રહી છે. ઓપનીંગ મેચમા મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની મા ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર વિરાટ કોહલી ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે થશે. બન્ને ટીમો બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટોડિયમમાં આમને સામને ટકરાશે. પરંતુ આ મેચોનું લાઈવ સ્ટ્રિમિંગ અને બ્રોડકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે? જાણો તેની તમામ માહિતી મેળવીએ.
આ પણ વાંચો: IPL TEAM LIST: 22 તારીખથી શરૂ થશે મહાજંગ, તમારા ફેવરીટ ખેલાડી કઇ ટીમ માથી રમશે; તમામ ટીમોનુ લીસ્ટ
IPL Live On Jio Cinema
IPL ની તમામ મેચ જો તમે મોબાઇલ મા લાઇવ જોવા માંગતા હોય તો જિઓ સીનેમા એપ પર ફ્રી મા લાઇવ નિહાળી શકસો. તેના માટે કોઇ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. આ ઉપરાંત જો તમે સ્માર્ટ ટીવી મા લાઇવ મેચ જોવા માંગતા હોય તો પણ JIO CINEMA એપ. પર ફ્રી મા લાઇવ મેચ જોઇ શકસો. તેના માટે પણ કોઇ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.
IPL 2024 સીઝન ની તમામ મેચ નુ લાઇવ પ્રસારણ જીયો સિનેમા એપ. પર જોઈ શકાશે. જીયો સિનેમા પર હિંદી અને અંગ્રેજી ઉપરાંત અન્ય સ્થાનીક ભાષાઓમાં પણ મેચોનો આનંદ ઉઠાવી શકશો. તેના માટે ક્રિકેટ ફેંસને કોઇ અલગથી સબ્સક્રિપ્શન નહીં લેવું પડે. એટલે કે આ વખતે પણ આઇપીએલ ની તમામ મેચોનો આનંદ ફ્રી મા ઉઠાવી શકસો. ત્યાં જ આ સીઝન મેચોની લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. આઇપીએલ ની દરેક મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને રાત્રે 7.30 વાગ્યાથી મેચ રમાશે.
આ પણ વાંચો: IPL Schedule 2024: IPL નુ શીડયુલ થયુ જાહેર, 22 તારીખ થી શરૂ થશે IPL 2024
Download Jio Cinema
આઇપીએલ ની મેચ જિઓ સીનેમા પર લાઇવ જોવા માટે ખૂબ જ સરળ પ્રોસેસ કરવાની રહેશે. તેના માટે પૈસા ખર્ચી અલગથી સબસ્ક્રિપ્શન નહિ લેવુ પડે. જિઓ સીનેમા પર મેચ લાઇવ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ તમારા મોબાઇલ મા Google Play Store ઓપન કરો.
- ત્યારબાદ તેમા Jio Cinema સર્ચ કરો.
- આવેલી એપ. પૈકી ઓફીસીયલ Jio Cinema એપ. ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
- હવે તમારા મોબાઇલ નંબરથી લોગીન કરો.
- ત્યારબાદ તમે દરરોજ આઇપીએલ ની મેચ લાઇવ જોઇ શકસો.
- મેચ દરમિયાન તમે તમારી પસંદગીની ભાષા મા કોમેન્ટરી પણ સાંભળી શકો છો.
અગત્યની લીંક
| Download Jio Cinema | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

IPL LIVE 2024 કઇ એપ. પર જોઇ શકાસે ?
Jio Cinema એપ. પર
IPL ની શરૂઆત કયારથી થશે ?
22 માર્ચ 2024 થી
1 thought on “IPL LIVE 2024: કઇ એપ પર જોઇ શકાસે IPL ની તમામ મેચ, Free મા જુઓ IPL ના તમામ મેચ લાઇવ”