IPL TEAM LIST: 22 તારીખથી શરૂ થશે મહાજંગ, તમારા ફેવરીટ ખેલાડી કઇ ટીમ માથી રમશે; તમામ ટીમોનુ લીસ્ટ

IPL TEAM LIST: IPL Schedule 2024: ક્રિકેટ નો મહાજંગ એટલે કે IPL 2024 ની શરૂઆત થવાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 22 તારીખથી IPL ની શરૂઆત થઇ રહિ છે. જેમા 10 ટીમો વચ્ચે દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે જંગ જામનાર છે. તમારો ફેવરીટ ક્રિકેટર કઇ ટીમ માથી રમશે તે જાણવા ની તમામ ક્રિકેટ રસિયાઓ ને ઇચ્છા હોય છે. ચાલો જાણીએ IPL ની તમામ ટીમોનુ લીસ્ટ.

IPL TEAM LIST

IPL 2024 માટે તમામ ટીમો ના ખેલાડીઓનુ લીસ્ટ આપેલ છે. IPL માટે રીટેઇલ કરેલા ખેલાડીઓનુ લીસ્ટ અને ઓકશન મા ખરીદાયેલા ખેલાડીઓ ના લીસ્ટ પરથી આ સીઝનમા રમનાર તમામ ટીમ ના ખેલાડીઓનુ લીસ્ટ આપેલ છે. જાણો તમારો ફેવરીટ ક્રિકેટર કઇ ટીમ માથી રમનાર છે ? IPL ની આ સીઝન મા તમામ ટીમો ની પ્લેઇંગ ઈલેવન કેવી હોઇ શકે ?

CSK Team List 2024

ચેન્નાઈ સુપરકિંગ્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • એમએસ ધોની
 • ડેવોન કોન્વે
 • ઋતુરાજ ગાયકવાડ
 • અજિંક્યા રહાણે
 • મથીશ પથિરાના
 • રવિન્દ્ર જાડેજા
 • મિશેલ સેન્ટનર
 • મોઈન અલી
 • દીપક ચહર
 • મહીશ તિક્ષણા
 • શિવમ દુબે
 • રચિન રવિન્દ્ર
 • શાર્દુલ ઠાકુર
 • ડિરેલ મિશેલ
 • સમીર રિઝવી
 • મુસ્તાફિઝુર રહેમાન

MI Team List 2024

મુંબઈ ઈન્ડિયન્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • હાર્દિક પંડ્યા
 • રોહિત શર્મા
 • સૂર્યકુમાર યાદવ
 • ઈશાન કિશન
 • તિલક વર્મા
 • ટિમ ડેવિડ
 • નેહાલ વઢેરા
 • જસપ્રીત બુમરાહ
 • પિયૂષ ચાવલા
 • આકાશ મઢવાલ
 • જેસન બેહરનડૉર્ફ
 • રોમારિયો શેફર્ડ
 • જેરાલ્ડ કોએત્ઝી
 • દિલશાન મધુશંકા
 • નુવાન તુશારા

GT Team List 2024

ગુજરાત ટાઈટન્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • શુભમન ગિલ
 • ડેવિડ મિલર
 • મૈથ્યૂ વેડ
 • રિદ્ધિમાન સાહા
 • કેન વિલિયમસન
 • સાઈ સુદર્શન
 • વિજય શંકર
 • રાહુલ તેવતિયા
 • મોહમ્મદ શમી
 • નૂર અહમદ
 • સાઈ કિશોર
 • રાશિદ ખાન
 • જોશ લિટલ
 • મોહિત શર્મા
 • અબ્દુલ્લા ઓમરજઈ
 • ઉમેશ યાદવ
 • શાહરૂખ ખાન
 • સ્પેન્સર જોન્સન
 • રોબિન મિન્ઝ

KKR Team List 2024

કલકત્તા નાઈટ રાઈડર્સના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • શ્રેયસ અય્યર
 • નીતિશ રાણા
 • રિંકૂ સિંહ
 • રહમનુલ્લાહ ગુરબાઝ
 • જેસન રોય
 • અનુકુલ રોય
 • આન્દ્રે રસેલ
 • વેંકટેશ અય્યર
 • સુયશ શર્મા
 • હર્ષિત રાણા
 • સુનીલ નરેન
 • વૈભવ અરોરા
 • વરુણ ચક્રવર્તી
 • KS ભારત
 • ચેતન સાકરિયા
 • મિશેલ સ્ટાર્ક

RCB Team List 2024

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • ફાફ ડુપ્લેસી,
 • રજત પાટીદાર
 • વિરાટ કોહલી
 • દિનેશ કાર્તિક
 • વિલ જેક્સ
 • ગ્લેન મેક્સવેલ
 • કરણ શર્મા,
 • મનોજ ભાંડગે,
 • આકાશદીપ,
 • મોહમ્મદ સિરાજ,
 • રીસ ટોપલી,
 • હિમાંશુ શર્મા,
 • કેમેરન ગ્રીન
 • અલ્ઝારી જોસેફ
 • યશ દયાલ
 • ટોમ કરન

SRH Team List 2024

સનરાઈઝર્સ હૈદરાબાદ IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • એડન માર્કરામ
 • અબ્દુલ સમદ
 • રાહુલ ત્રિપાઠી
 • ગ્લેન ફિલિપ્સ
 • મયંક અગ્રવાલ
 • હેનરિક ક્લાસેન
 • અનમોલપ્રીત સિંહ
 • માર્કો યાનસન
 • વોશિંગ્ટન સુંદર
 • ભુવનેશ્વર કુમાર
 • ફઝલહક ફારૂકી
 • ટી નટરાજન
 • ઉમરાન મલિક
 • શાહબાઝ અહમદ
 • ટ્રેવિસ હેડ
 • વાનિન્દુ હસરંગા
 • પેટ કમિંસ
 • જયદેવ ઉનડકટ

DC Team List 2024

દિલ્હી કેપિટલ્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • ઋષભ પંત
 • ડેવિડ વોર્નર
 • પૃથ્વી શૉ
 • અક્ષર પટેલ
 • મિશેલ માર્શ
 • પ્રવીણ દુબે
 • એનરિક નોર્ખિયા
 • કુલદીપ યાદવ
 • લુઇગી એન્ગિડી
 • ખલીલ અહમદ
 • ઈશાંત કુમાર શર્મા
 • મુકેશ કુમાર
 • હેરી બ્રૂક

PBKS Team List 2024

પંજાબ કિંગ્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • શિખર ધવન
 • જીતેશ શર્મા
 • જોની બેરસ્ટો
 • લિયમ લિવિંગસ્ટન
 • સૈમ કરન
 • સિકંદર રજા
 • અર્શદીપ સિંહ
 • કાગિસો રબાડા
 • નાથન એલિસ
 • રાહુલ ચહર
 • હર્ષલ પટેલ
 • ક્રિસ વોક્સ : 4.20 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
 • આશુતોષ શર્મા : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
 • વિશ્વનાથ સિંહ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
 • તનય થયગારાજન : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)

LSG Team List 2024

લખનઉ સુપરજાયન્ટ્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • કે.એલ. રાહુલ
 • ક્વિન્ટન ડિકોક
 • નિકોલસ પૂરન
 • દીપક હુડ્ડા
 • કૃણાલ પંડ્યા
 • કાઈલ મેયર્સ
 • માર્કસ સ્ટોયનિસ
 • માર્ક વુડ
 • રવિ બિશ્નોઈ
 • અમિત મિશ્રા
 • નવીન ઉલ હક
 • દેવદત્ત પડિક્કલ
 • શિવમ માવી
 • ડેવિડ વિલી : 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

RR Team List 2024

રાજસ્થાન રોયલ્સ ના IPL ની આ સીઝન માટે મુખ્ય ખેલાડીઓનુ લીસ્ટ નીચે મુજબ છે.

 • સંજૂ સૈમસન
 • જોસ બટલર
 • શિમરોન હેટમાયર
 • યશસ્વી જયસ્વાલ
 • ધ્રુવ જુરેલ
 • રિયાન પરાગ
 • કૃણાલ રાઠોડ
 • આર અશ્વિન
 • સંદીપ શર્મા
 • ટ્રેન્ટ બોલ્ટ
 • યુઝવેન્દ્ર ચહલ
 • એડમ જંપા
 • પ્રસિદ્ધ કૃષ્ણા
 • આવેશ ખાન
 • રોવમેન પોવેલ
 • શુભમ દુબે

અગત્યની લીંક

IPLT20 OFFICIAL WEBSITEઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
IPL TEAM LIST
IPL TEAM LIST

IPL 2024 કઇ તારીખથી શરૂ થનાર છે ?

22 માર્ચ 2024 થી

2 thoughts on “IPL TEAM LIST: 22 તારીખથી શરૂ થશે મહાજંગ, તમારા ફેવરીટ ખેલાડી કઇ ટીમ માથી રમશે; તમામ ટીમોનુ લીસ્ટ”

Leave a Comment

error: Content is protected !!