India VS Sl Schedule: ભારત વી શ્રીલંકા T20 અને ODI માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ટિમ વિશે અને તેનું સેડયુંઅલ

India VS Sl Schedule: ભારત વી શ્રીલંકા સેડયુઅલ: તાજેતરમાં ICC દ્વારા રમાયેલ T20 વર્લ્ડકપ 2024નું થોડા સમય પહેલા જ સમાપન થયું છે. અને તેમાં વિશ્વ વિજેતા બનનારી ટિમ ભારતીય ટિમ રોમાંચક રીતે ફાઈનલમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ભારતની 5 T20 નું આયોજન ઝીમ્બાવે સામે થયું હતું જેમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટિમ 4 – 1 થી વિજેતા થઈ છે. ત્યાર બાદ હવે ભારતીય ટીમનો પ્રવાસ શ્રીલંકા સાથે છે. જેમાં India VS Sl Schedule તેમજ ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. આવો જોઈએ વધુ માહિતી.

India VS Sl Schedule

ઝીમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા પછી ભારતીય ટિમનું આગામી મિશન શ્રીલંકા છે. ભારતીય ટિમ હવે 2 સીરિઝ રમવા શ્રીલંકા જવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટિમ 3 મેચ વનડે અને 3 T20 સીરિઝ રમવાની છે. આ ભારત વી શ્રીલંકા સેડયુઅલ જાહેર કરવામાં આવ્યું છે. અને BCCI ભારતીય ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવે છે. જેમાં T20 ના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ ને કમાન સોપવમાં આવી છે તેમજ ODI માટે રોહિત શર્મા ને કમાન શોપી છે.

આ પણ વાંચો: નમો લક્ષ્મી યોજના: ગુજરાત સરકારની નવી યોજના શરૂ, શાળામા ભણતી કન્યાઓને રૂ.50000 ની સહાય

ભારત વી શ્રીલંકા સેડયુઅલ

  • 27 જુલાઇ 2024 – 1st T20
  • 28 જુલાઇ 2024 – 2st T20
  • 30 જુલાઇ 2024 – 3st T20
  • 2 ઓગસ્ટ 2024 – 1st ODI
  • 4 ઓગસ્ટ 2024 – 2st ODI
  • 7 ઓગસ્ટ 2024 – 3st ODI

સૂર્યકુમાર યાદવ કેપ્ટન

3 મેચની T20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. અને 3 વનડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. આ તમામ મેચો માટે ગૌતમ ગંભીરની કોચ નીચે તમામ મેચો રમવા જવાની છે. આ પહેલા ભારતીય ટિમ ઝીમ્બાબ્વે સામે 4-1 થી સીરિઝ જીતી છે. ત્યારે હવે શ્રીલંકાના પ્રવાશે જવાની છે.

ભારતીય ટિમ T20 માટે

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
  • યસસ્વી જયસ્વાલ
  • રીંકું સિંગ
  • રિયાન પરાગ
  • ઋષભ પંત (વિકેટ કીપર)
  • સંજુ સેમશન (વિકેટ કીપર)
  • હાર્દિક પંડ્યા

આ પણ વાંચો: Chandipura Virus: સાવધાન આ જંતુએ ગુજરાતમાં ફેલાવ્યો મૃત્યુ પામે તેવો વાઇરસ, અત્યાર સુધી 4 ના મોત; જાણો તેના લક્ષણો

  • શિવમ ડૂબે
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઈ
  • અર્શદીપ સિંગ
  • ખલીલ એહમદ
  • મોહમદ સિરાજ

ભારતીય ટિમ ODI માટે

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
  • વિરાટ કોહલી
  • કેએલ રાહુલ (વિકેટ કીપર)
  • ઋષભ પંત (વિકેટ કીપર)
  • શ્રેયશ ઐયર
  • શિવમ ડૂબે
  • અક્ષર પટેલ

આ પણ વાંચો: Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ

  • વોશિંગ્ટન સુંદર
  • અર્ષદીપ સિંગ
  • ખલીલ એહમદ
  • મોહમદ સિરાજ
  • કુલદીપ યાદવ
  • રિયાન પરાગ
  • હર્ષિત રાણા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
India VS Sl Schedule
India VS Sl Schedule

1 thought on “India VS Sl Schedule: ભારત વી શ્રીલંકા T20 અને ODI માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ટિમ વિશે અને તેનું સેડયુંઅલ”

Leave a Comment

error: Content is protected !!