Diwali Rangoli Design 2025: રંગોળી ડિઝાઇન 2025: રંગોળી ફોટો: Rangoli Images 2025: Rangoli design PDF 2025: Rangoli Design Simple: Rangoli Dejain photo: Rangoli Designs Easy: Rangoli Design Dots: દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. દિવાળી ના તહેવાર પર લોકોમા આનંદ ઉલ્લાસ હોય છે. દિવાળી નો તહેવાર ભારતમા મુખ્ય તહેવાર ગણવામા આવે છે. દિવાળે પર લોકો ઘરે અવનવી રંગોળી ડિઝાઇન 2023 બનાવે છે. આ પોસ્ટમા આપણે Diwali Rangoli Design 2023 ની માહિતી મેળવીશુ જેમાથી જોઇને તમે અવનવી ડિઝાઇનમા Rangoli Images 2023 મેળવી શકસો.
Diwali Rangoli Design 2025:
આપણે ત્યા દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની અને વર્ષોથી ચાલી આવે છે. દિવાળી પર દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે અને તેને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે પણ તમારા ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો.
દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. ભારતમા દરેક લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે આ આકર્ષક રંગોળી બનાવે છે.
હિન્દુ ધર્મમા રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે. તમે આ સુંદર કળશ ડિઝાઇનની રંગોળી બનાવવી એ પણ એક સારો આઇડિયા છે.
આ પણ વાંચો: બાળનામાવલી 2023: બાળકોના લેટેસ્ટ ગુજરાતી નામ, Gujarati boy Girl baby name list Full Name List
રંગોળી ડિઝાઇન 2025
રંગોળી ડિઝાઇન 2025 માટે પ્લે સ્ટોર પર ઘણી એપ. ઉપલબ્ધ છે. આ એપ માથી પણ તમે સારી રંગોળી ડિઝાઇન શોધી શકો છો.
- 2025 Latest Rangoli Designs
- simple Rangoli designs
- Hand Made Rangoli designs
- Simple, Ease & Hand Made Rangoli designs
- Beautiful Rangoli designs
- Diwali 2025 new Rangoli Designs
- Diwali Rangoli Designs
- 10000+ Latest Rangoli Designs
તમારા પડોશીઓને અને અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે તમારા ઘરના આંગણામા તમે આરામથી આ સરળ દિવાળી રંગોળી ડિઝાઇન બનાવી શકો છો.
સરળ રંગોળી ડિઝાઇનનો ઉપયોગ ખાસ કરીને દિવાળી ના તહેવારમા કરવામા આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી ઘરોમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. તો આજે જ આ સરળ રંગોળી ડિઝાઇનમાંથી એક અજમાવી જુઓ.
આ પણ વાંચો: ચંદ્ર પરથી પૃથ્વી ના ફોટો: ચંદ્ર પરથી આવી સુંદર દેખાય છે આપણી પૃથ્વી, ચંદ્રયાને મોકલ્યા ફોટો
Rangoli design PDF 2025
રંગોળી એ ભારતની એક કળા છે. તમે જે ઘરોમા વસવાટ કરો છો તે રૂમ અથવા આંગણામાં ફ્લોર પર રંગીન ચોખા, સૂકો લોટ, રંગીન રેતી અથવા ફૂલની પાંખડીઓ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને સરસ મજાની રંગોળી પેટર્ન બનાવી શકો છો.
આ એપ.મા 10000 કરતા વધુ ક્રિએટિવ રંગોળી ડિઝાઇનમાં 10 વિવિધ કેટેગરીમાં ડિઝાઇનનો સમાવેશ થાય છે.
તે સામાન્ય રીતે દિવાળી (દીપાવલી), ઓણમ, પોંગલ અને અન્ય ભારતીય તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હોય છે.
- ભગવાનની રંગોળી
- દિવાળી માટે નવી રંગોળી ડિઝાઇન
- ટપકાં વાળી રંગોળી
- સરળ રંગોળી ડિઝાઇન અને એટ્રેકટીવ રંગોળી ડિઝાઇન ઈમેજીસ
- નવીનતમ રંગોળી ડિઝાઇન અથવા નવીનતમ રંગોળી પેટર્ન
આ રંગોળી ડિઝાઇન બુક ઓફલાઇન રંગોળી એપ્લિકેશન મા શ્રેષ્ઠ ડિઝાઇન કલેકશન આપેલ છે. રંગોળી એ દિવાળી પર તમારા ઘરને સજાવવાની શ્રેષ્ઠ રીત છે. તે ખૂબ સરસ અને પરંપરાગત લાગે છે અને આવનારા મહેમાન પર સારી છાપ ઊભી કરે છે કારણ કે તે દિવાળી પર વેલકમ માટે પણ રંગોળી ડિઝાઇન માટે પણ ઉપયોગ કરે છે.
ઘરના આંગણામા રોજિંદા ઉપયોગ માટે રંગોળી ડિઝાઇનનો સંગ્રહ. આ રંગોળી ડિઝાઇન સરળ, સરળ છે અને દોરવામાં વધુ સમય ન જાય તેવી છે. આ રંગોળીઓ ઘરના આંગણામા સૂકા લોટથી અથવા ચોકથી સરળતાથી દોરી શકો છો. બાળકો આ સંગ્રહમાં સરળ ડિઝાઇન સાથે રંગોળી દોરવાનું શીખી શકે છે.
રંગોળીની કળા ઘણી સદીઓથી ચાલી આવતી પરંપરા છે. ભારતના ઘણા ભાગોમાં રંગોળીને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે.
અમે રંગોળી ડિઝાઇનના વીડિયોમાં જે સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે દરેક જગ્યાએ સરળતાથી મળી જાય તેવી છે.
- ડોટ રંગોળી ડિઝાઇન્સ
- નવા વર્ષની રંગોળી ડિઝાઇન
- દિવાળી રંગોળી ડિઝાઇન
- નવરાત્રી રંગોળી ડિઝાઇન
- રાષ્ટ્રીય રંગોળી ડિઝાઇન્સ
- ગણેશ રંગોળી ડિઝાઇન
- મોરની રંગોળી ડિઝાઇન
અગત્યની લીંક
| Diwali Rangoli Design 2025 PDF | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

Diwali date 2025 શું છે ?
20 October 2025
Chetan mansuriya