Kohli Centuries List: વિરાટ કોહલી એ તોડયો માસ્ટર બ્લાસ્ટર નો રેકોર્ડ, કોહલીની 50 સદિનુ લીસ્ટ

Kohli Centuries List: કોહલી સદિ લીસ્ટ: ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે વન ડે કેરીયર મા 49 સદિ ફટકારી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ કોઇપણ બેટસમેન માટે તોડવો ખૂબ જ મુશ્કેલ હતો. ભારત માટે ગર્વની વાત છે કે સચીન તેંડુલકરનો આ રેકોર્ડ ભારતનો જ બેટસમેન કિંગ કોહલી એ તોડયો છે. કોહલી એ વન ડે કેરીયર મા 50 સદિ ફટકારી સચીન તેંડુલકરના રેકોર્ડ તોડયો છે.

Kohli Centuries List

નંબરતારીખકોની સામેસ્કોરસ્થળમેચ રીઝલ્ટ
12009શ્રીલંકા107કોલકતાજીત
22010બાંગ્લાદેશ102*ઢાકાજીત
32010ઓસ્ટ્રેલીયા118વિશાખાપટનમજીત
42010ન્યુઝીલેન્ડ105ગુવાહાટીજીત
52011બાંગ્લાદેશ100*ઢાકાજીત
62011ઇંગ્લેન્ડ107કાર્ડિફહાર
72011ઇંગ્લેન્ડ112*દિલ્હીજીત
82011વેસ્ટ ઇન્ડીઝ117વિશાખાપટનમજીત
9 2012શ્રીલંકા133*હોબાર્ટજીત
102012શ્રીલંકા108ઢાકાજીત
112012પાકિસ્તાન183ઢાકાજીત
122012શ્રીલંકા106હંબાનતોટાજીત
13 2012શ્રીલંકા128કોલંબોજીત
14 2013વેસ્ટ ઇન્ડીઝ102સ્પૈનજીત
152013ઝીમ્બાબ્વે115હરારેજીત
162013ઓસ્ટ્રેલીયા100*જયપુરજીત
172013ઓસ્ટ્રેલીયા115*નાગપુરજીત
182014ન્યુઝીલેન્ડ123નેપીયરહાર
192014બાંગ્લાદેશ136ફતુલ્લહજીત
202014વેસ્ટ ઇન્ડીઝ127ધર્મશાલાજીત
212014શ્રીલંકા139*રાંચીજીત
222015પાકિસ્તાન107એડીલેડજીત
232015સાઉથ આફ્રીકા138ચેન્નઇજીત
242016ઓસ્ટ્રેલીયા117મેલબોર્નહાર
252016ઓસ્ટ્રેલીયા106કેનબરાહાર
262016ન્યુઝીલેન્ડ154*મોહાલીજીત
272017ઇંગ્લેન્ડ122પુનેજીત
282017વેસ્ટ ઇન્ડીઝ111*કિંગ્સ્ટનજીત
292017શ્રીલંકા131કોલંબોજીત
302017શ્રીલંકા110*કોલંબોજીત
312017ન્યુઝીલેન્ડ121મુંબઇહાર
322017ન્યુઝીલેન્ડ113કાનપુરજીત
332018સાઉથ આફ્રીકા112ડર્બનજીત
342018સાઉથ આફ્રીકા160*કેપટાઉનજીત
352018સાઉથ આફ્રીકા129*ચેન્સુરીયનજીત
362018વેસ્ટ ઇન્ડીઝ140ગુવાહાટીજીત
372018વેસ્ટ ઇન્ડીઝ157*વિશાખાપટનમટાઇ
382018વેસ્ટ ઇન્ડીઝ107પુનેહાર
392019ઓસ્ટ્રેલીયા104એડીલેડજીત
402019ઓસ્ટ્રેલીયા116નાગપુરજીત
412019ઓસ્ટ્રેલીયા123રાંચીહાર
422019વેસ્ટ ઇન્ડીઝ120સ્પૈનજીત
432019વેસ્ટ ઇન્ડીઝ114*સ્પૈનજીત
442022બાંગ્લાદેશ113ચિતાગોંગજીત
452023શ્રીલંકા113ગુવાહાટીજીત
462023શ્રીલંકા166*તીરુવનંતપુરમજીત
472023પાકિસ્તાન122*કોલંબો
482023બાંગ્લાદેશ103પુનેજીત
492023સાઉથ આફ્રીકા100*કોલકતાજીત
50૨૦૨૩ન્યુઝીલેન્ડ117મુંબઇજીત

વિરાટ કોહલી વન ડે કેરીયર મા 50 સદિ ફટકારી માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના વન ડે મા 49 સદિનો રેકોર્ડ તોડયો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Kohli Centuries List
Kohli Centuries List

1 thought on “Kohli Centuries List: વિરાટ કોહલી એ તોડયો માસ્ટર બ્લાસ્ટર નો રેકોર્ડ, કોહલીની 50 સદિનુ લીસ્ટ”

Leave a Comment

error: Content is protected !!