India Tour Africa: ભારત અને સાઉથ આફ્રીકાના મેચ કેટલા વાગ્યે શરૂ થશે, જાણો દરેક મેચનો સમય

India Tour Africa: India v/s south Afric T20 Match Time: ઓસ્ટ્રેલીયા સામે 5 T20 મેચોની સીરીઝ પૂર્ણ કર્યા બાદ ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. જયા ભારત અને આફ્રીકા વચ્ચે 3 T20 મેચ, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમાનાર છે. ભારત અને સાઉથ આફ્રીકાના સમયમા ઘણો ફરક છે. તેથી આ મેચોનુ ભારતીય સમય અનુસાર કયારે શરૂ થશે તેની માહિતી મેળવીએ.

India Tour Africa

ભારતીય ટીમ સાઉથ આફીકા ક્રિકેટ પ્રવાસે જનાર છે. જયા બન્ને દેશો વચ્ચે ટેસ્ટ સીરીઝ, વન ડે સીરીઝ અને T20 સીરીઝ રમાનાર છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • 10 ડિસેમ્બર, પહેલી T20 મેચ, ડરબન : સાંજે 7:30 વાગ્યે
  • 12 ડિેસમ્બર, બીજી T20 મેચ, પોર્ટ એલિઝાબેથ : સાંજે 8:30 વાગ્યે
  • 14 ડિસેમ્બર, ત્રીજી T20 મેચ, જોહાનિસબર્ગ : સાંજે 8:30 વાગ્યે
  • 17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ : બપોરે 1:30 વાગ્યે
  • 19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે
  • 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે
India Tour Africa
India Tour Africa

T20 માટે ભારતની ટીમ

India Team for T20: સાઉથ આફ્રીકા સામે રમાનારી 3 મેચોની T20 સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ છે.

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • રુતુરાજ ગાયકવાડ
  • તિલક વર્મા
  • રિંકુ સિંહ
  • શ્રેયસ ઐયર
  • ઇશાન કિશન (વિકેટકીપર)
  • જીતેશ શર્મા (વિકેટકીપર)
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઇ
  • કુલદીપ યાદવ
  • અર્શદીપ સિંહ
  • મોહમ્મદ. સિરાજ
  • મુકેશ કુમાર
  • દીપક ચહર

વન ડે માટે ભારતની ટીમ

India Team for One day: સાઉથ આફ્રીકા સામે રમાનારી 3 મેચોની વન ડે સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ જાહેર કરવામા આવી છે. જેમા કેએલ રાહુલ ને કેપ્ટન બનાવાયો છે.

  • કેએલ રાહુલ (કેપ્ટન)
  • સાયરસ રહાણે
  • સાઈ સુદર્શન
  • તીલક વર્મા
  • રજત પાટીદાર
  • રિંકુ સિંહ
  • શ્રેયસ અય્યર
  • સંજુ સેમસન (વિકેટકીપર)
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • કુલદીપ યાદવ
  • યુઝવેન્દ્ર ચહલ
  • મુકેશ કુમાર
  • આવેશ ખાન
  • અર્શદીપ સિંહ
  • દીપક ચહર

ટેસ્ટ માટે ભારતની ટીમ

India Team for Test Match: સાઉથ આફ્રીકા સામે રમાનારી 2 ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ છે. ટેસ્ટ સીરીઝ મા રોહિત શર્મા ને કેપ્ટન બનાવવામા આવ્યો છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • યશસ્વી જયસ્વાલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • રુતુરાજ ગાયકવાડ
  • ઇશાન કિશન (વિકેટકીપર.)
  • કે.એલ.રાહુલ (વિકેટકીપર)
  • રવિચંદ્રન અશ્વિન
  • રવિન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • મોહમ્મદ સિરાજ
  • અક્ષર પટેલ
  • મુકેશ કુમાર,
  • મો. શમી
  • જસપ્રિત બુમરાહ (વીસી)
  • પ્રખ્યાત કૃષ્ણા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “India Tour Africa: ભારત અને સાઉથ આફ્રીકાના મેચ કેટલા વાગ્યે શરૂ થશે, જાણો દરેક મેચનો સમય”

Leave a Comment

error: Content is protected !!