India Team for australia series: ભારતની ટીમ: ઓસ્ટ્રેલિયાની ટીમ: હમણા જ પુરો થયેલા એશીયા કપમા ભારતે ઝળહળતી જીત મેળવી ઇતિહાસ રચી દિધો હતો. શ્રીલંકા ની આખી ટીમને માત્ર 50 રનમા ઓલઆઉટ કરી માત્ર 6 ઓવરમા વિના વિકેટે આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઇન્ડીયા હાલ ખૂબ જ ફોર્મ મા દેખાઇ રહી છે. એવામા ઘરઆંગણે ઓસ્ટ્રેલીયા સામે રમાનારી સીરીઝ માટે ભારતની ટીમની જાહેરાત કરવામા આવી છે.
India Team for australia series
- કેએલ રાહુલ ને બનાવવામા આવ્યો ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝનો કેપ્ટન
- વિરાટ કોહલી અને રોહિત શમાને આપવામા આવ્યો આરામ
- ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વન ડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયા ની જાહેરાત
- પ્રથમ બે મેચમાં જ રાહુલ રહેશે કેપ્ટન,
- ત્રીજી વન ડે માટે હવે જાહેર કરાશે ટીમ
આ પણ વાંચો: Siraj 6 wicket: સિરાજે ફાઇનલમા બોલાવ્યો સપાટો, 6 વિકેટ ઝડપી; મેન ઓફ ધ મેચનુ ઇનામ આપી દિધુ ગ્રાઉન્ડ સ્ટાફને
ઓસ્ટ્રેલેયા સામેની સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ રહેશે.
- કેએલ રાહુલ (કેપ્ટન, , વિકેટકીપર)
- રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન)
- રુતુરાજ ગાયકવાડ
- શુભમન ગિલ
- શ્રેયસ અય્યર
- સૂર્યકુમાર યાદવ
- તિલક વર્મા
- ઈશાન કિશન (વિકેટકીપર)
- શાર્દુલ ઠાકુર
- વોશિંગ્ટન સુંદર
- રવિચંદ્રન અશ્વિન
- જસપ્રિત બુમરાહ
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- પ્રસિધ કૃષ્ણા
ઓસ્ટ્રેલિયાની ટીમ
- પેટ કમિન્સ (કેપ્ટન)
- સીન એબોટ
- એલેક્સ કેરી
- નાથન એલિસ
- કેમેરોન ગ્રીન
- જોશ હેઝલવૂડ
- જોશ એંગ્લિસ
- સ્પેન્સર જોહન્સન
- માર્નસ લાબુસ્ચાગ્ને
- મિચેલ માર્શ
- ગ્લેન મેક્સવેલ
- તનવીર સંઘા
- મેથ્યુ શોર્ટ
- સ્ટીવ સ્મિથ
- મિચેલ સ્ટાર્ક
- માર્કસ સ્ટોઇનિસ
- ડેવિડ વોર્નર
- એડમ ઝામ્પા
3 વન ડે મેચની છે સીરીઝ
વર્લ્ડ કપ પહેલા ઘર આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાનારી છે. જેની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાનાર છે. જયારે બીજી વનડે મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાનાર છે. આ સીરીઝની છેલ્લી મેચ 27મી સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.આ સીરિઝ પૂરી થયા બાદ ભારતીય ટીમ ઘરઆંગણે વન-ડે વર્લ્ડકપ 2023 રમશે જે 5 ઓક્ટોબરથી શરુ થનાર છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |