U19 World Cup 2024: આજથી અન્ડર 19 વર્લ્ડ કપનો પ્રારંભ, જાણો ભારતના મેચ નુ શીડયુલ

U19 World Cup 2024: આજથી સાઉથ આફ્રીકામા અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમા કુલ 16 ટીમો વચ્ચે 41 મેચ રમાનાર છે. કુલ 24 દિવસ સુધી ચાલનાર આ U19 World Cup 2024 જીતવા માટે ડીફેન્ડીંગ ચેમ્પીયન ભારત હોટ ફેવરીટ ગણાઇ રહ્યુ છે. અન્ડર 19 વર્લ્ડ કપ માટે ભારતના મેચોનુ શીડયુલ અને ભારતની ટીમ ની માહિતી મેળવીએ.

U19 World Cup 2024

  • આજથી સાઉથ આફ્રીકામા શરૂ થશે અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ
  • ભારત અને પાકિસ્તાન સહિત કુલ 16 ટીમો લઇ રહિ છે ભાગ
  • ભારતીય ટીમ આ ટ્રોફી જીતવા માટે ગણાઇ રહ્યુ છે હોટ ફેવરીટ

U19 Cricket World Cup Champion List

અત્યાર સુધી રમાયેલા અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ અને તેના વિજેતા ટીમ નીચે મુજબ છે. અત્યાર સુધી રમાયેલા 14 વર્લ્ડ કપ પૈકી ભારત સૌથી વધુ 5 વખત વર્લ્ડ કપ જીત્યુ છે.

વર્ષવિજેતા
1988ઓસ્ટ્રેલીયા
1998ઇંગ્લેન્ડ
2000ભારત
2002ઓસ્ટ્રેલીયા
2004પાકિસ્તાન
2006પાકિસ્તાન
2008ભારત
2010ઓસ્ટ્રેલીયા
2012ભારત
2014સાઉથ આફ્રીકા
2016વેસ્ટ ઇન્ડીઝ
2018ભારત
2020બાંગ્લાદેશ
2022ભારત
2024????

U19 World Cup Team India

  • ઉદય સહારન (કેપ્ટન)
  • અર્શિન કુલકર્ણી
  • આદર્શ સિંહ
  • રૂદ્ર પટેલ
  • સચિન દાસ
  • પ્રિયાંશુ મોલિયા
  • મુશીર ખાન
  • અવનીશ રાવ
  • સૌમી પાંડે
  • મુરુગન અભિષેક
  • ઇનેશ મહાજન
  • ધનુષ ગૌડા
  • રાજ લિંબાણી
  • નમન તિવારી
  • આરાધ્યા શુક્લા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

U19 World Cup 2024 કયા રમાનાર છે ?

સાઉથ આફ્રીકામા

Leave a Comment

error: Content is protected !!