India Match Live Streaming: ભારત વી શ્રીલંકા લાઈવ મેચ: તાજેતરમાં ભારત ICC T20 વર્લ્ડકપ 2024 નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે અને ત્યાર બાદ શુભમન ગિલની સેનાએ ઝીમ્બાબ્વે સામેની T20 શ્રેણી 4-1 થી જીતી લીધી છે. ત્યાર બાદ હવે ભારતનો પ્રવાસ શ્રીલંકાના ટુર પર જવાનો છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે આ India Match Live Streaming કઈ ચેનલ પર જોઈ શકાશે તેમજ તે Free માં જોઈ શકાશે કે નહીં. તો આ રીતે તમે ભારત વી શ્રીલંકા લાઈવ મેચ તમે Free માં જોઈએ શકશો.
India Match Live Streaming
ભારતીય ટિમ ઝીમ્બાબ્વેના પ્રવાસ પછી શ્રીલંકા ટુર પર જવાની છે અને 27 જુલાઇ 2024થી ત્રણ T20 અને 3 વનડે મેચ રમવા માટે જઈ રહી છે. આ મેચો 7 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. આ માટે T20 ના કેપ્ટન માટે સૂર્યકુમાર યાદવ અને વનડે માટે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટિમ રમશે.
ભારત વી શ્રીલંકા લાઈવ મેચ
વનડે ટિમમાં વિરત કોહલીને પણ જગ્યા આપવામાં આવી છે. ગૌતમ ગંભીર નવા હેડ કોચ તરીકે પહેલી વખત ટિમ ઈન્ડિયાને લીડ કરતાં દેખાશે. આ સમયે ક્રિકેટ રસિયાઑ માટે આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને તમે પણ આ મેચો માટે ઉત્સાહિત હશો. આવો જાણીએ આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કઈ ચેનલ પર Free માં જોઈ શકાશે.
મળતી માહિતી અનુસાર ભારત વી શ્રીલંકાસિરીઝને ટીવી પર જોવા માટે સોની સ્પોર્ટ્સ ચેનલો પર નિહાળી શકો છો. ત્યારે જો તમારે મોબાઇલમા આ મેચો જોવી હોયતો તમારે સોની લીવ એપ પર જોઈ શકાશે. જો કે તેના માટે તેનું સબસ્ક્રીપ્શનની જરૂર પડશે. આ પેકેજ 399 રૂપિયા થી લઈને 1499 રૂપિયા સુધીનું છે.
*Gautam Gambhir Era Begins 🔥⚔️
— Cricket Gyan (@cricketgyann) July 18, 2024
India's Squad has been announced for T20I as well as ODI series for Sri Lanka
SuryaKumar Yadav is the New T20I Captain and Rohit Sharma to lead in ODIs
.
.#T20i #ODI #INDIAvsSRILANKA #cricket #GautamGambhir #rohitsharma #ShubmanGill #indiatour… pic.twitter.com/rOOdKM4lLO
India Match Live Streaming Free માં જોવા માટે
આ સીરિઝની તમામ મેચો Free માં જોવા માટે એક તરીક અજમાવી શકો છો. આપ આપના મોબાઈલ પર Jio TV એપ ડાઉનલોડ કરી લો. આના માટે તમારી પાસે કદાચ જીઓનું સિમ ન હોય તો તમારે તમારા ઘરના અન્ય સભ્યો કે જે જીઓનું સિમ ઉપયોગ કરી રહ્યા હોય તેના નંબરથી લૉગિન કરી લો. અને લૉગિન કર્યા પછી તમને જીઓનું એક્સેસ મળી જશે. ત્યાર બાદ તેમાં સોની લીવ ચેનલ ઓપન કરીને તમે આ મેચો Free માં જોઈ શકો છો.
ભારત વી શ્રીલંકા સેડયુઅલ
- 27 જુલાઇ 2024 – 1st T20
- 28 જુલાઇ 2024 – 2st T20
- 30 જુલાઇ 2024 – 3st T20
- 2 ઓગસ્ટ 2024 – 1st ODI
- 4 ઓગસ્ટ 2024 – 2st ODI
- 7 ઓગસ્ટ 2024 – 3st ODI
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024
ભારતીય ટિમ T20 માટે
- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
- યસસ્વી જયસ્વાલ
- રીંકું સિંગ
- રિયાન પરાગ
- ઋષભ પંત (વિકેટ કીપર)
- સંજુ સેમશન (વિકેટ કીપર)
- હાર્દિક પંડ્યા
- શિવમ ડૂબે
- અક્ષર પટેલ
- વોશિંગ્ટન સુંદર
- રવિ બિશ્નોઈ
- અર્શદીપ સિંગ
- ખલીલ એહમદ
- મોહમદ સિરાજ
ભારતીય ટિમ ODI માટે
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)
- વિરાટ કોહલી
- કેએલ રાહુલ (વિકેટ કીપર)
- ઋષભ પંત (વિકેટ કીપર)
- શ્રેયશ ઐયર
- શિવમ ડૂબે
- અક્ષર પટેલ
- વોશિંગ્ટન સુંદર
- અર્ષદીપ સિંગ
- ખલીલ એહમદ
- મોહમદ સિરાજ
- કુલદીપ યાદવ
- રિયાન પરાગ
- હર્ષિત રાણા
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
