IDBI Recruitment 2023: IDBI બેંકમા ગ્રેજયુએટ માટે આવી મોટે ભરતી, કુલ જગ્યા 2100; અરજી કરવાની છેલ્લી તા. 6 ડીસેમ્બર

IDBI Recruitment 2023: IDBI Junior Assistant Manager Recruitment : IDBI Executives Recruitment: IDBI બેંકમા જુનીયર આસીસ્ટન્ટ મેનેજર અને એકઝીકયુટીવ ની 2100 જગ્યાઓ પર ભરતી કરવા માટે ડીટેઇલ ભરતી જાહેરાત આપી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. IDBI બેંકની આ ભરતીની જરૂરી માહિતી જેવી કે ઓનલાઇન અરજી કરવાની તારીખો, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત અને IDBI Recruitment Notification 2023 ની માહિતી મેળવીએ.

IDBI Recruitment 2023

જોબ સંસ્થાIDBI બેંક
કુલ જગ્યા2100
પોસ્ટJunior Assistant Manager
(JAM), Grade ‘O’
Executives – Sales and Operations
(ESO
ભરતી પ્રકારએકઝીકયુટીવ ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખ22-11-2023 થી 6-12-2023
પગારધોરણનિયમાનુસાર
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://www.idbibank.in

આ પણ વાંચો: IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરો મા ગ્રેજયુએટ માટે 995 જગ્યાઓ પર ભરતી, બેઝીક પગાર 44900

IDBI Recruitment Vacancy

IDBI ની આ ભરતી માટે નીચે મુજબ વેકેન્સી છે.

પોસ્ટજગ્યાઓ
Junior Assistant Manager
(JAM), Grade ‘O’
800
Executives – Sales and Operations
(ESO
1300
કુલ જગ્યાઓ2100

IDBI Recruitment Important Dates

IDBI બેંકની આ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

Events Important Dates
IDBI Executive Notification 2023 DatesNovember 21, 2023
IDBI Executive Online Application Starts DateNovember 22, 2023
IDBI Executive Online Application Closes DateDecember 6, 2023
IDBI Executive Exam Date 2023December 30, 2023

આ પણ વાંચો: SBI Clerk Job: SBI બેંકમા આવી 8283 જગ્યાઓ પર બમ્પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ

IDBI Recruitment 2023 Salary

IDBI બેંકની આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.

  • પ્રથમ વર્ષે રૂ.29000 માસિક પગાર મળવાપાત્ર છે.
  • બીજા વર્ષ થી માસિક રૂ.31000 પગાર મળવાપાત્ર છે.

ઓનલાઇન અરજી પ્રોસેસ

IDBI એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

  • સ્ટેપ 1: idbibank.in પર IDBI બેંકની ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લો અથવા સીધી અરજી કરવા માટે આપેલ લિંકનો પરથી પણ જઇ શકો છો.
  • સ્ટેપ 2: હોમપેજ પર, “કેરીયર ” વિભાગ પર નેવિગેટ કરો અને “Current Opening” પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: “કોન્ટ્રાક્ટ-2023 પર એક્ઝિક્યુટિવ્સની ભરતી” ટાઇટલ સૂચના જુઓ અને તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: તમને નવા પેજ પર રીડીરેકટ કરવામાં આવશે. આગળ વધવા માટે “ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: તમારી વ્યક્તિગત અને અને શૈક્ષણિક વિગતો પુરી કાળજી રાખી ભૂલરહિત અરજી ફોર્મ ભરો.
  • સ્ટેપ 6: તમારો ફોટોગ્રાફ, હસ્તાક્ષર, અંગૂઠાની છાપ, હાથથી લખેલી ઘોષણા અને લખાણની ઘોષણા (જો લાગુ હોય તો) અપલોડ કરો.
  • સ્ટેપ 7: અરજી ફોર્મ સબમિશન પૂર્ણ કરવા માટે નિયત અરજી ફી ચૂકવો.
  • સ્ટેપ 8: દાખલ કરેલી બધી માહિતી ચકાસો, અને જો બધું સાચું હોય, તો એપ્લિકેશન સબમિટ કરો. ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશનની નકલ ડાઉનલોડ કરો.

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IDBI Recruitment 2023
IDBI Recruitment 2023

IDBI બેંકમા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

2100 જગ્યાઓ

IDBI Recruitment 2023 માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.idbibank.in

1 thought on “IDBI Recruitment 2023: IDBI બેંકમા ગ્રેજયુએટ માટે આવી મોટે ભરતી, કુલ જગ્યા 2100; અરજી કરવાની છેલ્લી તા. 6 ડીસેમ્બર”

Leave a Comment

error: Content is protected !!