IDBI Recruitment: IDBI Executives Recruitment: શું તમે નોકરી ની શોધમા છો ? તો આ પોસ્ટ તમારા માટે ઉપયોગી છે. IBDI બેંકમા 1000 જગ્યાઓ પર એકઝીક્યુટીવ ની પોસ્ટ માટે ભરતી આવેલી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા અને અરજી કરવા માંગતા ઉમેદવારો 7-6-2023 સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટેની જરુરી વિગતો જેવી કે શૈક્સણિક લાયકાત, પગારધોરણ, અરજી કરવાની તારીખો વગેરે માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
IDBI Recruitment
ભરતી સંસ્થા | IBDI બેંક |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
સેકટર | બેંક |
જગ્યાનુ નામ | Executives |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 1036 |
ફોર્મ ભરવાની | 24-5-2023 થી 07-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://www.idbibank |
અગત્યની તારીખ
IBDI Recruitment ની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો નીચે મુજબ છે.
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 24-5-2023
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-6-2023
IDBI Recruitment Vacancy
આ ભરતી માટે ભરવાપાત્ર ખાલી જગ્યાની વિગતો નીચે મુજબ છે.
જગ્યા | SC | ST | OBC | EWS | UR | TOTAL |
Executive on Contract | 160 | 67 | 255 | 103 | 451 | 1036 |
આ પણ વાંચો: GSSSB Recruitment: ગૌણ સેવા મા થશે ક્લાર્કની 6000 ની ભરતી, પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દો
પગારધોરણ
આઈડીબીઆઈ બેન્કની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને ણીકઃએ મૂજબ પગારધોરણ મળાવાપાત્ર છે.
- પ્રથમ વર્ષે દર મહિને રૂ.29000
- બીજા વર્ષે દર મહિને રૂ.31000
- ત્રીજા વર્ષે દર મહિને રૂ.34000
IBDI Recruitment શૈક્ષણિક લાયકાત
IDBI બેંકની આ ભરતી માટે ગ્રેજયુએટ હોવુ આવશ્યક છે. ડીટેઇલ શૈક્ષણિક લાયકાત માટે ભરતી નોટીફીકેશનનો અભ્યાસ કરશો.
સીલેકશન પ્રોસેસ
IDBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની સીલેકશન પ્રોસેસ હોય છે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઈન્ટરવ્યુ અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
ઓનલાઇન અરજી
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ મુજ ઓનલાઇન અરજી કરી શકશો.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની પરથી ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે કેમ તે જુઓ.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની ઓફીસીયલ વેબસાઈટ https://www.idbibank.in/ ઓપન કરો તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી નુ પેમેન્ટ કરો.
- હવે તમે ભરેલા આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
ભરતી નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહિં ક્લીક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહિં ક્લીક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
IDBI Recruitment કેટલી જગ્યાઓ માટે છે ?
IDBI Recruitment માટે ઓનલાઇન અરજી કરવા વેબસાઇટ કઇ છે ?
https://ibpsonline.ibps.in/idbiemar23/
IDBI Recruitment માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
7-6-2023
12 pass