IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરો મા ગ્રેજયુએટ માટે 995 જગ્યાઓ પર ભરતી, બેઝીક પગાર 44900

IB ACIO Recruitment:: ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ તાજેતરમાં ખાલી પડેલી 995 જગ્યાઓ ભરવા માટે રોજગાર ન્યુઝ દ્વારા ભરતી નોટીફીકેશન બહાર પાડેલ છે, જેમાં 21મી નવેમ્બર 2023ના રોજ ACIO ગ્રેડ II એક્ઝિક્યુટિવની પોસ્ટ ભરવા માટે 995 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ખૂબ સારી નોકરી ગણવામાં આવે છે. તેને સામાન્ય સેન્ટ્રલ સર્વિસ, ગ્રુપ ‘C’ (નોન-ગેઝેટેડ, નોન-મિનિસ્ટ્રીયલ) પોસ્ટ તરીકે ઓળખવામા આવે છે. IB ACIO Recruitment 2023 માટે અરજી કરવા માટેના અરજી ફોર્મ 25મી નવેમ્બરથી 15 મી ડિસેમ્બર 2023 સુધી www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ઓનલાઇન ભરી શકાસે.

IB ACIO Recruitment

જોબ સંસ્થાઇન્ટેલિજન્સ બ્યુરો
કુલ જગ્યા995
પોસ્ટAssistant Central Intelligence Officer
ભરતી પ્રકારઓફીસર ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખ25-11-2023 થી 15-12-2023
પગારધોરણબેઝીક રૂ.44900
+ અન્ય ભથ્થા
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટwww.mha.gov.in or www.ncs.gov.in

આ પણ વાંચો; ગૌણ સેવા ભરતી: જો જો તક ચૂકી ન જતા, GSSSB ગૌણ સેવા મા આવી 1246 જગ્યાઓ પર નવી ભરતી

IB ACIO ભરતી 2023- મહત્વની તારીખો

આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઑફિસર ગ્રેડ- II/એક્ઝિક્યુટિવ પરીક્ષા 2023 ની પરીક્ષા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે અને ઉમેદવારોએ 25 મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર 2023 સુધી તેમની અરજીઓ ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.

EventsImportant Dates
IB ACIO Recruitment 2023 Notification21-11-2023
IB ACIO Apply Online 2023 Starts25-11-2023
Last Date to Apply Online15-12-2023
Last date to Pay the application fee15-12-2023
IB ACIO Written Exam Date 2023હવે જાહેર થશે

IB ACIO Vacancy 2023

ઇન્ટેલીજન્સ બ્યુરો મા કુલ 995 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આપવામા આવી છે. જેમા કેટગરીવાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે.

કેટેગરીજગ્યાઓ
Unreserved (UR)377
Scheduled Caste (SC)134
Scheduled Tribe (ST)133
OBC222
EWS129
કુલ ખાલી જગ્યાઓ995

આ પણ વાંચો; SBI Clerk Job: SBI બેંકમા આવી 8283 જગ્યાઓ પર બમ્પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ

IB ACIO ભરતી ઓનલાઇન અરજી

IB ACIO ભરતી 2023 માટે ઓનલાઇન અરજી માટે નીચેના સ્ટેપ અનુસરો.

ઉમેદવારોએ તેમનું IB ભરતી 2023 એપ્લિકેશન ફોર્મ ફક્ત ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે કારણ કે અન્ય કોઈપણ રીતે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. IB ભરતી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સ્ટેપ:1 – સૌ પ્રથમ MHA ની ઓફીસીયલ વેબસાઇટ www.mha.gov.in પર જાઓ.
  • સ્ટેપ:2 – ત્યારબાદ હોમપેજ પર, “Online Applications for the posts of ACIO Grade II/ Executive in Intelligence Bureau (IB)” પર ક્લિક કરો.
  • સ્ટેપ:3 – IB ACIO ભરતી 2023 ભરતી સૂચના pdf સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે. સંપૂર્ણ વિગતો વાંચો અને “ઓનલાઈન રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો.
  • સ્ટેપ:4 – રજીસ્ટ્રેશન પ્રોસેસ વ્યક્તિગત અને કોન્ટેકટ ડીટેઇલ ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે. લૉગિન આઈડી અને પાસવર્ડ તમને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.
  • સ્ટેપ:5 – રજીસ્ટ્રેશન કર્યા પછી, ઉમેદવારે લૉગ ઇન કરવું પડશે અને અરજી ફોર્મમાં અન્ય વિગતો જેમ કે વ્યક્તિગત વિગતો, લાયકાતની વિગતો અને ઘોષણા વગેરે વિગતો ચકાસી ને ભરો
  • સ્ટેપ:6 – નિયત ફોર્મેટમાં ફોટો અને સહી અપલોડ કરો.
  • સ્ટેપ:7 – એકવાર અરજી સબમિટ થઈ જાય, ઉમેદવારોને પરીક્ષા ફી જમા કરાવવા માટે આપમેળે SBI ગેટવે પર રીડાયરેક્ટ કરવામાં આવશે. ત્યા તમે એપ્લીકેશન ફી નુ ઓનલાઇન પેમેન્ટ કરો
  • સ્ટેપ:8 – વધુ જરૂરિયાત માટે ડાઉનલોડ કરો અને તેની હાર્ડ કોપી રાખો

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે
તા. 25-11-2023 થી શરૂ થશે.
અહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IB ACIO Recruitment
IB ACIO Recruitment

IB ACIO Recruitment માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે ?

તા. 25-11-2023 થી

2 thoughts on “IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરો મા ગ્રેજયુએટ માટે 995 જગ્યાઓ પર ભરતી, બેઝીક પગાર 44900”

Leave a Comment

error: Content is protected !!