Aadhar Mobile Link: તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક છે કે કેમ, ચેક કરો ઓનલાઇન

Aadhar Mobile Link: મોબાઇલ નંબર લીંક: આપણી પાસે રહેલા ગવર્નમેન્ટ ડોકયુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ સૌથી અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડ ની વિવિધ કામ માટે ખૂબ જ જરૂર પડતી હોય છે. આધાર કાર્ડ વગર ઘણા કામ અટકી પડતા હોય છે. રોજીંદા કામ ન અટકે તે માટે આધાર કાર્ડ અપડેટ કરેલુ હોવુ જરૂરી છે. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ ન હોય તો ઘણા કામ અટકી પડે છે. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લીંક છે કે કેમ તે કેમ ચેક કરવુ તેની માહિતી મેળવીશુ.

Aadhar Mobile Link

આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લીંક હોવો ખાસ જરૂરી છે. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લીંક ન હોય તો આધાર ને લગતા ઘણા કામ અટકી પડે છે. કારણ કે મોબાઇલ નંબર લીંક ન હોવાથી ઓટીપી આવી શક્તો નથી. આધાર ડેટા મા કયો મોબાઇલ નંબર લીંંક છે તે આપણને ખબર હોતી નથી. આજે આ પોસ્ટમા આપણે આધાર ડેટા મા મોબાઇલ નંબર લીંક છે કે કેમ તેની માહિતી મેળવીશુ ?

આ પણ વાંચો: કિડની હેલ્થ ટીપ્સ: કિડની નબળી પડવાના સંકેતો, જાણો તેને કન્ટ્રોલ કરવા શું કરશો

આધાર ડેટા અંગે ઓફીસીયલ સંસ્થા UIDAIએ જણાવ્યું છે કે, આધાર સાથે લીંક મોબાઈલ નંબરને ટ્રેસ કરવો ખૂબ જ સરળ છે. એટલે કે આધાર સાથે તમારો કયો મોબાઇલ નંબર લીંક છે તે સરળતાથી જાણી શકાય છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ myAadhaar Portal અને mAadhaar એપનો ઉપયોગ કરવો જરૂરી બનશે. આની મદદથી તમે આધાર સાથે કયો મોબાઇલ નંબર લિંક છે તે સરળતાથી જાણી શકશો. નોંધનીય છે કે જો તમારો કોઈ મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર અપડેટ કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયાની ફી ભરીને આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.

લીંક મોબાઇલ નંબર કેમ ચેક કરશો ?

આધાર સાથે તમારો મોબાઇલ નંબર લીંક છે કેમ અને કયો મોબાઇલ નંબર લીંક છે તેની માહિતી નીચેની રીતે ચેક કરી શકો.

  • આ માટે સૌ પ્રથમ UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો.
  • તેમા આપેલી વિવિધ ભાષાઓ પૈકી કોઇ પણ ભાષા પસંદ કરો.
  • ત્યાર મેનુ મા My Aadhar ઓપ્શન મા Varify Email/Mobile no. ઓપ્શન મા જાઓ.
  • ત્યારબાદ અહીં Verify Email/Mobile Number પર ક્લિક કરો
  • ત્યાર બાદ તમારે બીજા પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમારે Verify Mobile Number ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે 12 ડિજિટનો આધાર નંબર અને તમારો મોબાઇલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  • આગળ તમારે કેપ્ચા કોડ એન્ટર કરવો પડશે. ત્યારબાદ Send OTP પર કલીક કરતા જો તમારો તે મોબાઇલ નંબર લીંક હશે તો ડીસ્પ્લે પર બતાવશે.

આ પણ વાંચો: PM Kisan Yojana list: પીએમ કિસાન યોજનાનુ લીસ્ટ, ચેક કરો તમારુ નામ છે કે જેમ; ન હોય તો જલ્દી કરો e-kyc અપડેટ

આધાર મા મોબાઇલ નંબર લીંક પ્રોસેસ

જો તમારા આધાર કાર્ડ મા મોબાઇલ નંબર લીંંક નથી અથવા તમે આધાર મા મોબાઇલ નંબર ચેન્જ કરવા માંગો છો તો તે માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવાનુ રહેશે. જયા તમારે વિશેષ કોઇ ડોકયુમેન્ટ આપવાની જરૂરિયાત નથી. તમારા ફીંગર આપતા તમે નવો મોબાઇલ નંબર લીંંક કરાવી શકસો.

અગત્યની લીંક

આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટ UIDAI અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Aadhar Mobile Link
Aadhar Mobile Link

આધાર કાર્ડ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://uidai.gov.in

Leave a Comment

error: Content is protected !!