હાઇકોર્ટ પટાવાળા કોલલેટર: હાઇકોર્ટ પટાવાળા ભરતી પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ, જાણો તમારૂ પરીક્ષા સેન્ટર

હાઇકોર્ટ પટાવાળા કોલલેટર: Higcourt Peon Hall Ticket: ગુજરાત હાઇકોર્ટ મા પટાવાળા વર્ગ-4 ની 1499 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી હતી. હાઇકોર્ટ ભરતીની આ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા તા. 9 જુલાઇ ના રોજ યોજાનાર છે. હાઇકોર્ટ પટાવાળા કોલલેટર ડાઉનલોડ કરવા માટે હાઇકોર્ટ ભરતીની ઓફીસીયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકસો.

હાઇકોર્ટ પટાવાળા કોલલેટર

ભરતી સંસ્થાhigh court of gujarat
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર,
લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
પરીક્ષા તારીખ9-7-2023
જોબ લોકેશનગુજરાત
ઓફીસીયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

આ પણ વાંચો: SMC Recruitment: સુરત મહાનગરપાલીકા મા 78 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ

Higcourt Peon Hall Ticket

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી હતી. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી તેઓનું એક પરીક્ષામાં બેસવા માટે લાયક (Eligible) ઉમેદવારનું લિસ્ટ ડીકલેર કરવામાં આવ્યું હતું. આજ રોજ પટાવાળા ભરતી પરીક્ષા માટેના કોલ લેટર 2023 માટેના HC OJAS પર જાહેર કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટ પટાવાળા ભરતી જગ્યાઓ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમા નીચે મુજબની જગ્યાઓ ભરવામા આવશે.

 • પટાવાળા
 • ચોકીદાર
 • જેલ વાર્ડર
 • સ્વીપર
 • વોટર સર્વર
 • લિફ્ટ મેન
 • હોમ અટેન્ડન્ટ
 • ડોમેસ્ટિક અટેન્ડન્ટ

આ પણ વાંચો: IBPS Clerk Recruitment: IBPS મા આવી ક્લાર્કની મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023

કોલલેટર ડાઉનલોડ પ્રોસેસ

હાઇકોર્ટ પટાવાળાની આ ભરતી પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરો.

 • કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટની ભરતી વેબસાઇટ ઓપન કરો.
 • ત્યારબાદ તેમા Print Call Letter ઓપ્શન પર જાઓ.
 • ત્યારબાદ તેમા નીચે તમને “Click Here for downloading Call Letters for exam dated 09-07-2023 for the post of PEON (CRP) & (I/LC)” આવુ રેડ કલરથી લખેલુ જોવા મળશે. તેના પર ક્લીક કરો.
 • ત્યારબાદ ઓપન થયેલા પેજ મા તમારા મેઇલ આઇ.ડી અને પાસવર્ડથી લોગીન થવાનુ રહેશે.
 • ત્યારબાદ તમાઓર પરીક્ષા માટે નો કોલ લેટર ડાઉનલોડ કરી પ્રીંટ કાઢી લો.

Highcourt Peon Recruitment ખાલી જગ્યાઓ

હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ જગ્યાઓ છે.

કેટેગરીખાલી જગ્યા
જનરલ૭૦૪
એસ.સી.૮૦
એસ.ટી.૨૨૪
ઓબીસી૩૫૬
ઈડબલ્યુએસ૧૩૫
કુલ જગ્યાઓ૧૪૯૯

હેલ્પ લાઇન નંબર

કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક સંપર્ક કરી શકો.

 • Helpdesk no: 6268030939 / 6268062129
 • Email: hc.helpdesk2023@gmail
Gujarat High Court Peon Call Letter 2023અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
હાઇકોર્ટ પટાવાળા કોલલેટર
હાઇકોર્ટ પટાવાળા કોલલેટર

હાઇકોર્ટ પટાવાળા ભરતી પરીક્ષાની તારીખ શું છે ?

9 જુલાઇ 2023

હાઇકોર્ટ પટાવાળા ભરતી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા વેબસાઇટ કઇ છે ?

https://hc-ojas.gujarat.gov.in

Leave a Comment

error: Content is protected !!