UIIC Recruitment: જો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે અને સરકારી ભરતીઓની રાહ જોઇ રહ્યા હોય તો તમારા માટે એક સારી ભરતી ની તક સામે આવી છે. આકર્ષક પગાર સાથે એક સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામા આવી છે. આ સાથે જ બહાર પાડવામા આવેલા નોટિફીકેશનમા તમામ લાયકાત અને ફી સંબંધિત જાણકારી પણ આપવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ uiic.co.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર 16 ડિસેમ્બરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
UIIC Recruitment
જોબ સંસ્થા | UNITED INDIA INSURANCE COMPANY LIMITED |
કુલ જગ્યા | 300 |
પોસ્ટ | Assistants |
ભરતી પ્રકાર | ક્લાર્ક ભરતી |
લાયકાત | ગ્રેજયુએટ |
ફોર્મ ભરવાની તારીખ | 16-12-2023 થી 06-01-2024 |
પગારધોરણ | નિયમાનુસાર |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://uiic.co.in |
UIIC ભરતી દ્વારા આસિસ્ટન્ટની 300 જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જે યુવાનો આ પોસ્ટ્સ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે, તેઓએ પહેલા વિગતો કાળજીપૂર્વક વાંચવી જોઇએ. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા 16 ડિસેમ્બરથી શરૂ થનાર છે અને 6 જાન્યુઆરી, 2024 ના રોજ અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ પરીક્ષાથી માટે એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.
UIIC Recruitment Recruitment
યુનાઇટેડ ઇન્ડીયા ઇંસ્યુરન્સ કંપનીમા ભરતી માટે કેટેગરીવાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે.
કેટેગરી | કુલ જ્ગ્યાઓ |
UR | 159 |
SC | 30 |
ST | 26 |
OBC | 55 |
EWS | 30 |
TOTAL | 300 |
શૈક્ષણિક લાયકાત
ન્યુ ઇન્ડીયા ઇંસ્યુરન્સ કંપનીની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજયુએટ નિયત કરવામા આવેલ છે. આ ભરતી માટે અરજી કરવા માટે કોઇપણ માન્ય યુનિવર્સિટી માથી ગ્રેજયુએટ ની લાયકાત મેળવેલી હોવી જોઇએ.
વયમર્યાદા
ન્યુ ઇન્ડીયા ઇંસ્યુરન્સ કંપનીની આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે લઘુતમ વયમર્યાદા 21 વર્ષ અને મહતમ વયમર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવેલ છે.
સીલેકશન પ્રોસેસ
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા લેવામા આવશે. ત્યારબાદ રીજીયોનલ લેંગ્વેઝ ની પરીક્ષા માટે ઉમેદવાઓર્ને બોલાવવામા આવશે.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
UIIC Recruitment માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://uiic.co.in
NO
GOVERNMENT JOB
…..