Post GDS Recruitment 2023: પોસ્ટ વિભાગમા અવારનવાર ડાક સેવકની જગ્યાઓ પર મોટી ભરતી આવતી રહે છે. હાલમા 30000 જેટલી જગ્યાઓ પર ડાક સેવકની ભરતી બહાર પાડવામ આવી છે. આ ભરતી ધોરણ10 પાસ પર મેરીટ આધારીત પરીક્ષા વગર સીધી ભરતી હોય છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા અને આ ભરતી માટે માંગવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પોસ્ટ વિભાગમા 30000 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી આવેલી છે. Post GDS Recruitment 2023 માટે જરૂરી વિગતો જેવી કે કુલ જગ્યાઓ, લાયકાત, પગારધોરણ, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે માહિતી આપણે આ પોસ્ટમા મેળવીશુ. અરજીઓ www.indiapostgdsonline.gov.in પર ઑનલાઇન સબમિટ કરવાની છે. આ લેખમાં ખાલી જગ્યાઓની વિગતો આપવામાં આવી છે.
Post GDS Recruitment 2023
| ભરતી સંસ્થા | પોસ્ટ વિભાગ |
| કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
| સેકટર | ગવર્નમેન્ટ |
| જગ્યાનુ નામ | BRANCH POSTMASTER (BPM) ASSISTANT BRANCH POSTMASTER (ABPM) |
| વર્ષ | 2023 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| કુલ જગ્યાઓ | 30041 |
| ફોર્મ ભરવાની | 03-08-2023 થી 23-08-2023 |
| ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://indiapostgdsonline.gov.in |
આ પણ વાચો: કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500
Post GDS Recruitment Educational Qualification
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
અરજદાર ઓછામા ઓછુ ધોરણ 10 પાસ હોવા જોઇએ. એમા તેમણે ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
ભારત સરકાર/રાજ્ય સરકારો/ સંઘ દ્વારા શાળા શિક્ષણ ભારતના પ્રદેશો બધા માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત હશે
(b) અરજદારે સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય તે જરૂરી છે. એટલે કે (નામ સ્થાનિક ભાષાની) ઓછામાં ઓછી માધ્યમિક ધોરણ સુધી [ફરજિયાત તરીકે અથવા વૈકલ્પિક વિષયો
અન્ય લાયકાત:-આ ભરતી માટે વધારાની અન્ય લાયકાત નીચે મુજબ નિયત કરવામ આવી છે.
(i) કોમ્પ્યુટરનું જ્ઞાન
(ii) સાયકલ ચલાવવાનું જ્ઞાન
(iii) આજીવિકાના પર્યાપ્ત સાધનો
ગુજરાત પોસ્ટ ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
| cirlce | ખાલી જગ્યાઓ |
| Ahmedabad City | 45 |
| Gandhinagar | 118 |
| Navsari | 80 |
| RMS W | 10 |
| Amreli | 93 |
| Gondal | 49 |
| Panchmahals | 7 |
| Sabarkantha | 100 |
| Anand | 15 |
| Jamnagar | 69 |
| Patan | 79 |
| Surat | 54 |
| Banaskantha | 103 |
| Junagadh | 71 |
| Porbandar | 39 |
| Surendranagar | 77 |
| Bardoli | 87 |
| Kheda | 97 |
| Rajkot | 62 |
| Vadodara East | 68 |
| Bharuch | 123 |
| Kutch | 89 |
| RMS AM Dn | 11 |
| Vadodara West | 47 |
| Bhavnagar | 80 |
| Mahesana | 70 |
| RMS RJ Rajkot | 13 |
| Valsad | 67 |
આ પણ વાચો: Ojas GSRTC Driver Recruitment: ગુજરાત એસ.ટી. મા ડ્રાઇવરની 4062 જગ્યાઓ પર મોટી ભરતી, પગારધોરણ 18500
પોસ્ટ ભરતી પગાર ધોરણ
પોસ્ટ વિભાગની આ GDS ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે.
| કેટેગરી | પે સ્કેલ |
| BPM | Rs.12,000-29,380 |
| ABPM | Rs.10,000-24,470 |
અગત્યની તારીખો
આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
| ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો | 03-08-2023 થી 23-08-2023 |
| અરજી સુધારા વધારા માટે સમય |
પોસ્ટ વિભાગની આ ભરતી ખૂબ જ સારી છે. આ ભરતી માટે તમે જો નિયત લાયકાત ધરાવતા હોય તો સમયમર્યાદામા ઓનલાઇન ફોર્મ ભરી દેવુ જોઇએ. આ ભરતી માટે પગારધોરણ પણ સારુ છે. જેમા ગુજરાતમા પણ ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી છે. જેની જિલ્લાવાઇઝ જગ્યાઓ તમને ડીટેઇલ ભરતી નોટીફીકેશન માથી મળી રહેશે.
અગત્યની લીંક
| Post GDS Recruitment Notification | અહિં ક્લીક કરો |
| ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
| Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

FaQ’s
પોસ્ટ વિભાગમા કેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે ?
30041
Post GDS Recruitment 2023 માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
03-08-2023 થી 23-08-2023
Post GDS ભરતીમા ગુજરાતમા કેટલી જગ્યાઓ છે ?
1863 જેટલી
very good
Job aplly
Job aplly
👍
👍👍👍🙏🙏🙏
I am 10th pass student and I am looking for a government job
Applying
Good
Job chai ye
Job
For a better future
Better future
I intrest in this job Plzz reply me
I intrested this job pls reply
9624132500