કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500

કંડકટર ભરતી: Conductor Recruitment: ગુજરાત એસ.ટી. GSRTC એ ગુજરાત મા પરિવહન ક્ષેત્રે સૌથી મોટી સંસ્થા છે. ગુજરાત એસ.ટી. મા હાલ કંડકટની જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પડી છે. કંડકટર ભરતી માટે માંગવામા આવેલી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામા ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પોસ્ટમા આપણે કંડકટર ભરતી લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની તારીખો જેવી જરૂરી માહિતી મેળવીશુ.

કંડકટર ભરતી

ભરતી સંસ્થાGSRTC
કાર્યક્ષેત્રગુજરાત
સેકટરગવર્નમેન્ટ
જગ્યાનુ નામએસ.ટી. કંડકટર ભરતી
વર્ષ2023
અરજી કરવાની રીતઓનલાઇન
કુલ જગ્યાઓ3342
ફોર્મ ભરવાની 07-08-2023 થી 06-09-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gsrtc.in/

હાલમા ચાલુ તમામ સરકારી ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા

આ પણ વાંચો: Post GDS Recruitment 2023: પોસ્ટ મા 10 પાસ માટે ડાક સેવકની 30000 જગ્યાઓ પર મોટી ભરતી, પરીક્ષા વગર મેરીટ પર ભરતી

કંડકટર ભરતી ખાલી જગ્યાઓ

GSRTC Conductor Recruitment માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ છે.

કુલ જગ્યાબિ.અ.બિ.અ.EWSEWSSEBCSEBCSCSCSTST
સામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલાસામાન્યમહિલા
ફાળવણી12993071512019820198522511254
શરતી (1)76521210451251396736177737
શરતી (2)12783531738641232113602912863
કુલ334287242833816457227814871317154
  • ઉપર દર્શાવેલ ભરતી જગ્યાઓ પૈકી શરતી (1) અને શરતી (2) જગ્યાઓ સરકારશ્રીની મંજુરી ની અપેક્ષાએ કરવામા આવશે.

કંડકટર ભરતી લાયકાત ધોરણો

ગુજરાત એસ.ટી. મા કંડકટર ની આ ભરતી માટે નીચે મુજબના લાયકાત ના ધોરણો નક્કી કરવામા આવ્યા છે.

વય મર્યાદા

કંડકટરની આ ભરતી માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જ્યારે મહતમ વયમર્યાદા 33+1 = 34 વર્ષ નિયત કરવામા આવી છે. અનામત કક્ષાના ઉમેદવારોને મહતમ વયમર્યાદામા નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

શૈક્ષણિક લાયકાત

કંડકટરની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ નિયત કરવામા આવી છે. ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલ હોવા જોઇએ.

આ પણ વાંચો: IPPB Recruitment: ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકમા 132 જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ 16 ઓગષ્ટ

લાયસન્સ

પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવા જરૂરી છે.

વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી. ધરાવતા હોવા જોઇએ.

સીલેકશન પ્રોસેસ

એસ.ટી. મા કંડકટરની આ ભરતી લેખીત ઓ.એમ.આર. બેઝ પરીક્ષાથી કરવામા આવનાર છે. જેમા 10 ગુણનુ પેપર લેવામા આવશે. ભરતી માટે આ પરીક્ષાના માર્કનુ 100 % વેઇટેજ રહેશે.

પરીક્ષા માળખુ

આ ભરતીની પરીક્ષા માટે નીચે મુજબના ગુણભાર ધરાવતુ પેપર પૂછવામા આવશે.

આ પણ વાંચો: IBPS PO Recruitment: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

ટોપીકગુણભાર
સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.૧૨ કક્ષાનું)20 ગુણ
રોડ સેફટી10 ગુણ
ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું)10 ગુણ
અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું)10 ગુણ
ક્વોન્ટીટેટીવ એપ્ટીટયુટ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ10 ગુણ
નિગમ ને લગતી માહિતી / ટીકીટ અને ભાડાના દર10 ગુણ
મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારી, કંડકટરની ફરજો10 ગુણ
કોમ્પ્યુટર ઉપયોગી પાયાની જાણકારી ના પ્રશ્નો20 ગુણ

પગારધોરણ

કંડકટરની આ ભરતી માટે 5 વર્ષ સુધી ફીકસ પગાર રૂ.18500 મળૅવાપાત્ર છે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ બદલ કંડકટર સંવર્ગનો નિગમમા જે મૂળ પગાર અમલમા હોય તેમા નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.

અગત્યની લીંક

કંડકટર ભરતી ડીટેઇલ નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજીઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
કંડકટર ભરતી
કંડકટર ભરતી

FaQ’s

ગુજરાત એસ.ટી. મા કેટલી જગ્યાઓ પર કંડકટરની ભરતી છે ?

3342 જગ્યાઓ પર

કંડકટર ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ojas.gujarat.gov.in

7 thoughts on “કંડકટર ભરતી: ગુજરાત એસ.ટી. મા આવી કંડકટરની 3342 જગ્યા પર મોટી ભરતી,પગારધોરણ 18500”

Leave a Comment

error: Content is protected !!