IB Recruitment: IB JIO RECRUITMENT: ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં 797 જેટલા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO), ગ્રેડ-2 (ટેકનિકલ) ની જગ્યાઓ માટે ભરતી આવી છે. આ ભરતી નોટિફિકેશન અનુસાર જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી માટે અરજી પ્રક્રિયા 3 જૂન 2023થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂન સુધી ચાલુ રહેશે. ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 પરીક્ષા બાદ જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ પર ભરતી થનાર છે.
આઇબીમાં જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઇટ mha.gov.in પર જઇને ફોર્મ ભરીને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની ડીટેઇલ ભરતી નોટિફિકેશન જાહેર થયા બાદ લાયકાત માપદંડ, અનામત, પરીક્ષાના અભ્યાસક્રમ વગેરેની માહિતી ઉપલબ્ધ થશે.
IB Recruitment
IB JIO ભરતી 2023
ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઈન્ડિયાએ તેની ઓફીસીયલ વેબસાઈટ પર જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર્સ (JIO II/Tech) ની 797 જગ્યાઓ ભરવા માટે IB Recruitment માટેની ભરતી જાહેરાત કરી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ધારકો માટે આવા સારા વિભાગમાં સેવા આપવા માટે એક શ્રેષ્ઠ નોકરીની તક છે.
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી
ઇન્ટેલિજન્સ બ્યુરો 797 ખાલી જગ્યાઓ પર IB JIO ભરતી 2023 માટે ઑનલાઇન અરજી મંગાવવામા આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરાવાનુ 03 જૂન 2023ના રોજથી શરૂ થનાર છે અને છેલ્લી તારીખ 23 જૂન 2023 સુધી ચાલશે. ઈન્ટેલિજન્સ બ્યુરોની ખાલી જગ્યા 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ આ પોસ્ટમા આપેલી તમામ જરૂરી વિગતો ડીટેઇલમા વાંચીને ઓનલાઇન અરજી કરવી.
IB JIO RECRUITMENT
ભરતી સંસ્થા | ઇન્ટેલીજન્સ બ્યુરો |
કાર્યક્ષેત્ર | ઓલ ઇન્ડીયા |
સેકટર | ગવર્નમેન્ટ |
જગ્યાનુ નામ | Junior Intelligence Office |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
કુલ જગ્યાઓ | 797 |
ફોર્મ ભરવાની | 3-6-2023 થી 23-6-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.mha.gov.in |
આ પણ વાંચો: What After HSC: ધોરણ 12 પછી કયા કોર્સ કરવા સારા ? આ છે બેસ્ટ અને નોકરીમા મદદરૂપ થાય તેવા કોર્સ
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી ડીટેઇલ
જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ખાલી જગ્યાઓ
- બિનઅનામત- 325
- EWS -79
- ઓબીસી -215
- SC – 119
- ST -59
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે. ઉમેદવાર પાસે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રીમાં B.Sc કરેલું હોવું જોઇએ.
વયમર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યુરો ની આ ભરતી માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ માટે વયમર્યાદા 18 થી 27 વર્ષ છે. ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 23 જૂન 2023 સુધીમાં કરવામાં આવશે.
અરજી ફી
આ ભરતીમા અરજી કરવા માટે અરજી ફી નીચે મુજબ છે.
- બિનઅનામત, ઇડબલ્યુએસ અને ઓબીસી કેટેગરી – 500 રૂપિયા
- અન્ય કેટેગરી – 450 રૂપિયા
પરીક્ષા પેટર્ન
આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ની આ ભરતી 2023ની લેખિત પરીક્ષા કુલ 100 ગુણ માટે લેવામાં આવશે. દરેક પ્રશ્નમાં 1 માર્ક હશે. લેખિત પરીક્ષામાં 1/4નું નેગેટિવ માર્કિંગ થશે.
અગત્યની લીંક
IB Recruitment Notification | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

IB Recruitment મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
797 જગ્યાઓ
IB Recruitment મા ઓનલાઇન અરજી કરવાની તારીખ શું છે ?
3-6-2023 થી 23-6-2023
ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.mha.gov.in અને www.ncs.gov.in
Dhorliay Sanjay Gopal Bhai
6354521789
Ahmedabad
Bavla