SSC Constable GD: સ્ટાફ સીલેકશન મા 10 પાસ માટે કોન્સ્ટેબલ ભરતી, કુલ જગ્યા 75000 થી વધુ

SSC Constable GD: Constable GD Bharti: SSC GD Constable 2022 Notification pdf: SSC GD કોન્સ્ટેબલ ભરતી અન્વયે BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NIA માં કોન્સ્ટેબલ (GD) ની જનરલ ડ્યુટી પોસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે દર વર્ષે સ્ટાફ સિલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે. .SSC GD કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023 કમિશન દ્વારા 18 નવેમ્બર 2023 ના રોજ 75768 કોન્સ્ટેબલની જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા પુરૂષ અને મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ 2024 દરમિયાન યોજાવાની છે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2023 સૂચના, ઓનલાઈન તારીખો, ઓનલાઈન અરજી ફોર્મ, પરીક્ષાની તારીખ, પાત્રતા માપદંડ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અભ્યાસક્રમ, પેટર્ન અને અન્ય વિગતો નીચે આ આર્ટીકલમા ચર્ચા કરવામાં આવી છે. SSC GD 2023 પરીક્ષાની સૂચના, પાત્રતા માપદંડ, ઑનલાઇન ફોર્મ, અભ્યાસક્રમ અને પરીક્ષાની તારીખો સંબંધિત SSC Constable GD ની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

SSC Constable GD

લાખો ઉમેદવારો કોન્સ્ટેબલની પોસ્ટમાં વિવિધ દળોમાં જોડાવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે SSC GD 2023 ની ખાલી જગ્યાઓ માટે ઑનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા એ સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવી છે.

  • Border Security Force (BSF)
  • Central Industrial Security Force (CISF)
  • Central Reserve Police Force (CRPF)
  • Indo-Tibetan Border Police (ITBP)
  • Sashastra Seema Bal (SSB)
  • Rifleman (General Duty) in Assam Rifles (AR)
  • Secretariat Security Force (SSF)
  • Sepoy in National Investigation Agency (NIA)
  • Forces for Recruitment of Rifleman (General Duty)- Assam Rifles

આ પણ વાંચો: IB ACIO Recruitment: ઇન્ટેલિજન્સ બ્યુરો મા ગ્રેજયુએટ માટે 995 જગ્યાઓ પર ભરતી, બેઝીક પગાર 44900

SSC GD Constable 2023 Notification Out

SSC GD કોન્સ્ટેબલ નોટિફિકેશન 2023 pdf 18મી નવેમ્બર 2023 ના રોજ સ્ટાફ સિલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (SSC) દ્વારા SSC www.ssc.nic.in ની ઓફીસીયલ વેબસાઈટ પર જનરલ ડ્યુટી કોન્સ્ટેબલોની 75768 જગ્યાઓની ભરતી કરવા માટે બહાર પાડવામા આવ્યુ છે. SSC GD 2023 પરીક્ષા BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA અને આસામ રાઇફલ્સ(AR) માં રાઇફલમેનમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી કરવા માટે ઉમેદવારોને પસંદ કરવા માટે લેવામાં આવનાર છે. ઉમેદવારો સીધી લિંક પરથી SSC GD Constable 2022 Notification pdf  ડાઉનલોડ કરી શકે છે અને તેમા આપેલી તમામ વિગતો ને ધ્યાનથી વાંચો.

Constable GD Bharti અગત્યની તારીખો

સ્ટાફ સીલેકશન ની આ કોન્ટેબલ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

SSC GD Constable Notification 2023 18 નવેમ્બર 2023
Constable GD Bharti Online Apply24 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ડીસેમ્બર 2023
ફી ભરવાની છેલ્લી તારીખ29 ડીસેમ્બર 2023
SSC GD Exam Date 2023February, 2024

આ પણ વાંચો: SBI Clerk Job: SBI બેંકમા આવી 8283 જગ્યાઓ પર બમ્પર ભરતી, લાયકાત ગ્રેજયુએટ

SSC GD Vacancy 2023

સ્ટાફ સીલેકશન મા કોન્સ્ટેબલ GD ની નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર આવેલી છે.

પોસ્ટજગ્યાઓ
BSF27875
CISF8598
CRPF25427
SSB5278
ITBP3006
AR4776
SSF583
TOTAL75543

અરજી ફી

સ્ટાફ સીલેકશન ની આ ભરતી માટે નીચે મુજબ અરજી ફી નિયત કરવામા આવેલ છે.

  • જનરલ કેટેગરી ના પુરુષો માટે અરજી ફી રૂ.100 રાખવામા આવેલ છે.
  • મહિલા ઉમેદવારો, SC, ST અને EX Serviceman ને અરજી ફી માથી મુક્તિ આપવામા આવેલ છે.

SSC GD Educational Qualification

સ્ટાફ સીલેકશન ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત નક્કી કરવામા આવેલ છે.

અગત્યની લીંક

SSC GD Constable 2022 Notification pdf અહિં ક્લીક કરો
SSC GD Online Applyઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

SSC Constable GD માટે ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ssc.nic.in/Portal

9 thoughts on “SSC Constable GD: સ્ટાફ સીલેકશન મા 10 પાસ માટે કોન્સ્ટેબલ ભરતી, કુલ જગ્યા 75000 થી વધુ”

Leave a Comment

error: Content is protected !!