Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 650 જગ્યાઓ માટે ભરતી.

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023 | અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી : જો તમે પણ નોકરી શોધી રહ્યા હોય તો તમારા માટે એક ખુશ ખબર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સ્ટાફ નર્સ માટે 650 ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. તો તમે તથા તમારા સબંધી અને મિત્ર સર્કલ માં પણ જે લોકો નોકરી ની શોધ માં હોય તમામ લોકો ને આ માહિતી આપશો. અને હા, પૂરી માહિતી મેળવવા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી જરૂર વાંચજો.

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023

સંસ્થાઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટ Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
અરજીનો મોડ ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023
કુલ ખાલી જગ્યાઓ 650
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ikdrc-its.org/

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી માટે લાયકાત

બેજીક લાયકાત B.Sc નર્સિંગ
બેજીક લાયકાતGNM (ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મિડવાઇફરી
નોલેજકોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી
ભાષા જાણકારી ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ

તેમજ નોટિફિકશન માં લાયકાત સંબંધી તમામ માહિતી આપેલી છે તમામ માહિતી એક વખત જાહેરાતમાં અચૂક તપાસી લેવી.

આ પણ વાંચો; બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 તમામ માહિતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી માટે મહત્વની તારીખ

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023ની આ નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને તે માટે મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે.

નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ16 મે 2023

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy માટે ઉમર મર્યાદા

 • સ્ટાફ નર્સની ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ 40 વર્ષ છે.

પોસ્ટનું નામ

 • સ્ટાફ નર્સ (વર્ગ-3)

પગારધોરણ

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023 ભરતીમાં ઉમેદવારે સિલેક્ટ થયા પછી ઉમેદવારને પગાર ધોરણ પેટે દર માહિને રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી વેતન ચુકવવામાં આવશે.

આ પણ વાંચો: PM સ્વનિધી યોજના રૂ.50000 સુધીની લોન

પસંદગી પ્રક્રિયા

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023 માટે ઉમેદવારની પસંદગી માટે ઓનલાઇન આવેદન કર્યા પછી નિયત તારીખે પરીક્ષા લીધા પછી કરવામાં આવશે. હજી સુધી પરિક્ષાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરિક્ષાની તારીખ માટે તમારે સંસ્થા ની સતાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવું.

કુલ ખાલી જગ્યાઓ

SC45
ST126
SEBC181
EWS69
જનરલ 229
કુલ ખાલી જગ્યા 650

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો અને ઓનલાઈન અરજી કરવા માગો છો તો તમરે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવા પડશે. તેથી અરજી કરતી વખતે નીચે મુજબ પુરાવા સાથે રાખવા.

 • ઉમેદવારનું આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ
 • માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ડિગ્રી સર્ટિફિકેટ
 • પાસપોર્ટ સાઈજ ફોટો
 • સહીનો નમૂનો
 • તથા અન્ય

અરજી કરવા માટેના સ્ટેપ

 • ઓનલાઈન કરજી કરવા માટે સૌ પ્રથમ તમને નીચે આપેલી લીંકમાં જાહેરાત આપી છે તે ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરો અને અરજી કરવા માટે ની યોગ્યતા ચકાશો.
 • ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની ઓફિસિયલ વેબસાઈટ https://ikdrc-its.org/ પર ક્લિક કરો
 • ત્યારબાદ Career સેકશન પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરો.
 • ત્યાર બાદ તમે જે કોઈ પોસ્ટ પર આવેદન કરવા માગતા હોય તેની બાજુમાં Apply Now બટન પર ક્લિક કરો.
 • હવે તમારી સમક્ષ એક ફોર્મ ખુલશે જેમાં તમારી તમામ માહિતી ભરી દો અને તેમાં માગ્યા મુજબ ડોકયુમેંટ અપલોડ કરી દો.
 • હવે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું છે.

નોંધ:  દરેક આવેદન કરનાર અરજદારે અરજી કરતાં પહેલા સંસ્થા દ્વારા આપવામાં આવેલ સૂચના ધ્યાન પૂર્વક વાંચી લેવી જોઈએ.

અરજી ફી

 • અરજી કરનાર દરેક ઉમેદવારની અરજી ફી રૂ.1000/- છે
 • જે ઉમેદવારો ઓનલાઈન ફી ભરે છે તેઓએ ફીની ચુકવણીની ઍક્સેસ જાળવી રાખવી આવશ્યક છે.
 • ફી ભર્યા પછી કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર નથી.
 • અરજી ફી ભર્યા પછી ઉમેદવારને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરવામાં આવશે.

આ ભરતી માટે જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો નિયત સમયમર્યાદામા ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy
Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023

મહત્વપૂર્ણ લીંક

નોટિફિકેશન અહી કલીક કરો
આવેદન કરવા માટે અહી કલીક કરો
સતાવાર વેબસાઇટ અહી કલીક કરો
વધુ માહિતી માટે અહી કલીક કરો
ગૂગલ ન્યુસ પર ફોલો કરવા અહી કલીક કરો
વ્હોટ્સપ ગ્રુપ માટે અહી કલીક કરો

FAQ’s

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 650 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy માટે સતાવાર વેબસાઇટ કઈ છે?

https://ikdrc-its.org/

3 thoughts on “Civil Hospital Ahmedabad Staff Nurse Vacancy 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 650 જગ્યાઓ માટે ભરતી.”

Leave a Comment

error: Content is protected !!