આ શેર રોકેટની જેમ ભાગ્યો: 3 મહિનામા રોકાણકારો ને કર્યા માલામાલ

આ શેર રોકેટની જેમ ભાગ્યો: શેરબજારમા ઘણા શેર લાંબા સમય સુધી સાચવીએ તો પણ વધતા નથી. જ્યારે અમુક શેર ખુબ જ ટૂંકા સમયમા રોકેટની જેમ ભાગી નીકળતા હોય છે. આવો જ એક શેર જે ખુબ જ ટૂંકા સમયમા માત્ર 3 મહિનામા રોકેટની જેમ ભાગ્યો છે. જેણે રોકાણકારો ખૂબ જ ટૂંકા સમયમા માલામાલ કરે દિધા છે. આ શેર ની આજે આપણે માહિતી મેળવીશુ.

આ શેર રોકેટની જેમ ભાગ્યો

શેર બજારમાં જે રોકાણકારો સારા સ્ટોકમાં રોકાણ કરતા હોય તે માલામાલ થઈ જતા હોય છે. શેરબજારમાં છેલ્લા થોડા સમયથી ઘટાદો થતો હોવા છતાં આ શેરમાં છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. આજે આપણે આવા એક સ્ટોક (Multibagger Stocks For 2023) વિશે માહિતી જાણીશુ. જેણે રોકાણકારોને ખુબ જ જોરદાર સતત શાનદાર રિટર્ન આપ્યું છે. આ શેરમાં જો કોઇ રોકાણકારોએ ત્રણ મહિના પહેલાં જે રોકાણકારોએ 1 લાખનું રોકાણ કર્યું હતું, તેને આજે 36 લાખનું ખુબ જ જોરદાર રિટર્ન મળ્યું છે. રોકાણકારોને રાતોરાત લાખોપતિ બનાવનાર આ સ્ટોક ઈયંત્ર વેંચર (Eyantra Ventures) કંપનીનો છે. ઈયંત્ર વેંચરના શેરમાં સતત તેજી જોવા મળી રહિ છે અને આ શેર રોકેટ ગતિએ ભાગ્યો છે. શેર (Eyantra Ventures Share Price) માં ધડાધડ અપર સર્કિટ લાગી રહી હતી.

અપર સર્કીટ

પાછલા બુધવારે પણ શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો હતો. તે શેર આખો દિવસ પોતાના અપર સર્કિટ પર રહ્યો હતો. સ્ટોક 290.70 રૂપિયાના લેવલે પર બંધ થયો હતો. હાલ આ સ્ટોક (Multibagger Stock)માં રોકાણકારો દ્વારા ભારે ખરીદી નો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ તમે કોઈ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એક્સપર્ટ સલાહકાર સાથે જરૂર વાત કરવી જોઇએ. આમ કર્યા વગર કોઈ શેરમાં રોકાણ કરવા પર તમારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો; પાણીની અંદર ચાલતી અંડર વોટર મેટ્રો ટ્રેન વિડીયો

રોકાણકારો થયા માલામાલ

આ કંપનીના શેરએ રોકાણકારોને છેલ્લા ત્રણ મહિનામાં જોરદાર વળતર આપ્યું છે. આ શેર 2 જાન્યુઆરી 2023 ના 8.45 રૂપિયાના લેવલ પર હતો. વર્તમાન સમયમાં આ શેરનો ભાવ રોકેટગતિએ વધીને 290.70 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવામાં જોવામાં આવે તો છેલ્લા માત્ર ત્રણ મહિનામાં ટૂંકા સમયમા આ સ્ટોકે રોકાણકારોને 1400 ટકાથી વધુનું વળતર આપ્યું છે. ધારો કે જો કોઈ રોકાણકારે ત્રણ મહિના પહેલાં આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેને 36 લાખનું વળતર મળત. આ સ્ટોકે છેલ્લા છ મહિનામાં પન ખુબ જ સારુ 3300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આમ એક વર્ષમાં આઠ હજાર કરતા વધુ ટકાનું રિટર્ન આપ્યું છે.

આ શેર ની માહિતી આપણે મેળવી. શેરબજારમા કોઇ પણ શેર મા રોકાણ કરતા પહેલા તેનો ચાર્ટ અને કંપનીના ફંડામેન્ટલ, છેલ્લા રીઝલ્ટ વગેરે બાબતોનુ પુરતુ સંશોધન કરી પછી જ રોકાણ કરવુ જોઇએ. આડેધડ કોઇ પન શેર લેવાથી ભવિષ્યમા નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. આ ઉપરાંત કોઇ પણ શેરમા રોકાણ કરતા પહેલા તમારા એકસપર્ટ ને સલાહ અચુક લેવી જોઇએ.

આ શેરની માત્ર ચાર્ટ આધારીત માહિતી પુરી પાડી છે. આમા અમારુ કોઇ રોકાણ કે ભાગીદારી નથી. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સહાલકારની સલાહ મુજબ જ આગળ વધવુ. ઘણા શેર એવા હોય છે જે ટૂંકા સમયમા સારુ વળતર આપતા હોય છે. જ્યારે અમુક શેર આપણે લાંબો સમય સાચવીએ છતા સારુ વળતર મળતુ નથી. તેથી શેરબજારન અજોખમોને ધ્યાનમા રાખી રોકાણ કરવુ જોઇએ.

અગત્યની લીંક

Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
આ શેર રોકેટની જેમ ભાગ્યો
આ શેર રોકેટની જેમ ભાગ્યો

શેરબજારમા કોઇ પણ શેરમા રોકાણ કરતા પહેલા શુંં કરવુ જોઇએ ?

શેરબજારમા કોઇ પણ શેરમા રોકાણ કરતા પહેલા કોઇ એકસપર્ટ ની સલાહ લેવી જોઇએ અને તે કંપની ના ફંડામેન્ટલ, શેરના ભાવના ચાર્ટ વગેરે વિશે પુરતુ સંશોધન કરી લેવુ જોઇએ.

શેરબજારના વર્કીંગ ડે શું હોય છે ?

સોમવારથી શુક્રવાર

Leave a Comment

error: Content is protected !!