IPL final Match date 2023: IPL Playoffs Shedule : IPL Playoffs match date: હાલ IPL ખુબ જ જોરશોરથી ચાલી રહ્યો છે અને ક્રિકેટરસિકો IPL ની ખુબ જ મોજ માણી રહ્યા છે. એમા પણ jio cinema પર IPL ની બધી મેચ ફ્રી મા આવતી હોય ક્રિકેટરસિકો ખુબ આનંદ લૂંટી રહ્યા છે. ત્યારે IPL ની બાકીની મેચો એટલે કે Playoffs Shedule અને IPL final Match date 2023 ડીકલેર કરવામા આવી છે.
IPL final Match date 2023
IPL final Match date 2023 ની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. IPL final Match 28 મે 2023 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા રમાશે. ત્યારે ફાઇનલ મેચમા કઇ 2 ટીમો વચ્ચે જંગ જામશે તેની ક્રિકેટરસિયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
આ પણ વાંચો: IPL ની તમામ ટીમનુ લીસ્ટ
IPL Playoffs match date
IPL ની પ્લેઓફ અને ફાઇનલ મેચનુ શીડ્યુલ નીચે મુજબ છે.
| TATA IPL 2023 Playoffs and final schedule | ||
| તારીખ | મેચ | સ્થળ |
| 23-May-23 | Qualifier 1 – ટીમ 1 vs ટીમ 2 | ચેન્નઇ |
| 24-May-23 | Eliminator – ટીમ 3 vs ટીમ 4 | ચેન્નઇ |
| 26-May-23 | Qualifier 2 – વીનર ઓફ એલીમીનેટર vs લૂઝર ઓફ ક્વોલીફાયર | અમદાવાદ |
| 28-May-23 | Final – વિનર ઓફ ક્વોલીફાયર 1 1 vs વિનર ઓફ ક્વોલીફાયર 2 | અમદાવાદ |
આઈપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી ગુજરાત અને ચેન્નઇ ના મેચથી થઈ હતી અને તેનો ફાઈનલ મેચ 28મી મેના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામા આવશે. અત્યાર સુધીમાં આઈપીએલની 28 જેટલી મેચો પુરી ચૂકી છે અને દરેક મેચ એકથી એક ચડિયાતો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બીસીસીઆઈએ પ્લેઓફ મેચોનું શિડ્યૂલ પણ ડીકલેર કરી દીધુ છે.
અમદાવાદમા રમાશે ફાઇનલ
આઈપીએલ 2022ની ફાઈનલ મેચની જેમ જ આ સીઝનની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. ખાસ જણાવવાનું કે આ સ્ટેડિયમમાં એક લાખથી પણ વધુ દર્શકોના બેસવાની કેપીસીટી છે. ગત સીઝનની ફાઈનલમાં ઘરેલુ ટીમ ગુજરાત જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને આઈપીએલ ટ્રોફી પર કબજે કરી હતી. આઈપીએલ 2023નો શરૂઆતનો મુકાબલો પણ આ મેદાન પર જ રમાયો હતો.
IPL ની પ્લેઓફ અને ફાઇનલ મેચની ક્રિકેટ ના શોખીન લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
ઉપયોગી લીંક
| IPL OFFICIAL WEBSITE | Click here |
| Home page | Click here |
| Join our whatsapp Group | Click here |
| Follow us on Google News | Click here |

IPL final Match date 2023
28 May 2023
IPL ફાઇનલ મેચ ક્યા રમાશે ?
અમદાવાદમા નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ મા