Bageshwar BaBA In Gujarat: Bageshwar baba Rajkot Date: બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી કોઇ ને કોઇ કારણોસર ચર્ચા મા રહે છે. અવાર નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામા રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગવા જઇ રહ્યો છે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાવાનો છે. Bageshwar BaBA In Gujarat આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાવાનો છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામા આવી છે. રેસકોર્સ મેદાનમાં આ દિવ્ય દરબારમા માણસોની મોટી મેદની ઉમટે તેવી શક્યતા છે.
Bageshwar baba Rajkot Date
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)ની ચર્ચા હાલ દેશભરમાં થઈ રહી છે. તેમની પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાઈ રહી છે. માત્ર 26 વર્ષની નાની ઉંમરમાં જ કરોડો લોકોને ભક્ત અને પ્રભુના પ્રેમ અને ભક્તિમાં પાગલ બનાવી ચુકેલા બાગેશ્વર બાબાની સામે મોટા-મોટા વીઆઈપી અને નેતા-મંત્રી માથુ ઝુકાવી ઉભા રહ્યા ના દાખલા જોવા મળે છે. આ કારણે તેમના જીવન વિશે જાણવામાં લોકોને ખુબ રસ છે. થોડા સમય પહેલાં ધિરેંદ્ર શાસ્ત્રીજીએ જીવનની ઘણી મોટી અને રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: Cooling Bed Sheet: AC અને કુલર ની જરૂર નહિ પડે, આવી ગઇ કુલીંગ બેડ શીટ, આપશે અફલાતુન કુલીંગ
કોણ છે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ ખૂબ જ જાણીતા થઇ ગયા હતા. .અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયા. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996 માં તેમનો જન્મ થયો હતો. તેમનુ મુળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા. ધીમે ધીમે ધીરેન્દ્ર પણ કથા કરવા લાગ્યા અને તેમની કથામાં લોકોને ખૂબ જ રસ પડતો હતો. 2009માં તેણે બાજુના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને ત્યારથી તે ખૂબ જ જાણીતા થઈ ગયા. તેમની કથામાં હજારો લોકો આવતા. જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરવાથી આ અંગે ઘણા વિવાદો પણ સર્જાયા હતા.
આ પણ વાંચો: List Of RTO Code: કયા રાજયના વાહનનો શું હોય છે RTO પાર્સીંગ કોડ
Bageshwar BaBA In Gujarat
- બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવતા મહિને રાજકોટ આવી રહ્યા છે.
- Bageshwar baba Rajkot Date: 1 અને 2 જૂને રેસકોર્સમાં તેમનો દિવ્ય દરબાર ભરાવાનો છે.
- રેસકોર્સ મેદાનમાં બે દિવસીય દિવ્ય દરબાર નુ આયોજન કરવામા આવ્યુ છે.
- બાબાના દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બનાવવામા આવી છે.
બાગેશ્વર ધામ સરકારના નામથી ફેમસ થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવતા મહિને આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર ભરાવા જઇ રહ્યો છે. જેની તારીખો પણ સામે જાહેર કરવામા આવી છે. આગામી 1 લી અને 2 જી જૂને રાજકોટ ના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાવાનો છે.
અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
બાગેશ્વર બાબા નો દરબાર રાજકોટ મા કઇ તારીખે છે ?
1 લી અને 2 જી જૂન