Cooling Bed Sheet: Cooling Bed Sheet Price: હાલ ઉનાળાની ઋતું ચાલી રહી છે ઉનાળામાં લોકો ઠંડક મેળવવા અનેક પ્રકાના નુશકા અપનાવતા હોય છે. વધારે તાપમાનને કારણે ખાલી પાંખો જ કરે એટલું પૂરતું નથી હાલ રોજ ને રોજ તાપમાનમા વધારો થાય છે જેથી લોકોને અસહ્ય ગરમીમાં પીડાવું પડે છે અને ઘરમાં AC હોય તો પણ વીજ બિલ આવવાનું ચિંતા રહે છે અને AC ને પણ લાંબા સમય સુધી ચાવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં લોકો ગરમીને લીધે અકળામણ થતી હોય છે. આવી સ્થિતિમાં તમને કુલિંગ બેડ શીટ વિશે જણાવીએ.
Cooling Bed Sheet
હાલ ઉનાળાની સિઝનમાં બજારમાં એક એવી ઠંડી ચાદર એટ્લે કે બેડ શીટ મળી રહી છે, જેને તમારી પથારીમાં પાથરતાની સાથે બેડમાંથી ઠંડી હવા બહાર આવવા લાગે છે. અને તમને ગરમી માઠી છુટકારો મળે છે. આ cooling Bed Sheet ની ખાસિયત છે કે તેનો વપરાસ વધુ કરવામાં આવે તો પણ ખુબ ઓછો વીજળી વપરાશ થાય છે અને જરા પણ અવાજ કરતી નથી. એટલે કે તમે આરામથી સુઈ શકો છો.
આ પણ જુઓ: વિવિધ કુલીંગ ગેજેટની માહિતી અહિંથી વાંચો
શું છે cooling bed sheet ની ખાસિયત?
આ કુલીંગ બેડ શીટ ને સામાન્ય બેડ પર પાથરવામાં આવે તો તે સામાન્ય ચાદર જેવી દેખાય છે. પરંતુ તેમાં ઉપયોગ થનારી ટેક્નિક ની ખાશિયત છે. તેમાં cooling માટે જેલ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવાને પસાર થવા પર ઠંડી થઈ જાય છે. આ ચાદરના એક છેડા પર ટ્યૂબની અંદર cooling fan લગાવવામાં આવ્યો છે, જે હવાને ચાદરની અંદર મોકલે છે. અને આ પંખો એટલો શાંત છે કે તે ચાલતો હોય તો પણ ચાલવાનો અવાજ પણ આવતો નથી. ફેનની સ્પીડને કંટ્રોલ કરવા માટે એક control box અને ગરમ હવાને બહાર કાઢવા માટે tube આપવામાં આવી છે.
કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ થશે?
તમને જાણીને નવાઈ લાગશે કે આ એસી બેડ શીટથી ઠંડક મેળવવા માટે એક સામાન્ય બલ્બ (LAMP) કરતા પણ ઓછો ખર્ચ આવે છે. એએ બેડ શીટની અંદર લાગેલો કૂલિંગ ફેન માત્ર 4.5 વોટ વીજળીનો વપરાશ કરે છે. એટલે કે એક અઠવાડીયા સુધી આ ફેનને ચલાવવા પર માત્ર 1 યુનિટ જેટલી વીજળી નો ઉપયોગ થશે. આ કુલીંગ બેડ શીટનું વજન માત્ર 2 કિલો જ છે. અને તમે તેને બેન્ડ વાળીને પણ ગમે ત્યાં લઈ જઈ શકો છો. તેમાં timer પણ આપવામાં આવે છે, જેથી તમે કલાકો પ્રમાણે કૂલિંગ પણ સેટ કરી શકો છો.
આ પણ જુઓ: 1963 થી અત્યાર સુધીનો સોનાનો ભાવ
Cooling Bed Sheet Price
આ કુલીંગ બેડ શીટની કિમતની વાત કરવામાં આવે તો તમને ઓફલાઇન અને ઓનલાઇન બંને મધ્યમોથી સરળતાથી મળી જશે. જો તમે ઓફલાઇન ખરીદી કરો છો તો તમને માર્કેટમાં મળી જશે. પરંતુ જો તમે ઓનલાઇન ખરીદો છો તો આ કુલીંગ બેડ શીટ તમને સસ્તી મળશે. ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર તમે તેને 1500 રૂપિયાથી 2000 રૂપિયાની કિંમત પર ખરીદી કરી શકો છો.
ધ્યાનમાં રાખવાની બાબત
આ AC બેડ શીટને કોઈ સામાન્ય ચાદરની જેમ સાફ કરી શકતી નથી. તેને ભીના કપડાથી કે ભીની કરવાથી ઇલેક્ટ્રિક ઉપકરણ અને પંખો ખરાબ થઈ શકે છે. અને ફરીથી રીપેર થઈ શકતો નથી. આ બેડ શીટ ખરાબ થવા પર તમે તેને કોરા કપડાથી સફાઈ કરી શકો છો. આ બેડ શીટનો ઉપયોગ ગરમીની સિઝનમાં વધુ કરવામાં આવે છે. પરંતુ જો વધુ ગરમી હોય તો તમે ગમે તે સીઝનમાં તેનો ઉપયોગ કરી શકો છો.
હાલ ખૂબ જ ગરમી અને તડકા પડી રહ્યા હોય વિવિધ પ્રકારના કુલીંગ ગેજેટની ડીમાન્ડ વધી ગઇ છે. ગરમી થી બચવા માટે લોકો અવનવા નુસખા અજમાવતા હોય છે. ત્યારે જે લોકોનુ બજેટ ઉચું હોય અને પૈસા ખર્ચવાની તૈયારી હોય તેઓ એસી, કુલર જેવા ગેજેટ વસાવતા હોય છે પરંતુ જે લોકોનુ બજેટ ઓછુ હોય તેમના માટે આવા સસ્તા કુલીંગ ગેજેટ ની માહિતી આપેલી છે.
મહત્વપૂર્ણ લીંક
કુલીંગ ગેજેટ માહિતી | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
cooling bed sheet નો વજન કેટલો હોય છે?
2 કિલોગ્રામ
આ કુલીંગ બેડ શીટની ઓનલાઈન કિંમત કેટલી છે?
1500 થી 2000 રૂપિયા
આ કુલીંગ બેડ શીટ ચલાવવા માટે અઠવાડીયામાં કેટલા યુનિટ વીજળીનો વપરાસ થાય છે?
1 યુનિટ
આ કુલીંગ બેડ શીટની અંદર શું લગાવેલું હોય છે?
cooling fan
આ cooling bed sheetની સફાઈ માટે શું ધ્યાનમાં રાખવું પડે છે?
આ બેડ શીટને પલળવા ટી દૂર રાખવી તથા તેને ભીના કપડાથી સાફ કરવી નહીં.
3 thoughts on “Cooling Bed Sheet: AC અને કુલર ની જરૂર નહિ પડે, આવી ગઇ કુલીંગ બેડ શીટ, આપશે અફલાતુન કુલીંગ”