Remote Fan: રીમોટથી ચાલુ બંધ થતા પંખા, ઉનાળો આવતા જ વધી ડીમાન્ડ

Remote Fan:રીમોટ ફેન: રીમોટ પંખા: મોડર્ન યુગમા ટેકનોલોજી ઘણી હદે આગળ વધી ગઇ છે. હેવ દરેક વસ્તુ આધુનીક ફીચર સાથે આવે છે. એક સમયે આવતા સામાન્ય સીલીંગ ફેનનુ સ્થાન હવે રીમોટથી ઓપરેટ થતા Remote Fan લઇ રહ્યા છે. ઉનાળો આવતા જ રીમોટ ફેન ની ડીમાન્ડ વધી ગઇ છે. હવે પંખો ચાલુ બંધ કરવા કે ઓછો વધુ કરવા ઉભા થવાની જરૂર નથી. રીમોટથી જ પંખો ઓપરેટ થઇ શકે છે. ચાલો જાણીએ માર્કેટમા મળતા TOP 5 રીમોટથી ઓપરેટ થતા પંખા વિશે.

TOP 5 Remote Fan

તમે પન જો રીમોટ પંખા લગાવવા ઇચ્છતા હોય તો આજે આપણે 5 સારા ફીચર વાળા રીમોટ પંખાની વાત કરીશુ.

Atomberg Ameza Remote 3 Blade Seiling Fan

આ રીમોટ ફેન તમે ફ્લિપકાર્ટ પરથી Atomberg Ameza Remote 3 Blade Seiling Fan સર્ચ કરીને તેના ફીચર વાંચીને Rs.2,699 માં ખરીદી શકે છે. આ ફેન 5 સ્ટાર BEE રેટિંગ ધરાવે છે. એટલે કે આ રીમોટ ફેન વીજળીની પણ ઘણી બચત કરે છે. તેને કંટ્રોલ કરવા માટે રિમોટ સુવિધા આપવામા આવે છે.

આ પણ વાંચો: ગુજરાત એસ.ટી. બસ ઓનલાઇન બુકીંગ એપ.

Orient Electric 1200mm Aeroslim

Remote Fan મા આ ખૂબ જ સકસેસ મોડેલ છે. ઓરિએન્ટ ઇલેક્ટ્રિક 1200mm એરોસ્લિમ રીમોટ પંખાની વાત કરીએ તો, આ એક પ્રીમિયમ રેન્જ ફેન છે. આ રીમોટ ફેનને એમેઝોન પરથી રૂ.9,895માં ખરીદી શકે છે. આ ફેનમા એપ સપોર્ટ આપવામાં આવ્યો છે. તેને એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ દ્વારા વોઈસ કમાન્ડ તેહે પણ ઓપરેટ કરી શકાય છે.

Luminous Audie 1200mm Smart Ceiling Fan

આ રીમોટ પંખાને ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી લ્યુમિનસ ઓડી 1200mm સ્માર્ટ સીલિંગ ફેન રૂ.3,799 જેટલી કિમતમાં ખરીદી શકાય છે. આ એક IoT સક્ષમ મોડેલ પણ છે, જેને રિમોટ અને વૉઇસ કંટ્રોલ બંને દ્વારા ઓપરેટ કરી શકાય છે. લીવીંગરૂમ, બેડરૂમ અને ડાઇનીંગ રૂમ મા આ ફેન લગાવી શકાય છે.

આ પણ વાંચો: માત્ર જન્મ તારીખ નાખી જાણો તમારી ઉંમર

Havells 1200 mm Efficiencia Prime High Speed

રીમોટ પંખા મા અન્ય ઓપ્શનની વાત કરીએ તો Havells 1200 mm Efficiencia Prime High Speed પણ એક સારો વિકલ્પ છે. સીલીંગ ફેન સેકટરમા Havells ખૂબ જ સફળ બ્રાન્ડ છે. આ મોડેલ એમેઝોન પર રૂ. 3248 જેટલી કિમતમા મળી રહ્યુ છે. જે રીમોટ દ્વારા ઓપરેટ કરી શકાય છે.

Orient Electric 1200mm Aeroslim

ફેન માટે ઓરીએન્ટ ખૂબ જ જુની અને સફળ બ્રાન્ડ છે. રીમોટ પંખા મા પણ તેના ઘણા સાર મોડેલ આવે છે. Orient Electric 1200mm Aeroslim પણ એક સારુ પ્રીમીયમ રેંજ મોડેલ છે. જે હાલ એમેઝોન પરથી રૂ. 9895 જેટલી કિમતમા ખરીદી શકાય છે. દેખાવમા ખૂબ જ આકર્ષક લાગતા આ ફેન પાવરસેવર છે.

હાલ ઉનાળામા ખૂબ જ ગરમી પડતી હોઇ રીમોટથી ચાલતા પંખાની ડીમાન્ડ ખૂબ જ વધી રહિ છે.

મહત્વપૂર્ણ લિંક

હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Remote Fan
Remote Fan

Remote વાળા પંખા શેનાથી ઓપરેટ થાય છે ?

રીમોટથી અને વોઇસ કમાન્ડ થી

2 thoughts on “Remote Fan: રીમોટથી ચાલુ બંધ થતા પંખા, ઉનાળો આવતા જ વધી ડીમાન્ડ”

Leave a Comment

error: Content is protected !!