IBPS Recruitment 2026 : 6715 પોસ્ટ માટે અરજી કરો

આ વર્ષે IBPS Recruitment 2026 એક મોટી તક લઈને આવ્યું છે. 6715 પોસ્ટ માટેની ભરતીમાં Probationary Officer (PO), Clerk, SO અને અન્ય પદો પર નોકરી મેળવવાની તક છે. IBPS bharti 2026, IBPS apply online 2026, IBPS PO vacancy 2026 અને government bank jobs 2026

IBPS Recruitment 2026ની મુખ્ય હાઈલાઈટ્સ

મુખ્ય વિગત (Essential Detail)IBPS માહિતી (Official IBPS Information)
સંસ્થાનું નામ (Organization Name)Institute of Banking Personnel Selection (IBPS)
જાહેરાત નંબર (Advertisement No.)CRP PO/MT -XVI
પોસ્ટનું નામ (Post Name)Probationary Officer (PO) / Management Trainee
કુલ જગ્યાઓ (Total Vacancy)6715 પોસ્ટ
અપેક્ષિત સેલરી (Expected Salary)₹74,000 થી ₹76,000/-
અરજીની પદ્ધતિ (Application Mode)ઓનલાઈન (Online)
અધિકૃત વેબસાઈટ (Official Website)www.ibps.in

IBPS Recruitment 2026 Important Dates

ઘટનાતારીખ (અંદાજિત)
નોટિફિકેશન જાહેરાતજૂન – જુલાઇ
ઓનલાઈન અરજી શરૂ1st જુલાઇ to 21st જુલાઇ 2026
અરજીની છેલ્લી તારીખ21st જુલાઇ 2026
Prelims Exam22nd & 23rd ઓગસ્ટ 2026
Mains Exam4th ઓક્ટોબર 2026
Interviewઓક્ટોબર – નવેમ્બર

બેંક વાઈઝ જગ્યાઓની વિગતો (કુલ 6715 પોસ્ટ)

બેંકનું નામજગ્યાઓની સંખ્યા
Bank of Baroda1,900
Canara Bank1,500
Bank of Maharashtra1,100
Indian Overseas Bank550
Punjab National Bank504
Bank of India500
Central Bank of India500
Punjab & Sind Bank161
Indian Bank, UCO Bank, Union Bank of India00

IBPS PO & Clerk Salary 2026

પોસ્ટબેઝિક પેહાથમાં સેલરી (આશરે)
Probationary Officer₹48,480₹65,000 – ₹75,000
Clerk₹19,900 – ₹47,920₹28,000 – ₹38,000
Specialist Officer₹36,000 – ₹63,840₹50,000 – ₹70,000

Eligibility Criteria – IBPS Recruitment 2026

માપદંડજરૂરિયાત
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએશન (કોઈપણ વિષયમાં)
ઉંમર મર્યાદા20 – 30 વર્ષ (પોસ્ટ પ્રમાણે અલગ અલગ)
રાષ્ટ્રીયતાભારતીય નાગરિક

Application Fee

કેટેગરીફી (₹)
General / OBC / EWS850
SC / ST / PwBD175

Selection Process – IBPS Recruitment 2026

  1. Preliminary Exam
  2. Main Exam
  3. Interview (PO માટે)
  4. Document Verification & Medical Test

How to Apply for IBPS Recruitment 2026

  • તમારું બ્રાઉઝર ખોલી અને www.ibps.in પર જાઓ.
  • “IBPS PO/MT CRP-XVI Recruitment 2026 Registration” લિંક પર ક્લિક કરો.
  • તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર (Aadhaar Redacted) વિગતો વાપરીને રજિસ્ટર કરો.
  • સિસ્ટમ દ્વારા જનરેટ કરેલા રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વાપરીને લોગિન કરો.
  • તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક પસંદગીની વિગતો સાવધાનીપૂર્વક ભરો.
  • તમારા ફોટો, સહી, અંગૂઠાની છાપ અને હસ્તલેખિત ઘોષણાની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

અગત્યની લીંક

IBPS Recruitment 2026 નોટીફીકેશનઅહિં ક્લીક કરો
IBPS Recruitment 2026 ઓનલાઈન અરજી કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
IBPS Recruitment 2026

FAQs – IBPS Recruitment 2026

IBPS Recruitment 2026માં કુલ કેટલી પોસ્ટ છે?

6715 પોસ્ટ (PO, Clerk અને SO મળીને).

IBPS PO માટે ઉંમર મર્યાદા કેટલી છે?

20 થી 30 વર્ષ (રિઝર્વેશન પ્રમાણે છૂટ).

IBPS Clerk અને POમાં તફાવત શું છે?

POમાં વધુ જવાબદારી અને સેલરી વધારે છે.

ફાઇનલ યરના વિદ્યાર્થીઓ અરજી કરી શકે?

ના, ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જરૂરી છે.

આ ભરતી કઈ કઈ બેંકોમાં છે?

SBI, PNB, BOI, Canara Bank, Bank of Baroda વગેરે 11 બેંકો.

Leave a Comment

error: Content is protected !!