Assam Rifles Recruitment: દેશની બોર્ડરનુ રક્ષન કરવાનુ કામ કરતી કેન્દ્ર ની પેરામીલીટરી ફોર્સ એટલે કે આસામ રાઇફલ્સ મા ટેકનિકલ અને ટ્રેડ્સમેન 2023 ગ્રુપ બી અને સીની 616 જગ્યાઓની ભરતી માટે ભરતી નોટીફીકેશન બહાર પાડી રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે. આસામ રાઇફલ્સ મા જોડાઇને દેશની સેવા કરવાની તમન્ના ધરાવતા યુવાનો માટે આ સૂવર્ણ તક છે. આ આર્ટીકલમા આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશુ.
Assam Rifles Recruitment Tradesman
| ભરતી સંસ્થા | આસામ રાઇફલ |
| પોસ્ટનું નામ | ટેકનીકલ અને ટ્રેડ્સમેન |
| ખાલી જગ્યાની સંખ્યા | 616 |
| અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
| છેલ્લી તારીખ | 19 માર્ચ, 2023 |
| વેબસાઈટ | assamrifles.gov.in |
આ પણ વાંચો: SBI બેંકમા 868 જગ્યાઓ પર ભરતી
આસામ રાઇફલ ભરતી 2023
આસામ રાઇફલ્સના કાર્યાલય, શિલોંગ,આસામ રાઇફલ્સ ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2023 માટે વિવિધ ટ્રેડ/પોસ્ટ્સ માટે ગ્રુપ બી અને સી ની 616 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા પુરૂષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ભરતી નોટીફીકેશન અનુસાર PDFમાં આપેલ ટ્રેડ્સ/પોસ્ટ્સ માટેની અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે અલગ અલગ ટ્રેડ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે. ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો વિગતે અભ્યાસ કરી તમે જે ટ્રેડ્સ માટે નિયત કરેલી લાયકાત ધરાવતા હોય તેના માટે અરજી કરવાની રહેશે.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર 1લી જાન્યુઆરી 2023ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોનો જન્મ 1લી જાન્યુઆરી 2000 પહેલાં થયો ન હોવો જોઈએ અને 1લી જાન્યુઆરી 2005 પછીનો ન હોવો જોઈએ.
અરજી ફી
આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટે નીચે મુજબની અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે.
- ગ્રુપ બી: રૂ.200/-
- ગ્રુપ સી: રૂ.100/-
સીલેકશન પ્રોસેસ
આ ભરતી માટે સીલેકશન પ્રોસેસ નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.
- લેખિત કસોટી
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો: પોસ્ટ ભરતી GDS રીજલ્ટ ડીકલેર
અગત્યની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 17 માર્ચ, 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 19 માર્ચ, 2023
Assam Rifles Recruitment Vacancies
આસામ રાઇફલ્સ ની આ ભરતી માટે રાજયવાઇઝ નીચે મુજબ જગ્યાઓ પર ભરતી છે.
| રાજય | ખાલે જગ્યા |
| આંધ્ર પ્રદેશ | 25 |
| અરૂણાચલ પ્રદેશ | 34 |
| આસામ | 18 |
| બિહાર | 30 |
| છતીસગઢ | 14 |
| દિલ્હી | 4 |
| ગોવા | 3 |
| ગુજરાત | 27 |
| હરિયાણા | 4 |
| હિમાચલ | 1 |
| જમ્મુ અને કશ્મીર | 10 |
| ઝારખંડ | 17 |
| કર્ણાટક | 18 |
| કેરાલા | 21 |
| લક્ષદ્વિપ | 1 |
| મધ્યપ્રદેશ | 12 |
| મહારાષ્ટ્ર | 20 |
| મણીપુર | 33 |
| મેઘાલય | 3 |
| મિઝોરમ | 88 |
| નાગાલેન્ડ | 92 |
| ઓડીશા | 21 |
| પોંડીચેરી | 2 |
| પંજાબ | 12 |
| રાજસ્થાન | 9 |
| સિક્કિમ | 1 |
| તમિલનાડુ | 26 |
| તેલંગણા | 27 |
| ત્રિપુરા | 4 |
| ઉતર પ્રદેશ | 25 |
| ઉતરાખંડ | 2 |
| વેસ્ટ બંગાલ | 12 |
અગત્યની લીંક
| આસામ રાઇફલ્સ ભરતી 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |
| Google News પર ફોલો કરો | અહીં ક્લિક કરો |

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
આસામ રાઇફલ્સ મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
616 જગ્યાઓ
આસામ રાઇફલ્સ ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.assamrifles.gov.in
1 thought on “Assam Rifles Recruitment: આસામ રાઇફલ્સ મા 10 પાસ માટે ભરતી, કુલ જગ્યા 616”