Gujarat Post GDS Result 2023: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 40889 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડે ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 2017 જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે ફેબ્રુઆરી માસમા ઓનલાઇન ફોર્મ ભરાતા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS Result ની રાહ જોઇ રહ્યા હતા. પોસ્ટ વિભાગની આ ભરતી માટે આજે રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ રીજલ્ટ કઇ રીતે જોવુ ?
Gujarat Post GDS Result pdf 2023
નોકરી સંસ્થા | ઈન્ડિયા પોસ્ટ વિભાગ |
પોસ્ટ સર્કલનું | ગુજરાત પોસ્ટલ સર્કલ |
ભરતી જગ્યાનુ નામ | GDS – Gramin Dak Sevak |
કુલ ભરતી જગ્યાઓ | 2017 |
Gujarat Post GDS Result Date | 11-3-2023 |
ઓફીસીયલ વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
Gujarat Post GDS Result કેમ ડાઉનલોડ કરવુ ?
Gujarat Post GDS Result 2023: ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ ડાઉનલોડ કરી શકસો
ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન મુકવામા કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા ડોકયુમેંટ વેરીફીક્શન માટે મેરીટમા સ્થાન મેળવશે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 રીજલ્ટ તપાસવા માટે સ્ટેપવાઈઝ પ્રક્રિયા નીચે મુજબ છે.
- સ્ટેપ 1: સૌ પ્રથમ ઇંડીયા પોસ્ટ GDS ભરતી ની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov પર જવાનુ રહેશે.
- સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
- સ્ટેપ 3: તેમા ‘શોર્ટલિસ્ટેડ ઉમેદવારો’ ટેબની મુલાકાત લો પછી જેમા આપણે ગુજરાત સીલેકટ કરવાનુ રહેશે.
- સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો
- સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ શોધો.
આ પણ વાંચો: કોઇનો ફોન આવ્યે નમ અને નંબર બોલતી એપ.
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
EWS | 210 |
ઓબીસી | 483 |
PWD (A/ B/ C/ DE) | 47 |
એસસી | 97 |
એસ.ટી | 301 |
યુ.આર | 880 |
કુલ | 2017 |
આ પણ વાંચો: સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી વધુ યુઝ થતી બેસ્ટ એપ.
Gujarat Post GDS ભરતી સીલેકશન પ્રોસેસ
ગુજરાત પોસ્ટ GDS ભરતી માટે સૌ પ્રથમ અરજી કરેલા ઉમેદવારો પૈકી મેરીટ મા સ્થાન પામેલા ઉમેદવારોનુ લીસ્ટ એટલે કે Gujarat Post GDS Selection List 2023 ડીકલેર કરવામા આવે છે. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટનુ વેરીફીકેશન કરવામા આવે છે. જે પછી ફાઇનલ સીલેકશન પામેલા ઉમેદવારોને નિમણૂંક આપવામા આવે છે.
ગુજરાત પોસ્ટ ભરતી રીજલ્ટ લીંક
ગુજરાત પોસ્ટ GDS ભરતી રીજલ્ટ PDF | અહિં ક્લીક કરો |
પોસ્ટ GDS ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
WHATSAPP ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google news પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ગુજરાત GDS પોસ્ટ ભરતી નુ રીજલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://indiapostgdsonline.gov.in/
GDS પોસ્ટ ભરતી માટે ગુજરાત મા કેટલી જગ્યાઓ હતી ?
2017
1 thought on “Gujarat Post GDS Result 2023: ગુજરાત પોસ્ટ GDS ભરતી પરિણામ થયુ ડીકલેર, ચેક કરો તમારુ નામ છે કે કેમ”