AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 368 જગ્યા પર મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુન 2023

AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: અમદાવાદ મહાનગરપાલીકા ભરતી: અમદાવાદ મહાનગરપાલીકા એ ગુજરાતની મોટી મહાનગરપાલીકા છે. AMC Recruitment મા વિવિધ 368જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જેમા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, ફાર્માસીસ્ટ જેવી વિવિધ જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે. ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ અલગ માળખુ ઉભુ કરી આ ભરતી આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની જરૂરી વિગતો નીચે મુજબ છે.

AMC Recruitment 2023

Table of Contents

ભરતી સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી
કાર્યક્ષેત્રઅમદાવાદ
સેકટરમહાનગરપાલિકા
જગ્યાનુ નામમલ્ટી પરપઝ હેલ્થ વર્કર
ફીમેલ હેલ્થ વર્કર
સ્ટાફ નર્સ
ફાર્માસીસ્ટ
લેબ ટેકનીશીયન
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઅમદાવાદ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5-6-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

આ પણ વાંચો: Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો મા 434 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 9 જુન 2023

અમદાવાદ મહાનગરપાલીકા ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી મા નીચેની જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પાડી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ છે.

  • મલ્ટી પરપઝ હેલ્થ વર્કર
  • ફીમેલ હેલ્થ વર્કર
  • સ્ટાફ નર્સ
  • ફાર્માસીસ્ટ
  • લેબ ટેકનીશીયન
  • એકસ રે ટેકનીશીયન
  • મેડીકલ ઓફીસર
  • પીડીયાટ્રીશીયન
  • ગાયનેકોલોજીસ્ટ

અગત્યની તારીખ

AMC Recruitment માટે ઓનલાઇન અરજી કરવાની તારીખો નીચે મુજબ છે.

ઓનલાઇન અરજી કરવા માટે તા. 15-5-2023 સવારના 9:30 કલાકથી તારીખ 5-6-2023 સાંજના 5:30 કલાક સુધી અમદાવાદ મહાનગરપાલીકાની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકાસે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે નીચેની વિગતે વિવિધ જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે.

આ પણ વાંચો: AIA Recruitment 2023: એર ઇન્ડીયા મા 480 જગ્યા પર ભરતી, પગાર 75000, જાણો અરજી પ્રોસેસ

ગાયનેકોલોજીસ્ટ ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

ગાયનેકોલોજીસ્ટ ની કુલ 11 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નક્કી કરવામા આવેલ છે.

M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology.

પગારધોરણ

ગાયનેકોલોજીસ્ટ ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

પીડીયાટ્રીશીયન ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

પીડીયાટ્રીશીયન ની કુલ 12 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નક્કી કરવામા આવેલ છે.

M.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.

પગારધોરણ

પીડીયાટ્રીશીયન ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

લેવલ 11 પે મેટ્રીકસ 67700-208700 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

આ પણ વાંચો: BEL Recruitment: ભારત ઈલેકટ્રોનીકસમા 428 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ. 40 થી 55 હજાર; આ રીતે કરો ઓનલાઇન અરજી

મેડીકલ ઓફીસર ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

મેડીકલ ઓફીસર ની કુલ 46 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નક્કી કરવામા આવેલ છે.

માન્ય યુનિ. મા થી એમ.બી.બી.એસ. પાસ તથા ઈંટર્ન્શીપ પૂર્ણ કરેલી હોવી જોઇએ.

પગારધોરણ

મેડીકલ ઓફીસર ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

લેવલ 11 પે મેટ્રીકસ 53100-167800 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

એકસ રે ટેકનીશીયન ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

એકસ રે ટેકનીશીયન ની કુલ 02 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પગારધોરણ

એકસ રે ટેકનીશીયન ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.38090. ત્યારબાદ લેવલ 6 પે મેટ્રીકસ 35400-112400 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

લેબ ટેકનીશીયન ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

લેબ ટેકનીશીયન ની કુલ 34 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પગારધોરણ

લેબ ટેકનીશીયન ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

ફાર્માસીસ્ટ ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

ફાર્માસીસ્ટ ની કુલ 33 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો નીચે મુજબ છે.

મનય સંસ્થાના રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હોવા જોઇએ.

પગારધોરણ

ફાર્માસીસ્ટ ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

સ્ટાફ નર્સ ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

સ્ટાફ નર્સ ની કુલ 09 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પગારધોરણ

સ્ટાફ નર્સ ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.31340. ત્યારબાદ લેવલ 5 પે મેટ્રીકસ 29200-92300 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

ફીમેલ હેલ્થ વર્કર ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

ફીમેલ હેલ્થ વર્કર ની કુલ 55 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પગારધોરણ

ફીમેલ હેલ્થ વર્કર ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ભરતી

આ જગ્યા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

કુલ જગ્યા

મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ની કુલ 166 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ વિવિધ કેટેગરી માટે જગ્યાઓ અનામત રાખેલી છે.

લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધોરણો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.

પગારધોરણ

મલ્ટી પરપઝ હેલ્થ વર્કર ની આ જગ્યા માટે પગારધોરણ નીચે મુજબ મળવાપાત્ર છે.

પાંચ વર્ષ સુધી ફીકસ વેતન રૂ.19950 . ત્યારબાદ લેવલ 2 પે મેટ્રીકસ 19900-63200 બેઝીક + નિયમાનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થા

અગત્યની લીંક

AMC Recruitment ભરતી નોટીફીકેશન pdfઅહિં ક્લીક કરો
AMC Recruitment ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
💥 Whatsapp Group માં જોડાવા 💥અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥અહીં ક્લિક કરો
AMC Recruitment
AMC Recruitment

અમદાવાદ મહાનગરપાલીકાની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ahmedabadcity.gov.in

AMC Recruitment મા કઇ જગ્યાઓ પર ભરતી છે ?

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ હેઠળ

3 thoughts on “AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 368 જગ્યા પર મોટી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુન 2023”

Leave a Comment

error: Content is protected !!