Ashia Cup Team List: એશીયા કપની તમામ ટીમોનુ લીસ્ટ જાહેર, કઇ ટીમમાથી

Ashia Cup Team List: એશીયા કપ ટીમ લીસ્ટ: Team India Ashia Cup: 30 ઓગષ્ટથી એશીયા કપ શરૂ થઇ રહ્યો છે. ઓકટોબરમા રમાનાર વર્લ્ડ કપ ની તૈયારી માટે એશીયા કપ અગત્યનો બની રહેશે. જેમા ભારત પહેલા લીગ રાઉન્ડમા પાકિસ્તાન અને નેપાળ સામે 2 મેચ રમનાર છે. ત્યારબાદ સુપર 4 મા કુલ 3 મેચ રમશે. એશીયા કપમા આ વખતે ભારત,શ્રી લંકા, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ એમ કુલ 6 ટીમો ભાગ લેનાર છે. ત્યારે આ તમામ ટીમોના લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.

Ashia Cup Team List

એશીયા કપમા કુલ 6 ટીમો ભાગ લેવાની છે. જેનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.

એશીયા કપમા ગ્રુપ સ્ટેજ ના મેચ નુ શીડયુલ નીચે મુજબ છે.

DateMatchVenue
30 AugustPakistan V/s NepalMultan, Pak.
31 AugustBangladesh V/s Sri LankaKandy, SL
2 SeptemberPakistan V/s IndiaKandy, SL
3 SeptemberBangladesh V/s AfghanistanLAhore, PAk.
4 SeptemberIndia V/s NepalKandy, SL
5 SeptemberSri Lanka V/s AfghanistanLAhore, PAk.

Team India Ashia Cup

એશીયા કપ માટે ભારતની ટીમના ખેલાડીઓ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • શ્રેયસ અય્યર
  • સૂર્યકુમાર યાદવ
  • તિલક વર્મા
  • કેએલ રાહુલ
  • ઈશાન કિશન
  • હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન)
  • રવીન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • જસપ્રીત બુમરાહ
  • મોહમ્મદ. શમી
  • મોહમ્મદ. સિરાજ
  • પ્રસિદ્ધ કૃષ્ણા

Pakistan Team List For Ashia Cup

  • અબ્દુલ્લા શફીક
  • ફખર ઝમાન
  • ઈમામ-ઉલ હક
  • બાબર આઝમ (કેપ્ટન)
  • સલમાન અલી આગા
  • ઈફ્તિખાર અહેમદ
  • તૈયબ તાહિર
  • સઈદ શકીલ
  • મોહમ્મદ રિઝવાન
  • મોહમ્મદ હારિસ
  • શાદાબ ખાન
  • મોહમ્મદ નવાઝ
  • ઉસ્માન મીર
  • ફહીમ અશરફ
  • હરિસ રઉફ
  • મોહમ્મદ વસીમ
  • નસીમ શાહ
  • શાહીન આફ્રિદી

એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ

  • રહેમાનુલ્લા ગુરબાઝ
  • ઇબ્રાહિમ ઝદરાન
  • રિયાઝ હસન
  • રહેમત શાહ
  • હશમતુલ્લાહ શાહિદી
  • નજીબુલ્લાહ ઝદરાન
  • રાશિદ ખાન
  • ઇકરામ અલીખાલી
  • કરીમ જનાત
  • ગુલબદ્દીન નાયબ
  • મોહમ્મદ નબી
  • મુજીબ ઉર રહેમાન
  • ફઝલહક ફારૂકી
  • શરાફુદ્દીન અશરફ
  • નૂર અહેમદ
  • મોહમ્મદ અહેમદ
  • રેહમાન
  • મોહમ્મદ સલીમ

એશિયા કપ માટે શ્રીલંકાની ટીમ

  • દાસુન શનાકા (કેપ્ટન)
  • પથુમ નિસાંકા
  • દિમુથ કરુણારત્ને
  • કુસલ પરેરા
  • કુસલ મેન્ડિસ
  • ચરિથ અસલંકા
  • સદીરા સમરવિક્રમા
  • ધનંજય ડી સિલ્વા
  • દુષણ હેમંથા
  • દુનિથ વેલેસ
  • મહિષ તીક્ષ્ણા
  • પ્રમોદ મદુશન
  • કસુન રજિથા
  • દિલશાન મદુશંકા
  • મથીશા પથિરાના

એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ

  • શાકિબ અલ હસન (કેપ્ટન)
  • લિટન દાસ
  • તંઝીદ તમીમ
  • નજમુલ હુસૈન શાંતો
  • તૌહીદ હ્રિદોય
  • મુશફિકુર રહીમ
  • મેહદી હસન મિરાજ
  • તસ્કીન અહેમદ
  • મુસ્તફિઝુર રહેમાન
  • હસન મહમૂદ
  • શેખ મહેંદી
  • નસુમ અહેમદ
  • શમીમ હુસૈન
  • અફીફ હુસૈન
  • અફીફ હુસૈન
  • અબાદોત હુસેન
  • નઈમ શેખ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Ashia Cup Team List
Ashia Cup Team List

3 thoughts on “Ashia Cup Team List: એશીયા કપની તમામ ટીમોનુ લીસ્ટ જાહેર, કઇ ટીમમાથી”

Leave a Comment

error: Content is protected !!