Ind-Pak Match Live: એશીયા કપમા આજે રમાશે ભારત પાકિસ્તાનની મેચ, આ રીતે જુઓ ફ્રી મા લાઇવ

Ind-Pak Match Live: ભારત-પાકિસ્તાન મેચ લાઇવ: કોઇ પણ સીરીઝ હોય ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે લોકો ઉત્સુક હોય છે. એમા પણ વર્લ્ડ કપ કે એશીયા કપ જેવી સીરીઝ હોય તો ભારત-પાકિસ્તાન ના મેચ નુ મહત્વ વધી જાય છે. હાલ રમાઇ રહેલી એશીયા કપમા 2 તારીખે ભારત અને પાકિસ્તાનની મેચ રમાનાર છે. જેની ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 1 મહિના બાદ 14 ઓકટોબરે અમદાવાદમા વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાનની મેચ રમાનાર છે. એશીયા કપની આ મેચ ફ્રી મા કઇ રીતે જોવી તેની માહિતી મેળવીશુ.

Ind-Pak Match Live

વર્લ્ડ કપમા રમાનારી ભારત પાકિસ્તાનની મેચનો ખૂબ જ ક્રિકેટ ફીવર છવાયેલો છે. 14 અને 15 ઓકટોબરે અમદાવાદની બધી હોટેલો બુક જોવા મળે છે અને તેમા રૂ. 50000 થી ચાલુ કરીને 2-3 લાખ સુધીનુ ભાડુ જોવા મળે છે. તો આ મેચની બધી ટીકીટ માત્ર 1 કલાકમા જ ઓનલાઇન વેચાઇ ગઇ હતી. તો ક્રિકેટ ચાહકો 2 સપ્ટેમ્બરે રમાનારી એશીયા કપની ભારત પાકિસ્તાનની મેચ વરસાદ ને લીધે ધોવાઇ ગઇ હતી. ફરી એક વખત સુપર 4 રાઉન્ડ મા આજે ભારત પાકિસ્તાનની ટક્કર થનાર છે. આ મેચ હોટસ્ટાર પરથી ફ્રી મા લાઇવ જોઇ શકાસે.

હાલ ચાલી રહેલા એશીયા કપમા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શનિવાર 2 સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. આ વખતે એશિયા કપ 2023 નું યજમાન પાકિસ્તાન અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલનાર છે. જેમા 6 ટીમો ભાગ લેશે એશિયા કપ 2023ની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારતની બધી મેચ શ્રીલંકા મા રમાનાર હોઇ ત્યા મેચ જોવા રૂબરૂ ઈ શકતા નથી અને તેને ચૂકવા માંગતા નથી, તો તમે ઘરે બેસીને આરામથી મેચની લાઇવ મજા માણી શકો છો. ભારતમાં એશિયા કપ 2023 નું લાઈવ સ્ટ્રીમ ફ્રી મા કેવી રીતે જોવું, ચાલો જાણીએ.

यह भी पढे:  Asia Cup Super 4 Match: એશીયા કપમા હજુ આવશે ભારત પાકિસ્તાનની મેચ, સુપર 4 રાઉન્ડ ના મેચ નુ શીડયુલ ડીકલેર

આ પણ વાંચો: Asia Cup Schedule: એશીયા કપનુ શીડયુલ થયુ જાહેર, આ તારીખે છે ભારત-પાકીસ્તાન ની મેચ

ભારત-પાકિસ્તાન મેચ લાઇવ

એશિયા કપ 2023 ભારતમાં ફ્રી કેવી રીતે જોશો.
એશીયા કપની તમામ મેચ Disney+ Hotstar મોબાઇલ એપ પર HD કવોલીટીમા એશિયા કપ 2023 ફ્રી મા જોઈ શકો છો. કંપનીએ જાહેરાત કરી છે કે જે યુઝર્સ એશીયા કપ લાઇવ જોવા માંગે છે તેમણે પહેલા તેમના મોબાઈલ ફોનમાં Hotstar ડાઉનલોડ કરવાનુ રહેશે. તમે કોઈપણ સબ્સ્ક્રિપ્શન લીધા વિના આ એપ પર કોઈપણ લાઈવ મેચ જોઈ શકો છો.

એશીયા કપની મેચ ફ્રી મા લાઇવ જોવા માટે નીચેના સીમ્પલ સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સ્ટેપ 1: જો તમારા ફોનમા Disney+ Hotstar મોબાઇલ એપ ડાઉનલોડ કરેલી નથી તો સૌ પ્રથમ પ્લે સ્ટોર પરથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
  • સ્ટેપ 2: ત્યારબાદ Disney+ Hotstar એપ ખોલો.
  • સ્ટેપ 3: જો મેચ લાઇવ હોય, તો મેચ જોવા માટે ટોચ પરનું લાઇવ બેનર પસંદ કરો.
  • સ્ટેપ 4: તળિયે સ્પોર્ટ્સ ટેબ દ્વારા મેચોને ફ્રી મા લાઇવ જોઇ શકો છો.

એશિયા કપ 2023 મોબાઈલ પર મફતમાં જુઓ:
જો તમે મોબાઈલ પર એશિયા કપ જોવા માંગો છો તો તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. આ તમામ મેચ ફ્રી મા જોઈ શકાય છે. જ્યારે, જો તમે લેપટોપ, પીસી અથવા સ્માર્ટ ટીવી પર મેચ જોવા માંગતા હો, તો તમારે સબસ્ક્રિપ્શન લેવાની જરૂર પડશે. આવો જાણીએ તેમની યોજનાઓ.

આ પણ વાંચો: Ashia Cup Team List: એશીયા કપની તમામ ટીમોનુ લીસ્ટ જાહેર, કઇ ટીમમાથી

ડિઝની+ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ

Disney Plus Hotstar Super: રૂ. 299નો પ્લાન 3 મહિના માટે ઉપલબ્ધ છે, જેમાં મૂવીઝ, ઓરિજિનલ શો અને લાઇવ સ્પોર્ટ્સની ઍક્સેસ આપવામા આવી છે. જેમાં, 2 ડીવાઇસ લોગ ઇન કરી શકાય છે. પૂર્ણ એચડી વિડિયો ગુણવત્તા અને ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ જેવા ઓપ્શન પણ ઉપલબ્ધ રહેશે.

यह भी पढे:  Ashia Cup Team List: એશીયા કપની તમામ ટીમોનુ લીસ્ટ જાહેર, કઇ ટીમમાથી

Disney Plus Hotstar Premium:
રૂ. 499નો પ્લાન 3 મહિના માટે આપવામા આવે છે, જેમાં મૂવીઝ, ઓરિજિનલ શો અને લાઇવ સ્પોર્ટ્સનો ઍક્સેસ ઉપલબ્ધ હશે. જેમાં, 4 જેટલી ડીવાઇસ લોગ ઇન કરી શકાય છે. 4K વિડિયો ગુણવત્તા અને ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ ઉપલબ્ધ હશે.

Disney Plus Hotstar Super:
રૂ. 899નો પ્લાન 12 મહિના યુઝર્સને આપવામા આવે છે, જેમાં મૂવીઝ, ઓરિજિનલ શો અને લાઇવ સ્પોર્ટ્સ જેવા ઓપ્શન આપવામા આવે છે. જેમાં, 2 જેટલી ડીવાઇસ લોગ ઇન કરી શકાય છે. 4K વિડિયો ગુણવત્તા અને ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ ઉપલબ્ધ હશે.

Disney Plus Hotstar Premium:
રૂ. 1,499નો પ્લાન મૂવીઝ, અસલ શો અને લાઇવ સ્પોર્ટ્સની ઍક્સેસ સાથે 12 મહિના માટે છે. જેમાં, 4 જેટલા ઉપકરણો લોગ ઇન કરી શકાય છે. 4K વિડિયો ગુણવત્તા અને ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ ઉપલબ્ધ હશે.

અગત્યની લીંક

Download Disney Plus Hotstarઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Ind-Pak Match Live
Ind-Pak Match Live

એશીયા કપમા ભારત પાકિસ્તાનની મેચ કઇ તારીખે છે ?

10 સપ્ટેમ્બર 2023

એશીયા કપમા ભારત પાકિસ્તાનની મેચ ફ્રી લાઇવ જોવા માટે કઇ એપ. છે ?

Disney Plus Hotstar

1 thought on “Ind-Pak Match Live: એશીયા કપમા આજે રમાશે ભારત પાકિસ્તાનની મેચ, આ રીતે જુઓ ફ્રી મા લાઇવ”

Leave a Comment

error: Content is protected !!