India VS Zimbabwe: ભારત VS ઝીમ્બાબ્વે T20: ICC T20 વર્લ્ડકપ 2024 ની ફાઇનલ મેચ 29 જૂન 2024 ના રોજ સાઉથ આફ્રિકા ને ભારત વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતનો રોમાંચક રીતે વિજય થયો અને આખા હિંદુસ્તાનનો ઝંડો લેહેરાવ્યો. પણ હવે ભારતની સીરિઝ ઝીમ્બાબ્વે સામે 6 જુલાઇથી 5 T20I રમવા જઈ રહી છે. ત્યારે આ તમામ મેચોને કયા પ્લેટફોર્મ પરથી લાઈવ જોઈ શકસુ તેવો પ્રશ્ન થતો હોય છે કારણ કે આ સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ Hostar પર નથી થવાનું. તો કઈ જગ્યા પર થવાનું છે તેના વિશેની માહિતી મેળવીશું.
India VS Zimbabwe
ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC T20I વર્લ્ડકપ 2024 નો કપ પોતાના નામે કરી લીધો છે. પણ હવે ભારત પોતાની આગળની સીરિઝ ઝીમ્બાબ્વે સાથે રમશે. 5 મેચોની T20I સીરિઝ 6 જુલાઇ 2024 થી શરૂ થવા જઈ રહી છે. જેના માટે ટીમની પસંદગી પણ થઈ ગઈ છે. આ માટે ભારતીય ટિમના કેપ્ટન શુભમન ગિલ રહેશે. પણ હવે ક્રિકેટ રસિયાનો મનમાં પ્રશ્ન હશે કે આ ભારત VS ઝીમ્બાબ્વે વચ્ચે રમનારી લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં પ્લેટફોર્મ પર નિહાળી શકાસે.
આ પણ વાંચો: રાશિફળ જુલાઇ 2024: જુલાઇ માહિનાનુ તમામ રાશિઓનુ રાશિફળ, કેવો રહેશે જુલાઇ મહિનો તમારા માટે
ભારત VS ઝીમ્બાબ્વે T20 માટે ભારતીય ટિમ
India VS Zimbabwe સીરિઝ માટેની ભારતીય ટિમની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- શુભમન ગિલ (કેપ્ટન)
- યસસ્વી જયસ્વાલ
- ઋતુરાજ ગાયકવાડ
- અભિષેક શર્મા
- રીંકું સિંહ
- સંજુ સેમશન (વિકેટ કીપર)
- ધ્રુવ જૂરેલ (વિકેટ કીપર)
- રિયાન પરાગ
- વોશિંગ્ટન સુંદર
- રવિ બિશ્નોઈ
- આવેશ ખાન
- ખલીલ એહમદ
- મુકેશ કુમાર
- તુષાર દેશપાંડે
- શિવમ દુબે
આ પણ વાંચો: Manav kalyan Yojana 2024: માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ, 28 પ્રકારના વ્યવસાય માટે સહાય કીટ
સીરિઝ શેડ્યુલ
- પહેલી T20I – શનિવાર 6 જુલાઇ 2024
- બીજી T20I – રવિવાર 7 જુલાઇ 2024
- ત્રીજી T20I – બુધવાર 10 જુલાઇ 2024
- ચોથી T20I – શનિવાર 13 જુલાઇ 2024
- પાંચમી T20I – રવિવાર 14 જુલાઇ 2024
લાઈવ સ્ટ્રીમિંગ
ભારત વી ઝીમ્બાબ્વે ની સીરિઝ આ વખતે હોસ્ટાર પર નહીં જોઈ શકાઈ. પરંતુ તેનું લાઈવ સ્ટ્રીમિંગ Sony સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. આ સિરીઝનું લાઈવ સ્પોર્ટ્સ ટેન 3 હિન્દી, સોની સ્પોર્ટ્સ ટેન 4 તેલગુ અને તામિલ, અને સોની સ્પોર્ટ્સ ટેન 5 SD અને HD પર કરવામાં આવશે. ભારતમાં ભારત વી ઝીમ્બાબ્વે વચ્ચેની T20I નું લાઈવ સ્ટ્રીમિંગ સોની લીવ App પર અને વેબસાઇટ પર જોઈ શકાશે. અને આના માટે તમારે સોની લીવનો સબસ્ક્રીપશન લેવું પડશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

ભારત વી ઝીમ્બાબ્વે T20I ની સીરિઝ કયારથી શરૂ થશે ?
6 જુલાઇ 2024 થી
ભારત વી ઝીમ્બાબ્વે T20I ની સીરિઝ નું લાઈવ સ્ટ્રીમિંગ કઈ App પર જોઈ શકાશે ?
સોની લીવ App પર